________________ 164 વેદનાથી, દુખત રાજા આંખ મીચી તત્કાળ પૃથ્વી પર પડશે. તે નિભય કુમાર પણ ફકત પિોતાની પાસે જ રાખી, આકાશમાંથી નીચે ઉતરી તેની પાસે ઉભે રહ્યો. વીરરૂપ સૂર્યને જોઈને, તેનું તેજ નરસિંહના સિન્યને સહન ન થવાથી તે સિન્ય અંધકાર પ્રમાણે નાશ પામ્યું. પછી વીરસેન તે પરિવારને મૃદુ ભાષણેથી શાંત કરી, બે “લેકે તમે ડરશે નહિ, નિર્ભય રહો, કારણ ભયભિત થએલાને હું મારતો નથી. " વીરસેનના કરેલા શીતોપચારને લીધે, ક્રોધથી જેના હોઠ ફરતા હતા એ નરસિંહરાજા ઉભે થયો. હે નરેંદ્ર તું સ્થિર થા પછી મારી સાથે યુદ્ધ કર. એ પ્રમાણે વીરસેને કહ્યાથી તે નરસિંહરાજા જરાક આગળ ધ. એટલામાં એકાએક અઘેરઝણસંજ્ઞક ગીંદ્ર હાથમાં ડમરૂ લઈ (એક પ્રકારનું વાદ્ય છે) આકાશમાં પ્રાપ્ત થયું. તે નરસિંહરાજાને આશીરવાદ આપી બે, “તારાં પુણ્ય ગુણેથી બંધાઈને તથા ખેંચાઈને હું આ સ્થળે આવ્યું છું. તે ત્રિલેકયમાં જે તને અસાધ્ય હોય તે મને કહે, આ વીરસેન પિતે પણ મારા પરાક્રમથી માહિતગાર છે. હું દિવસે રાત્રે કરું છું, અથવા રાત દિવસ બનાવું છું. ખરેખર આ ચંદ્રસુર્ય પણ મારી આજ્ઞામાં રહેનાર છે. હે રાજા, વધારે શું કહું? મારા મંત્રને અસાધ્ય એવું ત્રિલયમાં કાંઈ નથી. માટે જે કર્તવ્ય હોય તે બોલ. બીજી વાત રહેવા દે, પરંતુ આ વીરસેનને મારા મંત્રના પ્રભાવથી ભસ્મરાશીરૂપ કરી નાખું છું. મહારણ્યની અંદર જુગારથી ફસાવી મારું ખડગરત્ન ગી ચાવી લીધું છે તેથી એ મારે શત્રુ છે. બળવાન પુરૂષને પણ સાહ્ય વગર સિદ્ધિ થતી નથી. માટે આ કામમાં આપણે અરસપરસ મદદ કરીશુ.” - નરસિંહ–હે ગિન, અભિમાનની વાતે મોઢામાંથી કાડીશ નહિ, પવનકેનૂની સ્ત્રીએ મને ફસાવ્યું છે. માટે મારા બાહુ પરાક્રમથી જે થશે તે હું કરીશ, હું શું લંગડો છું? મને કાંઈ હાથ નથી? કે મને યુદ્ધની કળા માહિતી નથી ? - વીરસેન–નરસિંહ, આવું ભાષણ બેલીશ નહિ, લેક યુદ્ધમાં સારે મદદગાર ઈચ્છતા નથી શું? યુદ્ધ સમયે પ્રાપ્ત થએલ આ મદદગારને તું છોડીશ નહિ. આ જગતમાં નેહિને સ્નેહ ભંગ સજજન પુરૂ કરતા નથી. આ એ પ્રમાણે નરસિંહ રાજાને સમજાવી વીરસેને મધુર સ્વરથી તે યોગીદ્રને લઢાઈ માટે આવવા માટેથી હાંક મારી હે સંગ્રામ સાધુ, યેગીંદ્ર, આવ, આવ, વાર લગાડીશ નહિ, તારે દેષ નથી, તું તારી મંત્ર શક્તિ દેખાડ. પછી કુમાર અંતઃકરણની અંદર પંચનમસ્કારનું ચિંતન કરી ઉપર ઉડ, અને ક્રોધથી ભેગી દ્રને ઝાલી ખેંચ્યો. રાજા અને ગીએ બન્નેને સરખા પકડી વીરસેન બોલે, “હું તમારે માટે શત્રુ, માટે તમે અને તમારી શક્તિ પ્રમાણે યુદ્ધ કરે. હે રાજા, હે ગીંદ્ર, હું છતાં તારી મંત્રસિદ્ધિમાં વિદન?” આ પ્રમાણે બોલી તે કુમારે પિતાને ડાબો હાથ બમણે પુલાવી, તે હાથ સાથે બીજો હાથ એવી ભયંકર રીતથી પછાડ કે તેના અવાજથી એકદમ પૃથ્વિ પર પ્રતિવનિ થઈ રહ્યા. બને કિધમાં ચઢયા હતા, અને તેમાં તે અસહાય જોઈ, બંધનના નાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust