Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 219
________________ 214. સર્વએ હાથ જોડી ગુરૂને એવી વિનંતિ કરી કે, “મહારાજ, ગ્યતા હોય તો અમને જલદી દીક્ષા આપવી.” . કેવલી મુનિ-દિક્ષાને તમારા કરતાં બીજે કણ ગ્ય છે? તમને સંસાર દુઃખ નિમિત હોવાનું પોતાને જ જ્ઞાન થયું છે. આ જગમાં અત્યંત પાપી એવા કેટલાક જણ સેંકડે ઉપદેશોથી પણ સમજતા નથી, અને બીજા કેટલાક તમારા જેવાં છે તે પૅડા કારણથી સમજી જાય છે. ભવ શત્રુના નિગ્રહ વિષે અત્યંત ઉદ્યાગ કરનારા તમારા બંનેના નામ “ર્સર અને ધીર” આ દુનિયામાં અન્વર્થક થાય છે. નરેશ્વર આવી રીતે સર્વ ત્રિલોકમાં તમે ધન્ય છે, તમેજ મરણ જન્મનું મેટું ફળ પ્રાપ્ત કર્યું. તે હવે વાર લગાડશો નહિ, તમારું ઈચ્છિત કાર્ય સફળ થાવ. '' આ પ્રમાણે ગુરૂએ કહ્યા પછી તે સર્વ જણા વ્રત લેવાની ઈચ્છાથી સન્મુખ ઉભા રહ્યાં. અને તેમણે પ્રફુલિત સુખ કમળ વડે, શરીર પરના હારાદિ સર્વ ભૂષણોને સમૂહજાણે સંસારને પાંશ બંધન કે શું? એમ જાણું નીચે ઉતારી મૂક. શાસ્ત્રીય વિધીથી પાંચ મુઠીથી કેશકુંચન કર્યા પછી ગુરૂ અકલંક મુનિએ તેમને અનુકમે દીક્ષા આપી. વિદ્યાધર શ્રેષ્ઠ. શેખર અને અશક વિચિત્રયશ રાજા, બંધુદત્ત એમને અને બીજા ઘણા માણસોને. પણ તેમણે દીક્ષા આપી. (. આg) તરફ ચંદ્રશ્રી રાણી વગર : સર્વ સ્ત્રીને તે ગુરૂએ વિધિકમથી દીક્ષા આપી દીધી. ત્યારે વીરસેનની સ્ત્રી ચંદ્રથી મહારાણી પણ, માતા, સાસૂ ઈત્યાદિ સ્ત્રિ સહ પ્રત્રજ્યા લેવાને નીકળી હતી, પરંતુ, ગુરૂએ તેને નિષેધ કર્યો કે, પુત્રિ, તારે પેટે ગર્ભ હેવાને લીધે . હાલમાં તું દિક્ષા લેવાને પાત્ર નથી, પણ થોડા વખત પછી, તું યોગ્ય થઈશહે હરિવિક્રમ, ત્યાં તેને ના કહ્યા પછી આગળ જે તેની હકીત થઈ તે સર્વ યક્ષના મુખમાંથીઓં સાંભળી જ છે. પછી અમરસેન રાજે માતા સાથે ઘેર ગયા પછી તે બંને શુરવીર મુનિ ગુરૂ સહં વિહાર કરવા લાગ્યા. પછી તે નવીન મુનિ, હમેશાં વધતા વેગથી શાસ્ત્રકતકમથી ઉગ્ર તપનું આચરણ કરવા લાગ્યા.", : : એક સંયેમને ઠેકાણે આસકત, બે બંધનમાંથી છૂટેલા, ત્રણ દંડમાંથી મુકત, ચાર કષાયથી રહિત, પાંચ સમિતાનું રક્ષણ કરનાર, છ જીવના રક્ષણ વિષે નિર્ભય, મેદાષ્ટકથી, હીન, નવ બ્રહ્મ ગુપ્તથી ચુકત,. દસ પ્રકારથી ધર્મ સાધન કરનાર એકાદશાંગસુત્ર જાણનાર, ' દ્વાદશ પ્રતિમા વિષે તત્પર એવા તે મુની અષ્ટમાદિમાસમાં માસ પણ નામના તપથી પિતાનું શરીર અસ્થિમવશેષ કર્યું, - પછી શ્રીમરૂતુની અંદર ખરા. મધ્યાન્હ બે હાથ નીચે લટકતા છોડી, સુર્ય તરફ નજર તપતી રાખી, સંયમ કરનાર, તે મુનીશ્વરના શરીરમાંથી દુઃસહ સુર્યના તાપથી જયારે પરસેવે બહાર નીકળવા લાગ્યું ત્યારે જાણે તેમના શરીરમાં પા૫મળે ઘામાગ્નિથી - પીગળી બહાર પડતો હોય એમ ભાસતું હતું. વષકાળ આવ્યા પછી, અતિશય વૃછીની મોટી ધારાઓથી ભૂતળ જળમય થઈ રહ્યું હતું, તેવામાં તેઓ ગુહાની અંદર. તદન લીન થઈ રહ્યા હતાં. ચાર મહિના ચાર પ્રકારને આહાર છોડી દઈ, વ્રતભંગની બીકથી તેઓ પોતાની જગા પરથી જરાપણ, આમ તેમ બશા નહિ. શિશિર રૂતુમાં રાત્રે શરીરપર કાંઈપણ ઓઢવાનું ન લેતા, અને બરફના ઢગલાની શરીરપર પડવાની બીક ન રાખતાં, તે પડવાથી શરીર ધળું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221