Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 214
________________ 209 આ ભૂપતિ (વીરસેન) ગગનમાં એક સરખી લાગી રહેલી, ઉછળનારી પાણીની ધારાથી વિમાનમાં બેઠેલા વિદ્યાધરોનું સિંચન કરતો હોય એમ લાગે છે. જુઓ આ સરવર ગંભીર (ઉ) છતાં પણ બહુ ઉછળવા લાગ્યું છે, અથવા સ્ત્રીઓના સંગથી કેને ક્ષોભ થતું નથી? શરીરને સુગધી લેપ લગાડી સ્ત્રીઓએ સ્નાન કરવાથી જેમાંનું પાણી લાલ થયું છે, એવા આ સરોવરમાં લોકે કીડા કરતી વખતે જાણે સમુદ્રમાં ડુબકી માર્યા પ્રમાણે દેખાય છે. બ્રિયે નિતંબ અને સ્તન એનાથી ભારે વજનની છતાં પણ હલકી થઈ જાય છે, અથવા ભારેમાં ગારવહિના કોણ થતું નથી? આ સરોવરમાંનું પાણી સ્ત્રીઓના હાથથી જાણે પલ્લવયુક્ત, નેત્રથી પુષ્ય યુક્ત અને સ્તનથી જાણે ચક્રવાક યુકત એ પ્રમાણે દેખાય છે. આ કોઈ એક સ્ત્રીના માથાના વાળ પાણીમાં એકત્ર થઈ વાંકા વળી, નાગ જેવા આકારના થયા છે, તેને જોઈ તે સ્ત્રી જળ સર્પ સમજી એકદમ ગભરાઈ પો. તાની બેનપણીને ગળે બાઝી પડે છે. આ પુરૂષ સ્ત્રીનાં જેડીઓ પરરપર ની અંદર પાણી લઈ એકબીજા પર કેગળા નાખે છે. આ સ્ત્રીના મુખપર પદમનીની શંકાથી બ્રમસિમૂહ લીન થયો છે, બીજી સ્ત્રી ભ્રમરને હાંકી મુકતી હતી તેવામાં ભ્રમર તેણીના અધણને કરડ. મહારાજ, જુઓ. આ સ્ત્રી પોતાના પુષ્ટ થએલ સ્તનપર પિતાના શરીરને સર્વ ભાર નાખી, આ સરોવરની અંદર જાણે બે કુંભ લીધા હોય તે પ્રમાણે તરે છે. જુઓ આ તરફ કઈ પુરૂષ હાથમાં કમળ લેઈ પિતાની સ્ત્રીના મુખ કમળપરથી ઉતારી નાખી દે છે. આ પ્રિય, ઝાડના કમળ દંડથી પિતાની પ્રિયાને અમસ્તે મારે છે, અને તે સ્ત્રી પાણીની અંદર ડુબકી ખાઈ તેને પ્રહાર વારંવાર ચુકાવે છે. તરૂણીયાને સમૂડ પાણીમાંથી બહાર નીકળ્યા પછી તેઓના નાભીકૃપમાંથી જાણે કોગળો ભરી લીધેલું પાનું બહાર પડતું હોય એમ ભાસતું, પછી રાજાએ ૫૯લવને કહ્યું “અરે જલદી જા, અને અનેક કડાઓ કરી થાકલ એવા મારા પુત્રને બોલાવી લાવ.” “ઠીક છે” એમ બેલી રાજાની આજ્ઞા : પ્રમાણે તેણે જઈ તેના પુત્રને બોલાવ્યું ત્યારે વીરસેન પણ સમુદ્રની બહાર તરત નીકળ્યો. અને અનેક પ્રકારના સરસ પિોષાક કરી વીર ભૂપતિ નભચર ભૂચરે સહ માબાપને પગે લાગ્યું. - સૂરસેન–પુત્ર, ઠંડા પાણી વડે તારા શરીરમાં સદી ન થાય તેટલા માટે મેં તને બોલાવી લીધું. પછી રાજા હાથી પર ચઢી, વીરસેન અને બાકીના સર્વ કેને લઈ, નગરની અંદર જવા નીકળે. . આવી રીતે પુત્રના વેગથી સુરાધિપતિને આનંદ વધી, તે પિતાના સુખથી ઈદ્ર દેવને પણ તુચ્છ માનવા લાગે. બીજે દિવસે સુરરાજા શુખશય્યા પર સુતે હતે, તેવામાં રાતના છેલા પહોરમાં તેણે એક સ્વપ્ન જોયું વાયુથી લાખે તરંગની માળાઓ જેની અંદર ઉછાળા મારે છે, એવા એક સમુદ્રમાં પિતે બુડતો હોઈ ગભરાએલે હવે, એ પ્રમાણે તેણે સ્વપ્નમાં જોયું. “રાજા સ્વસ્થ થઈ ઘડીવાર મજાના ઉપર ચઢી બેસે, અને ઘડીકમાં મગરથી ભરેલ એવા પાતાળ મુળમાં જઈ પડે, 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221