________________ 133. હાથમાં ઢાલ તરવાર લેઈ વીરસેન પર સત્વર દેડીઃ ગયા ત્યારે કુમારે શેખરરાજાને હસીને કહ્યું કે, " દેડીશ નહિ, ધીરે ચાલ, નહિ તે કઈ ઠેકાણે ટીચાઈ પછડાઈ ભાગી જઈશ. મુષ્ટિગ્રાહ્ય મધ્યા, સ્યામાંગી, સુપધરા, એવી ચંદ્રથી નહિ, પણ આ તલવારજ તારી છાતી પર લાગે.” ' આ વાકયથી શેખરરાજાને ક્રોધાગ્નિ સળગે, તેણે હેઠ ચાવી કુમારપર તલવારનો ઘા કર્યો. તે ચુકાવી કુમાર તેના માથા પર મારે છે. એટલામાં, તે શત્રુએ કુદકો માર્યો અને તલવારની પણ આગળ ઉભે રહ્યા. તે શેખરરાજા તલવારની બંને ધારે સામે ઉભા રહો, અને પવનથી હાલનાર ધુળ સરખો ફરવા લાગ્યા. પછી તલવારના પેચમાં બીલકુલ આવતો નથી, એમ થયું, ત્યારે વીરસેને આળસુ નેકર પ્રમાણે તલવાર નાખી દીધી. પછી શેખરે પણ તલવાર મૂકી. કુમારના પગ ઝાલી ઉંચે ઉડ અને આકાશમાં ભમવા લાગે ત્યારે આકાશમાં દેએ હાહાકાર કર્યો, તે વીરે તેના હાથમાં છતાંજ પિતાને એક હાથ ઘાલી શત્રુને પગ ઝાલ્યો, અને છરીથી બીજા હાથ વડે મારવાને એટલામાં “જનને નમસ્કાર” એમ મોટેથી ખેચર બેલ્યો. નમસ્કાર સંબંધી શું શબ્દ ઉચ્ચારેલા સાંભળી વીરસેને તે ખેચર આપણો ધર્મ બંધુ છે એમ જાણે છે કે, “મેં વ્યર્થ પાપ કર્યું” પછી વીરસેન શેખર સાથે નીચે ઉતર્યો અને દયાળુપણાથી પિતાના મિત્ર અને ખેચરને શાંત કરી ધીરજ આપવા લાગે. રણસંગ્રામ સંબંધે આકાશમાં દેવદુત ભેગા થયા હતા, તેમણે તે વીરસેન દ્વાપર પુષ્પની વૃષ્ટિ કરી, પછી આકાશ માર્ગમાં સંતાઈ રહેલ અશક રાજાનું સર્વ સિન્ય આવી પહોંચ્યું કુમારે વિદ્યાધરનું સૈન્ય ઈ આ શત્રુ સેન્ય છે એમ સમજી હાથમાં ધનુષ્પ લીધું. ઝપાટાથી ધનુષ્ય ચઢાવી ભૂમીપરના મેઘ પ્રમાણે તેણે ઉપર આકાશમાં બાણને વષવ કર્યો. એક વખતે બહુ તીક્ષણ બાણ છેડી ખેચર સૈન્ય અધમુવા સરખું થવાથી પાછું ફર્યું; પિતાનું સૈન્ય આ પ્રમાણે કરીને દોડી જતું જોઈ અશોકે પુછ્યું કે “અરે તમને એવું કેવું ભય છે કે જેથી તમે નાસવા માંડે છે”? ત્યારે તેઓએ તેને કહ્યું કે “મહારાજ કઈ પ્રશ્વિપરથી આકણું (કાન સુધી) ચાપ ચઢાવી એક સરખા બાણ મારે છે.” * * અશોક-ઇત્તર પુરૂષની આવી શકિત નથી માટે ખાસ તે વીરસેનજ હો જોઈએ હે ચંદ્રપીડ અને સુવેગ તમે જઈને એમ કહે કે તારી સાથે અશોક લઢવા સારૂ આવે છે, બીજો કોઈ શત્રુ નથી. . . બેચરાધીશે ચંદ્રપીડ અને સુવેગને મોકલ્યા, ત્યારે તેઓ ગયા અને તેઓએ તરત પરમ પ્રેમથી કુમારના પગે નમસ્કાર કર્યો. આ લક્ષણે ઉપરથી કુમાર સમયે અને ત્વરાએ બેલ્યો કે, “ચંદ્રપીડ આવ, સુવેગ આવ, અને સત્વર આલિંગન આપ, તે બે જણાએ મસ્તક નમાવેલ હતાં તેમને છાતી સાથે દાબી આલીંગન આપ્યું અને બહુ સ્નેહ દેખાડી તેમને પિતાની પાસે બેસાડયા. પછી ચંદ્રશેખર હાથ જોડી બોલ્યા. ચંદ્રશેખર-મહારાજ, હાલમાં મને અશોકે તમારી તરફ મોકલ્યો છે. તે અશોક મારા મોઢેથી. (તમારા વિષે) કહેવડાવે છે કે, પૂર્વ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust