________________ . તે વીરસેન એક બાજુથી જવા લાગ્યા ત્યારે પરિવારે તેને જવાને રસ્તે આપ્યો, અને વિદ્યાધરોસહ તે નરસિંહ પાસે જઈને બેઠે. ત્યાં આગળ કરૂણારસને સમુદ્ર, એ બહ્મગુપ્ત નામને ગુરૂ શીની સાથે બેઠેલો જે. ભૂખે ચરસહ વીરસેન આનંદિત થયે, અને સૂરિરાજાના ઊત્તમ ચરણ કમલનુ વંદન કર્યું. ભવરૂપી સમુદ્રમાંથી પેલી પાર ઉતારનાર હાડી પ્રમાણે એવા ગુરૂના હાથે, વીર ખેચર અને ભૂપતિને ધર્મ લાભ આપ્યો. પછી સર્વ દિશાઓમાંથી લોકો જેતા હતા તેમના દેખતાં વીરસેને રાજા અને યેગી એમના શરીરે ચંદન વગેરેના લેપ કરી તેમને શાંત કર્યા. યેગી અને રાજા પિતે બીજે ઠેકાણે આવેલા છે એમ જોઈ, તેમને અધિક મત્સર ઉત્પન્ન થયે. અને તેમણે પિતાની આગળ મુનીંદ્ર (બ્રહ્માગુ૫) એને ખેચરસહ વીરસેનને જે. પછી નીરાશ થયેલા નરસિંહને કુમારે કહ્યું. “નરસિંહ વિચાર શું કરે છે? મુનીંદ્રને નમસ્કાર કર. યોગીન્દ્ર તું પણ મનમાંથી ખરાબ ભાવ કાઢી નાખી મુનીને નમસ્કાર કર.” એ પ્રમાણે વીરસેને કહ્યા પછી નરસિંહ મુનીંદ્રને નમસ્કાર કર્યો. નરસિંહ શાંત થઈ બેઠે પછી બહ્મગુત બોલ્યો, નરેશ્વર, તું મનની અંદર લેશ માત્ર પણ ખેદ કરીશ નહિ. લક્ષમીનું ચંચલત્વ કોઈને ખબર નથી. એ જગજાહેર છે. અપતિવ્રતા સ્ત્રી પ્રમાણે જે સ્ત્રી પિતાના પુરૂષને છેડી, ઘડીમાં પરપુરૂષ તરફ જા. ય છે, એવા છે જેની અંદર જોવામાં આવે છે, એવી લક્ષ્મીને ત્યાગ કર. આ જગમાં લક્ષ્મીને સંકેચ અને વિકાસ એ ક્ષણવારના દેખાય છે. મને લાગે છે કે કલમની સંગતિ દેષથી, કમલના ગુણ, તેની અંદર દાખલ થયા છે. હે નરેશ્વર આ લક્ષ્મી વિષની મહટી બેન છે, કારણ આ લક્ષ્મી સેંકડે પુરૂષોને દુઃખ આપી મનુષ્યને મારે છે, પરંતુ વિષ પ્રમાણે મારતું નથી. સમુદ્ર મંથનની વખતે સુરસમુદાયને છેડીને પિતે પરણેલા હરિને પણ તેણે છોડ, તે પછી તે તને કેમ છોડશે નહિ? એજ દ્વારકાપુરી અને એજ ઈદ્રને દુર્લભ એવી લક્ષમી; પરંતુ કૃષ્ણ દેખતે છતાં તે હરિચંદ્રનગરી પ્રમાણે નષ્ટ થઈ ગઈ. રાવણની લક્ષ્મી નાશ પામશે એવું સ્વપ્નામાં પણ કેઇને લાગતું હતું કે? તે ત્રિલોકપતિ હેઈને પણ તેની લક્ષ્મી ગઈ. અશ્વગીવાયએ પિતાના સારૂ પુષ્કળ લક્ષ્મી ભેગી કરી હતી, પરંતુ વેશ્યા પ્રમાણે તેને છોડી દઈ સ્વર્ગમાં ચાલતી થઈ. રઘુ, રામ, હરિશ્ચંદ્ર, દિલીપતિ ઈત્યાદિ રાજાઓને પણ જે લક્ષમી સ્થિર થઈ નથી તે તને કેવી રીતે સ્થિર થાય? પરદેશી મુસાફર પ્રમાણે હઝારે રાજાને છેડી તે મારી પાસે આવી, હવે તેવીજ રીતે મને પણ છોડીને બીજા પાસે જશે એમ તું કેમ સમજતો નથી? હે નરેશ્વર, લક્ષ્મી મૂળથી જ ચંચળ છે, જે એ સ્થિર હેત તે ભરત વગેરે રાજાઓએ તેને કેમ છોડી હોત? માટે લક્ષ્મી, સ્ત્રી અને બંધુ એમના વાસ્તે આગ્રહ કરીશ નહિ. આ સર્વ સાર વગરનું છે. સાર ફક્ત કનેક્ત ધર્મ છે. ગુરૂના વાકયોથી નરસિંહની ધર્મ વાસના દઢ થઈ. તે ગુરૂને વિનવવા લાગ્યું અને કહ્યું કે “ગુરૂજી આપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust