________________ 131 બંધુદત્ત—મિત્ર, રાક્ષસ, આમ કેમ? આ પ્રલય અગ્નિ સર મારી તરફ આવે છે? - રાક્ષસ-તે નિર્ભય રહે, મારા પ્રભાવથી અગ્નિમાં પતંગીઆની પ્રમાણે તે તારા તેજમાં પડશે. મોઢામાંથી એક સરખી જવાળાઓ કાઢતે, બંધુદત્તને સતાવવાના હેતુથી તેને હાથથી ઝાલ્યા. બંધુદત્તને મલ્યા પછી દુષ્ટ ખેચરોએ તાળીઓ પાડી અને પર સ્પર કહેવા લાગ્યા કે “બાંધે, બાંધ્યો.” તે જવાળામુખે બંધુદત્તને ઝાલતા ઝાલતા, તપાવેલા લેઢાના શસ્ત્રને ડામ દેઈ છોડી દીધું. બંધુદત્તને છોડ્યા પછી પણ રાક્ષસના પ્રભાવથી તે જવાળામુખ પ્રબળ અગ્નિમાં વીંટળાએલા સરખે થયે. અગ્નિના પ્રખર તાપથી તેનું શરીર બળી શરમાયા સરખો થઈ તે બળીને ખાખ થયે. જવાળામુખ બળી ખાખ થયા પછી ખેચરના સર્વ સૈન્યની અંદર એક સરખો શેક ફેલાય. સૈન્ય નિરાશ્રિત થએલું જોઈને યમદંષ્ટ્રા કરી એક બળવાન લઢ હતો તેણે બંધુદત્તને પગ તરફથી ઉચકી આકાશમાં ફેંકી દીધો. તેને ફરી ફેરવી જમીન પર પછાડવાને એટલામાં વીરસેને રીસાઈને ઝપાટાથી તેનો મૃત્યુ જે યમ તેને ડરા. વીસેનને જોઈને જ બેચરોને નવાઈ લાગી. તેમની આંખ ફરવા લાગી. અને યમદંટા હવે જીવવાના નથી એમ તે સમજી ચુક્યા, તેના જીવવાની આશા છેડી બેઠા. પછી વીરસેનના મિત્રને આઘે મૂકી તે વીરસેન પર ધસી આવે છે તેજ વોરસેને તેની છાતીમાં ભાલો મારી છાતી ફાડી નાખી. જેથી તે ભાલે. ભાગી નાખી યમદંટ્ટા આ ધર્યો, અને ઢાલ તરવાર લઈ આકાશમાં ઉડયા. તે શત્રુ આકાશમાં ઉડે છે તે જ અર્ધચંદ્ર બાણ બરોબર તાકી વીરસેને તે યમદટ્ટાનું શિર છેદી નાખ્યું. મેટા વીર યમદંષ્ટ્રને વીરસેને રથમાં પાડશે, ત્યારે ખેચર સિન્ય રીસથી વોરસેન પર દેડી આવ્યું. પવનકેતુ અને શેખર એ બને, પિોતપોતાના ઈષ્ટ હેતુ ખાતર વીરસેનને જોઈ પોતપોતાની જગાએ લઢાઈને નિશ્ચય કરી બેઠા. નાના ભાઈને માર્યા બાબતનું વેર લેવાનો વિચાર કરી, પિતાના રીસાલા લઢયા સહિત નિશ્ચયથી પવનકેત તૈયાર થયા. શેખર રાજાએ પણ ચંદ્રશ્રીને મેળવવાની ઈચ્છાથી એવો વિચાર કર્યો કે, “આ વીરને મારી, પછી તે પતિવ્રતા સ્ત્રી ચંદ્રશ્રીને હું વરીશ.”: આ પ્રમાણે તે બંને પોતાના હેતુ પ્રમાણે વિચાર કરે છે એટલામાં કુમારે રાક્ષસને કહ્યું કે, “કેમ રાક્ષસ રાજા; આ ઘણા ખેચને મારી શું કરવાનું છે? મારૂં વેર પવન અને શેખર સાથેજ છે, બીજા સાથે નથી. તે બે પૈકી અહિં શેખર કર્યો અને પવન કયે તે, મને કહે જોઈએ? હમણાજ આપણી ગરજ પુરતું અહિં કરી નાખું છું, બેલીને શું કરવાનું છે? કે રાક્ષસ-ડાબી બાજુએ પવન છે અને તેણે હાર ઘાલ્યો છે, અને જમણી બાજુએ બેચર છે તેણે માથા પર મુગુટ પહેર્યો છે. આ પ્રમાણે સમજી લઈ વીરસેને રાક્ષસ તરફથી મળેલા શરરૂપી દૂતને તે બને તરફ સુવર્ણાક્ષર મંડિત કરી મોકલ્યો. શેખર અને પવન એ બન્ને આ પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust