________________ 137 એમાં નવાઈ નથી. દૈવયોગથી તેના પર આ અનર્થ કોઈ પણ દિવસ થાય નહિં તેટલા માટે જલદી નાશિક નગર તરફ જવાની તૈયારી કરવી. કુમાર--અરે, એમાં શાનું આશ્ચય? મારાપર પણ આ રાજાના સંબંધમાં કર્તવ્યનો આવો જ બોજો રહેલો છે. સરળ અને કાળી કોકિની દૃષ્ટિએ તે બન્ને ખેચરે તરફ કુમારે જોયું. તે બંને બેચરે હર્ષ યુકત થઈ હાથ જોડી બોલ્યા કે, “મહારાજ, અમે રાજા તરફ જઈએ, છીએ મનમાં જરા વિચાર કરી મોટેથી શ્વાસ નાંખી કુમાર આગળ અશોક બે કે “જે પ્રમાણે શેખરને તારી સાથે મેં સ્નેહ સંબંધ કરાવ્યા તે પ્રમાણે તું મારો વિચિત્ર યશ રાજા સાથે સંબંધ કરી આપ.” વીરસેન–અપરાધના પશ્ચાતાપથી શુદ્ધ થએલા અપરાધ બદલ મહાત્માના મનમાં દોષ રહેતો નથી. સજજનને દુઃખ થાય તે પણ મનમાં કપટ રાખતા નથી, મનમાં ખરાબ હોય તે પણ તેઓ બોલતા નથી; અને ખરાબ બોલ્યા તો પણ તે પ્રમાણે તે કરતા નથી. માટે અખિલ સજજન ચૂડામણિ એવા મનુષ્યોનાં મનમાં પરપીડા સંબંધો વાસના ઉત્પન્ન થતી નથી. , વીરસેન આ પ્રમાણે બેસી રહ્યા પછી અશકે પિતાનું સૈન્ય, વિદ્યાધરના બીજા વધારે માણસો સહ સામીલ કર્યું. શેખરે પણ વિદ્યા સામર્થ્યથી તૈયાર કરે. લા વીમાનથી તારા પ્રમાણે આકાશ ઢાંકી નાખ્યું. પ્રથમ જે તેજસ્વી વીમાનથી ચંદ્રશ્રીને નસાડી લઈ ગયા હતા, તે જ વિમાન આ પ્રસંગે કુમારને બેસવા તૈયાર ઉભું રાખ્યું હતું. જેની અંદર રત્નમય ખચિત થાંભલે, ચંદ્રશ્રી હરણ કયાંના મુર્તિમાનું પાપ સરખે દેખાતો હતો. તેજ વિમાન આ પ્રસંગે, મોતીની ચાદર આજુ બાજુ હોવાને લીધે, પશ્ચાતાપથી પડેલા અશ્રુથી યુક્ત એમ દેખાવા લાગ્યું. આજુબાજુ ના આરસપહાણના પથ્થરના તેજથી વેષ્ટિત થએલું વીમાન પાપ શુદ્ધિ સારૂં અગ્નિ એ સ્નાન કરાવ્યા પ્રમાણે દેખાતું હતું. તે તેરણ યુકત રત્નતુલ્ય વિમાનપર વીરસેન વિદ્યાધર રાજાના કહેવા પરથી પોતાની પત્ની સહ બેઠે. ચંદ્રાપીડ અને સુવેગ એ સહ બંધુજીવા બેઠી, અને તે જ વિમાનમાં બંધુદત્ત પણ જઈને બેઠે. કુમારની ડાભી અને જમણી બાજુએ અશક અને શેખર પિતા પોતાના વિમાનમાં બેશી ચાલ્યા ઈતર ખાચરે પણ પિતાપિતાને યોગ્ય વીમાનમાં બેશી ધણુની આજ્ઞા પ્રમાણે એકદમ ચાલી નીકળ્યા, વિદ્યાધરનું સૈન્ય ચાલતું હતું, અને વિમાનરૂપી ઘરના યોગે કરી, તે ગંધર્વનું નગર હોય એવું તે વિદ્યાધરેથી ભરેલું શહેરજ આકાશમાં શોભવા લાગ્યું. આ પ્રમાણે વિમાન સમુદાય આકાશમાં એકમેક સાથે લાગી ચાલતા હતા. તેવામાં બંધુદત્ત કુમાર તરફ જઈ હ. અમસ્તે હસેલે જોઈ કુમારે પિતાના મિત્રને કહ્યું કે, “તું શા કારણથી હ, તે મને હવે કહે.” બંધુદત્ત–હે દેવ, તું ચંદ્રશ્રીની પાછળ નીકળી ગયા પછી, વિચિત્ર યશરાજાએ મને બોલાવી કહ્યું કે, હે બંધુદત્ત, મેં આજ રાત્રે ચક્રેશ્વરી દેવીની આરાધના કરી, ત્યારે તેણે ઝપાટાથી પ્રગટ થઈ કહ્યું કે, “વસ હું તને પ્રસન્ન છું, ચંદ્રશ્રી અને વીરસેનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust