________________ * : કુમાર પણ મૂળથી હોશિયાર અને તેમાં શત્રુનું દુષ્ટ આચરણ જણાયાથી તે કેઈપણ ઉપાયે શત્રુ તરફથી ફસાયે નહિ મહેંદ્રશ્રી–સ્વામીનું હમણા બહારના ઉપવનમાં નપાસનની ડાબી બાજુએ એક યોગ્ય આશન માંડી મુકેલું છે. તેની નીચે ખેરના લાકડાના ધગધગતા અંગારાથી ભરેલે એવો એક ખાડે છે તે હે પ્રિય પતિ, યમનું કેવળ મુખ એવા તે આસન પર તમે બેસતા નહિ. આ પ્રમાણે કુમારે સાંભળી લીધું, પછી રાજા પ્રથમથી જ પોતાના આસન પર બેશી, ઈને સભામાં ન બોલાવતા તેવી બુદ્ધિથી તે આસન પર બેસાડવાના હેતુથી બોલ જો ત્યાં જતાજ છીંક થઈ, તે સાંભળી કુમારે તે આસનને ત્યાગ કર્યો બીજે દિવસે દસ મારાઓ નીમ્યા હતા તેમને પણ નાશ કર્યો. તેને બીજે દિવસે કુમારની પત્ની તેને કહેવા લાગી, “તમને મારવા સારૂ ચેકસ ઉપાયની યોજના કરવામાં આવી છે, તે સ્વામિ આજથી પાંચમાં દિવસે, પિતા અશ્વશાળામાં જઈ વિપરીત શિક્ષણ આપે એવો એક છેડે તમને બેસવા સારૂ આપનાર છે તે ઘડે તમને એકલાયેજ અરણ્યમાં લઈ જશે, અને રાજાએ ત્યાં પોતાનું સૈન્ય તૈયાર કરી રાખેલું હશે. હે પ્રિય પતિ, તે સૈન્યમાં જઈ તમે પડયા એટલે તાબડતોબ એવું કરે કે તેની લુચ્ચાઈ તત્કાળ તેના માથા પરજ પડે ત્યારે ઈદ્રદત્તે તે સાંભળી પિતાના ગુપ્ત પુરૂષોને મોકલ્યા અને પિતાના દેશના સરહદ ઉપર રાખેલું સૈન્ય બોલાવી લીધું. પછી કુમારને ઠરેલા દિવસે ઘોડા પર બેસવા સારૂ બોલાવે ત્યારે કુમારે મનમાં વિચાર કરી પિતાના લોકોને ફરમાવ્યું કે અરે તમો રાણીને લઈને જ્યાં શત્રુનું તથા અમારું સૈન્ય એકત્ર ઉભું છે ત્યાં જલદી ચાલે. - એમ બેલી તે કુમાર ત્યાં(અશ્વશાળામાં) ગયો. રાજાએ તેને વિપરીત શીક્ષણ આપેલે એ એક ઘેડે તેને આપે. તેપર ચઢી કુમારે તે ઘડાને વેગથી છેયે તે ઘોડે ઘડીવારમાં તેને એક મોટા અરણ્યમાં લઈ ગયો ત્યાં કુમારની પ્રબળ સેનાએ તે ગાડભૂતના સર્વ સિન્યને નિકાલ લગાડી દીધો શત્રુ સૈન્યની આવી સ્થિતિ જોઈ કુમારરાજ પિતાની સેના સાથે મળી ગયા. ત્યારે તે સૈન્ય તેની આ સપાસ (રક્ષણથી ઘેરે ઘાલી ઉભું રહ્યું. બીજે પરિવાર પણ મહેંદ્રલથી લઈ નિર્વિધનપણે ઈદ્રદત્ત પાસે આવી પહોંચી, આવી રીતે લઢાઈ કરી રાજગૃહપુરને ઘેરો ઘાલી, પિતાનું સર્વ નગર પિતાના તાબામાં લઈ પછી તેણે મને અહિ મેકયે. તેનું ભાષણ સાંભળી રાજા મનની અંદર ઘણે ખુશી થયા અને પિતાના પુત્રના વખાણ કરી એમ બેલ્યો કે, “વાયુમિત્ર, ફરીથી જા, અને પુત્રને જલદી લઈ આવ, પુત્ર દશનામૃતની ઈચ્છાથી હું ઘણે વ્યાકુળ થએલો છુ.” - બાપની આજ્ઞાથી વાયુમિત્ર, ત્યાં ગયો પછી પિતાના ભીમ નામના સેનાપતિને ગોડદેશમાં મુકી સર્વ લોકોને શિક્ષણ આપી શત્રુ પક્ષના લોકોને મારી કુમાર ભાર્યા સહ પિતાના પિતાની પાસે આવ્યે મહેંદ્રશ્રીસહ પિતાના ચરણને P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust