________________ 16s કાંતીબળ નષ્ટ થઈ, કુમારે તે ગીને જી. કુમારે આપણને જીત્યા એમ સમજી યોગીરાજ તે ખડ્ઝ ઝપાટાથી હાથમાં લઈ આકાશ માર્ગે ઉડી ગયો. પછી યુદ્ધમાં વિદ્યાધરનું વિમાન જીતેલું હતું તેમાં બેશી કુમાર યેગીન્દ્રની પછવાડે પડશે. અને વેગથી તે યેગીની સામે ઉભે રહી બોલ્યા, “યોગી શ્રેષ્ઠ આ વીરને તું કપટ કરી ફસાવી શકીશ નહિ. આ ખડ્ઝ મેં જીભે છે, તે હું લઈશ, માટે તું આપી દે, હું માનું છું તેજ ભૂષણ છે, મુર્ખ હવે તે તું બે વાતો ગુમાવી બેઠે, ઐકયતે સૈજન્ય અને બીજું કમપ્રાપ્ત ભિક્ષુકત્વ. સુર અગર વિદ્યારે આવી મને ફસાવ્યું હોત તે તેમને સમજણ પાડત, પણ તારે વધ થાય નહિ, અને વળી કપટના વેશથી આવેલ છે. એમ બેલી ખડ્ઝ લઈ તે મહાત્માએ તેને છોડી દીધો. તે યોગી દિલગીર થઈ મનની અંદર દેશ રાખી એકાદ સ્થળે ચાલી ગયે. કુમાર વિધાયુક્ત હોજ, અને તે વિમાન અને ખડગથી ચક્રવતી રાજા પ્રમાણે અતુલ સામર્થ્યવાન થયો. વિદ્યાવાન માણસને વિદ્યાસિદ્ધિ વિMયુકત સાહસેથીજ થાય છે, અને આકાશ ચારિત્વ પણ મોટા દુઃખથીજ સિદ્ધ થાય છે, પરંતુ પુણ્યવાન પુરૂષોને તે વાતે સહેજમાં સિદ્ધ થાય છે સિંધાદિકેને ગુટિકા સિદ્ધ કરવાને કષ્ટ પડે છે, પણ આ વીરની ખગ્દસિદ્ધિ બીનકષ્ટોથી થઈ. પછી - કમારે વિચાર કર્યો કે, “હવે આપણે ચંપાનગરીમાં જઈ, આરંભેલું નરસિંહ રાજાને જીતવાનું કામ કરવું.” ચંપાનગરીમાં જવાનો વિચાર કરી, મનોરથના વેગને પણ પાછળ રાખનાર તે વિમાનમાં બેસી ઉત્તરદિશા તરફ ચાલ્યું. તે વિમાનથી વિમિત થતો, તોરણ બાંધેલા છે, એવી ચંપા નગરીમાં તે ઘડીવારમાં જઈ પહોંચે આકાશમાં વીરે રાજ ગ્રહના લોકોને, નાના તરેહના પોશાક પહેરેલા, અને ખુશાલીથી વ્યાપ્ત એ પ્રમાણે જોયા. સર્વ ચંપાનગરીમાં જયાં ત્યાં મહોત્સવ ચાલી રહ્યો હતે, એમ જોઈ આ શું હશે એ જાણવાની અંતકરણમાં જીજ્ઞાસા ઉત્પન્ન થઈ કુમારે વિચાર કર્યો કે આશાને ઉત્સવ ચાલી રહ્યા છે? અગર રાજ ગૃહમાં કાંઈ આનંદની વાત છે? કે દેવ વગેરેની યાત્રા આવી છે? એ વિચાર કરી તે ઉત્સવનું ખરું કારણ - જાણવાના હેતુથી મહા તેજસ્વી વીરસેને પોતાનું વિમાન છેક ચંપાનગરી નજીક લા. સર્વ ચંપાનગરી ધીરે ધીરે અવલોકન કરી, તે કૃતજ્ઞ વીરે પેલી વેશ્યાના તરફ નજર ફેંકી. ત્યારે તેણીના ઘરમાંથી નરસિંહ રાજાના લોકો ધનસંચય મરજી મુજબ લેતા હતા, મોટા દંડ ધારણ કરનાર (પોલીસ કોટવાલ) દરવાજા પર ઉભા રહ્યા હતા. કેટલાક નરસિંહના લેકએ હાથમાં શસ્ત્ર લઈ વેશ્યાના ઘરની આસપાસ ઘેરે ઘાલ્યું હતું, તેથી કરી ઘરમાંની દાસીઓ વગેરે પરિવારના મેઢાં કાળા પડી ગયાં હતાં. આ પ્રમાણેની સ્થીતિ કુમારના જોવામાં આવી. એક ઠેકાણે રાજાને અ'ધિકારી, સર્વાલંકારથી ભૂષિત એવી તે વેશ્યાની એક દાસીને એકાંત સ્થળમાં પૂરી મુકી તેના શરીર પરના સર્વ દાગીના લઈ લેતે હતો. બીજી તરફ એક દાસી જે ખજાનાપર મેલી હતી, તેણના મહેની અંદર આંગળીઓ ઘાલી તેને કેટલાક લોકો પજવતા હતા. જે દુષ્ટ જારેના દ્રવ્યનું હરણ કરી તે વેશ્યાએ તેમને ફસાવ્યા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust