________________ 123 અર્થપતિની પ્રિયા એના યશનું વાગતું નગારું છે. ઠીક, આ જે અષ્ટમીની રાતે મારે કાંઈ કૃત્ય કરવાનું છે, તે કર્યા વગર મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. તારા જેવા સત્યવાન પુરૂષે મને અવશ્ય મદદ કરવી જોઈએ, આ જંગલમાં ખરેખર મારા પુણ્ય વડેજ તારે મેળાપ થયો. તે એવી રીતે મદદ કર્યા પછી તારો મિત્ર તેની : પત્નિ સાથે તેને મેળવી આપીશ. " માહારાજ, આ પ્રમાણે પેલા ગીરાજે કહ્યા પછી પાછો તે બોલ્યો કે “હે ભાગ્યવાન તારું કાર્ય સફળ થાઓ. અને તારા પ્રભાવ વડે મારા મિત્રની મુલાકાતને મને મોટો લાભ પેદા થાવ. . . . . - ગીશ્વર–ચાલ, આપણે બે જણ કાર્ય સાધવા સારૂં જઈએ, હે વીર, બે પહાર રાત ગઈ નથી એટલામાં આપણે જઈશ. - પછી તે બે જણાએ સર્વ સામગ્રી તૈયાર કરી દેવીની પૂજા કરી, અને અતિ છે નિસ્તપણુથી મશાન ભૂમિ તરફ ગયા. તે યોગીરાજે ત્યાં મંડલ પૂજા વગેરે વિધિસર કરી સમાધીની તૈયારીમાં બેઠે, અને તે બંધુદત્તને કહ્યું કે “આ જગા યોગિનીની હેઇ, અંહિ વિઘ અને ભય છે, ભૂત, પ્રેત, રાક્ષસ, વેતાળ સેંકડે પીશાને અંહિ વાસ છે. માટે ચારે દિશા તરફ નજર રાખી સાવધ રહેજે અને કોઈને અંહિ પ્રવેશ ન થાય એ વ્યવવસ્થા રાખજે. તેણે કહ્યું કે “માહારાજ કેઈપણ પ્રકારનો ડર રાખશો નહિં. હું અંહિ ઉભો છું ત્યાં સુધી વાંકી નજરે પણ કેણુ જોનાર છે? તો પણ હે ગીશ્વર, નિર્ભયપણે સાહસ ધરી એકાગ્ર ચીતથી સમાધી ગથી તમારું કાર્ય સાંધી લો” તે પછી તેણે શર્યના વચન સાંભળી, શંકા ન ધારતા પિતાના સાધનોની તૈયારી કરી, અને તે ધ્યાનસ્થ બેઠે. આ દેવોનીમાં પુરૂષ પણ હાથમાં તલવાર લઈ આસપાસ રક્ષણ સારૂ ફરતે રહ્યા. આ પુરૂષના પ્રભાવવડે દુષ્ટ દેવતાઓ ત્યાં આવ્યા નહિ, અને તે ધ્યાનગ પણ આના પરાક્રમે કરીને સિદ્ધ થયો. આ પ્રમાણે નિર્વિઘ ધ્યાન ચાલેલું હતું. એવામાં નભર તરફથી તે ગીરાજ ભય પામવા લાગ્યા. તે વખતે મેઘ દક્ષિણ દિશા તરફ ન છતાં પર્વત શિખરે ઉપરથી પડતી વસ્તુઓના જે ખડખડાટ થયે હે મહારાજ, તે શબ્દ સાંભળતાં જ આ પુરૂષ નિર્ભયપણે દોડી ગયે અને “ગીરાજ બીશ નહિ” એમ કહી દક્ષિણ દિશા તરફ માં કરીને ઉભું રહ્યું. ત્યારે કાળા રંગને, ભયંકર પૃથ્વી અને આકાશ વચ્ચેના ટેકા સર (ઉ) એવો એક વિકાળ ક્ષેત્રપાળ તેણે જે. “અરે દુષ્ટ, મને જાણ્યા વગર સિદ્ધિ મેળવવા ઈચ્છે છે?” આ . પ્રકારનું દુષણ આપતો તે ક્ષેત્રપાળ તેની પાસે આવી ઉભો રહ્યો. પછી આ પુરૂષ ડર ન રાખતા ક્ષેત્રપાળ સાથે બે કે “હે ક્ષેત્રપાળ હવે ક્રોધ સમાવી દેઈ સ્થિર ચિત્તથા આરાધના કરનાર લોકપર દેવોએ ક્રોધ શા વાસ્તે કરવું ? જે કદાચિત એ દુર્વની હશે તે તેનું ફળ તે ભગવશે. મેટા ઉદાર પુરૂષે સ્વદષથી માય ગએલાને કેવી રીતે માર? વિષ ખાધેલા પુરૂ પર શસ્ત્ર પ્રયોગ કરે એ ખચિત નિષ્ફળ છે. દેવ અંતઃકરણ પૂર્વક ભક્તિ કર્યાથી સધાય છે. હું તે મારા મનમાં તેમને સાધ્ય કરું છું. હે ક્ષેત્રપાળ આ ગીને તું કાંઈ પણ વિશ્વ કરીશ નહી.” . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.