________________ 124 આનું નમ્ર ભાષણ તે ક્ષેત્રપાળે સાંભળ્યું ત્યારે તે જરા શાંત ચિત્ત થયે અને ફરી તેની સાથે બે “આ લેકમાં જે જેવું કરે છે તે તેવા ફળ પામે છે. પિતાના દુર્વર્તનને લીધે એ એની મેળે મારા ભક્ષસ્થાને આવ્યો છે. અમારા હલકા દેવો પાસે સામગ્રી થેડી હોઈ, અમારી બુદ્ધિ હલકી હોય છે, ત્રાસ આપવાનું માત્ર અમે સમજીએ છીએ, અને સાવધ રહેનારાપર અમલ કરતા નથી. આ ચોગી તે સર્વ પ્રકારે ત્રાસ આપવા લાયક મને જડ છે. આણે ઉદ્ધતાઈથી મને મંડળ જગાએ નૈવેદ્ય અર્પણ કર્યો. અરે ગાંડા, આ ચગી ઉદ્ધતાઈ કરે છે એમ જે તારા જાણવામાં આવ્યું તે પછી મદદ કરવાનું કઠણ કામ કરવા વાસ્તે તૈયાર થયે. વળી તેણે ક્ષેત્રપાલ દેવને કહ્યું કે “જે થવાનું હોય તે થાઓ, પણ હું હમણું આને છોડવાને નથી. પોતાનું કહ્યા પછી તે ગુણવાનું કે ગુણહીન હોય તો પણ જે તેનું રક્ષણ કરે છે તેજ ઉદાર અને સજન છે એમ હું સમજુ છું. ક્ષેત્રપાળ-નિર્ગુણી મનુષ્યને જે તું મદદ કરીશ તે પોતે સદ્દગુણ છતાં પણ મરણ પામીશ. મારૂં તે સારું થયું. એકલા યોગીથી મારું શું પુરૂ થવાનું હતું? હવે તમે બંને મળ્યા એટલે મારી રક્ત પ્રાશન કરવાની ઈચ્છા બહુ શાંત થશે. ક્ષેત્રપાળનું વચન સાંભળી, ક્રોધાગ્નિથી સંતપ્ત થઈ તલવાર લઈ, તેના શત્રુને તેણે કહ્યું કે, “જેમ જેમ હું દેવદેવ કહીને તારા કાલાવાલા કરૂં છું, તેમ તેમ તું વધારે ગુસ્સે થાય છે? વેરભાવથી વર્તનારા દેવહે, અગર મનુષ્ય છે, તે સામદામથી માનતા નથી, તો ઉલટા શીક્ષાથીજ ઠંડા થાય છે.” એમ બોલી હાથમાંની તલવાર ઉગામી આ પુરૂષ અનિવાર્ય આવેશથી તે ક્ષેત્રપાળના સામે દોડતો ગયો. તે પછી ક્ષેત્રપાળે લઢવાને તૈયાર થએલે જોઈ, તેને પિતાની મુઠીમાં ઝાલી ઉપર ઉચક અને કહ્યું કે, “પ્રથમ તારા ઉચ્ચારેલા વાકનું અગર તલવારનું શું ફળ મળવાનું છે? મેં તને મારી મુઠીમાં ઝાલ્યા છે, હવે તને કણ બચાવશે?” તે તેની મુઠીમાં હતો તેવામાં તેણે કઠણ દાઢેથી તેની જીભને કાણું પાડયું. માહારાજ, એ ક્ષેત્રપાળ રીસાઈને તેનું શરીચુર્ણ કરી નાંખવાને એટલામાં તે તેના માથા પર ચઢી બેઠે તે કેમે કરે ખસેના હાથ ઉંચા કરે છે. એટલામાં તે તેના ખાંધા ઉપર અને માથા ઉપર જઈ, એક સરખા તલવારના ઘા કરવા લાગ્યો. તે બંને હાથે તેને પકડે છે. એટલામાં તેણે તેના બંને કાનના વિસ્તીર્ણ છિદ્રામાં પ્રવેશ કર્યો. માહારાજ આ પુરૂષ અંદર પેશી કીડા સરખે અંદર આમતેમ ફરવા લાગ્યા. ત્યારે ? માથું અને બોચી હલાવી ગમે તે રીતે તેને જમીન પર બહાર પાડયે પછી ગીશ્વરને ઈષ્ટ સિદ્ધી થયાથી તે એકદમ ઉઠયે. અને ઘણું રીસાઇને ક્ષેત્રપાળપર જાતે દેડી ગયે. તેનું તેજ સહન ન થવાથી તે ક્ષેત્રપાળ નાશી ગયે, તે વિદ્યાધર પ્રભુ ઝપાટાથી કયાં ગયે કેણ જાણે? તે જાતે રહ્યા એમ જોઈ તે દેગી તે માણસને કહેવા લાગ્યો કે “હે સજજન તારા પરાકેમ વડે માત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ તું જે અહિં ન હોત, તો હું નિરાશ્રિતપણે તેની મુઠીમાં જડ હેત, યમને મહેમાન 'થ હેત હવે બોલવું બસ થયું અને અંત આવવાને નથી) કારણ, બાહ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust