________________ 158 ભકતને હું મારું છું તું કેમ રક્ષણ કરતી નથી. આ પ્રમાણે તેનું અપમાન કરી પેલા ગીંદ્રને નરેંદ્ર ફેંકી દીધા. ને પાછળ પરિવાર આક્રોશ કરતા છતાં અને નગરના લેકે ભયથી બ્રાંતીણ થયેલા તેવી સ્થીતીમાં આ બંનેને એવે ઠેકાણે ફેંકી દીધા કે, તેમને પત્તેજ લાગે નહીં. એ પ્રમાણે કરીને વીરસેન ચામુંડાપર ધસ્ય. ત્યારે તે ડરથી ચીચી એવા શબ્દો કરી અલોપ થઈ. (નાશી ગઈ) ચામુંડા નષ્ટ થયા પછી તૃપકુમાર પાછો આવ્યે અને નરસિંહના સર્વ પરિવારને દિલાસો આપ્યા. * તે વખતે જયપતાકાનું મુખ કમલ જરા પ્રફુલ્લીત થયું. તેણીને વીરશેને જે જે કહ્યું કે તેણે અંતઃકરણથી માન્ય કર્યું ત્યારે પાસે જેશી હતો તે બેલ્ય. માહારાજ આપે જે કર્યું તે આપની દૈવિક શકિતને વેગ છે જ. આ દેહ ઉપર સર્વ જગતને ભાર રહેલો છે ત્યારે જગતાધીન જે ઉત્તમતા તે અમે બંનેને સ્વા ધીન શી રીતે થાય?” એવી રીતે આ બંને સાથે વિરસેન આનંદથી બોલે છે. એટલામાં પેલી તરફ શું થયું તે સાંભળે. સૂર્યની ઊષ્ણુતા પીઈ ગએલા અકાલ મેઘ સમુદાય પ્રમાણે નભમાં ભ્રમણ કરનારાના વિમાનથી સર્વ ગગન ઘેરી નાખ્યું. આણી તરફ મેં વિરસેન પાસે આવી તરત હાથ જોડી વિનંતી કરી કે હે વિરસેન જે વખતે તને ખેચરી હરણ કરી લઈ ગઈ તે વખતે હું અનાથ અશરણ દિન એવો થઈ ભીતીથી ગભરાઈ ગયે. હે સ્વીમી વાસુપુજ્ય મંદીરનાં મઠમાં આરામ ભુમીમાં અને સર્વ જગામાં મેં તારે શોધ કર્યો પણ તારે પત્તો લાગ્યો નહીં ચંપાનગરીમાં એવી કઈપણ જગ્યા , નથી કે જયાં મેં ભીતીથી ને અપાત કરતા એવા નેત્ર વડે તારે તપાસ કરવાને બાકી રાખે હેય. મહારાજ ફરતો ફરતો ફરી હું વેશ્યાને ઘેર ગયે ત્યાં તે વિગથી રડતી બેઠી હતી. એકાંત જોઈ તેણીએ મને કહ્યું કે “વા બાહ, વિદ્યા શક્તિના વેગથી સમસ્ત ભૂમી પર તું વરસેનને શોધ કર. પછી વિરસેનની ખબર ન લાગવાથી હવે શું કરવું એની કાંઈપણ સૂજ ન પડવાથી નિરૂપાય થઈહું તાબડતોબ તાત્રેશ્વર આગળ ગયે, ત્યાં શેખર અને અશક એક આશનપર બેશી તારૂં ચ રિત્ર સાંભળતા હતા તેવામાં મેં જઈ તારી સર્વે હકીકત નિવેદન કરી શત્રુની સ્વારી વિગેરે એકંદર તારી હકીગત સાંભળી લીધા પછી તે બને સુચીરભુત થયા અને પિતપોતાની વિદ્યાથી દેવતાઓનું સ્મરણ કર્યું. વિદ્યાદેવીના મૂખમાંથી તારા અપહરણથી માંડીને તે ચામુડાને તે છતી ત્યાં સૂધીની હકીગત સમજી લઈતે બે જણાએ મને કહી તારા દરશનને અભીલાષ થઈ તેઓએ કહ્યું કે જ્યાં વિજઈ વિરમેન રાજા છે ત્યાં અમે જઈએ છીએ. તેમના આ ભાષણો પછી ખેચરોની ધાંધલ થઈ તેમના વિમાન સમુદાયે સર્વ દિશાઓને આછાદન કરવા માંડી પરીવારથી, વેણીત એવા તે અશેક અને શેખર આકાશ માર્ગે આ તરફ આવવા નિકળ્યા પ્રભુ આજે વિમાન સમૂદાય આકાશમાં દેખાય છે તે આ બંને ખેચરને છે. . વિરસેન–તે આપણે બે જણા તેમની સામે જઈએ એમ કહી વિશેષ સણગારેથી શેભાયમાન એવી જયપતાકા પ્રસાદ અને આદર કર્યાથી પ્રફુલીત એ જેશી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust