________________ શેખર–જે વખતે તને આ લોકોએ ચેર જેવો બાંધી આપ્યો. તે વખતે તારૂ રક્ષણ કેમ ના કર્યું? બંધુદત્ત-કાર્ય સાધનાર પુરૂષે બુદ્ધિવાન શિષ્ય પ્રમાણે બંધન, વધ વગેરે સર્વ સહન કરવું જોઈએ. તે વિશે એક વાત છે તે નીચે પ્રમાણે. - આ ભૂમિ પર દક્ષિણ દિશામાં ધન, ધાન્યથી અખુટ એવું શાલિગ્રામ નામનું એક ગામ છે ત્યાં ધનપાળ નામનો એક શ્રીમંત વાણીઓ રહેતો તેને કાર્તિક નામને પુત્ર હતું ત્યાં તે બન્ને બાપ દીકરે સુખમાં રહેતાં હતાં અને તેલ, ચોખા કાપડ, વગેરેને વેપાર કરતા હતાં. ત્યાં પાસે એક ગામ હતું તે ચાર લોકો એ લુંટી લીધું, તે જોઇ શાલિગ્રામના રહેવાશીઓને ભય ઉત્પન્ન થયા. ત્યારે તે વાણિ યાએ પિતાના પુત્રને કહ્યું. - વાણિય–હું એમ કહું છું કે, આપણુ પાસે ઘણે પૈસો છે તે તે કઈપણ ઠેકાણે દાટી મુક, તેટલા માટે એકાદ ગુપ્ત જગા શોધી કાઢ, પિલા લુંટારાઓએ લુંટેલા ગામમાંથી ઘરમાં દુર દાટી મુકેલું દ્રવ્ય પણ જમીનમાંથી ખેદી લેઈ ગયા. હે પુત્ર, આપણે તેટલા સારૂં ઘરમાંનું દ્રવ્ય બહાર જઈ પુરી આવીએ. - આ પ્રમાણે બાપનું બોલવું સાંભળો છોકરે ફરી બેલ્યો કે, “આ ગામની બહાર એક મેટું દેવળ છે ત્યાં આપણે બને જઈ આજ રાતરે પુરી આવીશું.” આ પ્રમાણે નિશ્ચય કર્યા પછી તે બન્ને રાત્રે કેઈની નજરે ન પડતાં તે દેવળની . અંદર ગયા દેવળમાં જઈ ત્યાં ખાડો ખોદી કેઈને ન જણાય તેવી રીતે તેમાં દ્રવ્ય દાટી તે બન્ને પાછા ફર્યા. બાપ–કોઈ પણ ચતુર મુસાફર આટલામાં નથી ને? એની ખાતરી કરવા * સારૂ દેવળની આસપાસ બરોબર તપાસ કર. . તે ઉપરથી તે કરે તપાસ કરી જુએ છે તો એક ખુણાની અંદર એક લુચ્ચે માણસ મરેલા જેવો હાલ્યા ચાલ્યા વગરને પડી રહેલો જોવામાં આવ્યો * * બાપને બોલાવી છોકરાએ તે માણસ દેખાડે પછી બાપ બેલ્યો કે, “તેને હાકો મારી ઉઠાડ” તે પ્રમાણે છેક હાક મારી તેને ઉઠાડવા લાગ્યો પણ તે હા નહિ. તે કાતિક નામના છોકરાએ તેને શ્વાસહીન પડેલો જોઈ છોકરે બોલ્યા કે, “હે પિતા, આ તો મરે છે, તે ચાલે આપણે ઘેર જઈએ બાપ–અરે છોકરા જે એ મરેલો છે તે તેની દુર્ગધ કેમ આવતી નથી ? તું મારી યુતિ કર. તે એવી કે, એનું નાક કાપી લે. પછી તે છોકરાએ ખાસી રીતે તેનું નાક કાપી લીધું તે પણ તે કોઈ પણ રીતે હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યા. - બાપ–તેના બને કાન પણ ઝપાટાંથી કાપી લે. આ પ્રમાણે કર્યા પછી તે બને બાપ દિકરો, ઘરે જઈ, તેને મરેલો સમજી સુઈ ગયા આણું તરફ પેલો ઝપાટાથી ઉભો થયો અને તે જગા બેદી તેમાંનું દ્રવ્ય કાઢી લીધું અને જલદીથી જગા બદલી બીજે ઠેકાણે પુરી મુકયું પેલે ઠગ માણસ બીજે દિવસે સવારે કાંઈ ચીને ખરીદ કરવા સારૂં સોનું લઈને ગયો તે વાણુિઆએ પિતાની નિશાનિ ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust