________________ 118 કૃત્ય કરું , તે નીચ કૃત્ય હોય છે, અને તેથી એમ થાય છે કે, નીચ કર્મ કરનારને ખરેખર નીચ ગતી જ પ્રાપ્ત થાય છે. કુમારના સર્વ આચરણ સારા છે, અને એજ વર્તનને લીધે આ કુમાર મારા મનને ઉત્તમ લાગે છે. શ્રેષ્ટકુળમાં જન્મ થયે છતાં, નીચ કર્મથી નીચ થાય છે. અને અધમ કુળમાં જન્મ થયા હોય તે પણ શ્રેષ્ઠ પ્રકારના કર્મોથી આ જગમાં ઉત્તમ બને છે. હું તેનો અપરાધ કરનાર કો શત્રુ છતાં, તેને મારવાને પ્રવૃત થયો છતાં, પણ તેણે ઘેર લાવી મારૂં સંરક્ષણ કર્યું. સાધુના પવિત્ર મનનું ગંભીરત્વ અગાધ છે. કરેલા કર્મોથી શરમાઈ જઈ હું ઉંચી આંખો પણ કરતો નથી, પછી સ્નેહ જેડનારને સામે ઉત્તર આપવો એ વાત તો દૂરજ રહી. જીવીત એટલે માન એનું તે તેણે હરણ કર્યું, તેથી હું નિર્જીવ બન્યો, તે હવે હું પ્રેત જે શે ઉત્તર આપું?” . . આ પ્રમાણે વિચાર કરી પ્રત્યુત્તર ન આપતાં અશેક એકદમ સ્વપ્નામાંના " પુરૂષની પેઠે અદ્રશ્ય થઈ ગયે. તે મહેલમાં તે દેખાતો નથી એ જોઈ તેને ઘણું ખોટું લાગ્યું અને તે બંધુજીવા સાથે બેલ્યો. કુમાર–હે માતુશ્રી,. એક જ ગુરૂના શિષ્યો જે અમે, તે અમારા ખેદને કારણભુત, પરાક્રમ અને મોટાઈને આગ લાગો! - બંધુજીવા–તેને ખેદ બલકુલ થય નહિ. તે તારા વર્તનથી આશ્ચર્ય પામી, પિતાના કર્મો બદલ શરમાઈ જતો રહયો. જેના ગુણે ચિત્ત ઉપર આરૂઢ થયા બરાબર, નીચ લેક પણ પવિત્ર મનુષ્યની પેઠે, આ લોકમાં ભલમનસાઈથી વર્તે છે તે જ ખરા સજજન કહેવાય છે. અશોકને તત્વજ્ઞાન અને સિાજન્યતા ઉપર પ્રેમ ઉખન્ન થઈ તેણે પોતાનું વર્ણન જોયું, ત્યારે તેને કેટલી લજજા ઉત્પન્ન થઈ, તે સહેજ દેખાઈ આવે છે. હે કુમાર, તારે આ રાજપુત્રી સાથે સમાગમ થયે. અને મારે ધણુ પણ સાજે તાજે છે તેથી મને સંતોષ થયે. હે વીરસેન? રત્વના કર્મોના જાણનાર તું જ છે. હે વત્સ, ઈતર મનુષ્યને આવી શક્તિ હોય વારૂ? હે વત્સ, હવે બે જણાએ જે ગુણે મને કહ્યા, તે સર્વ અધિક ગુણ યુક્ત, એ તને જોઈને તારે ઠેકાણે સેગણું વધારે છે. તું ચારે પુરૂષાર્થ યુક્ત અમર પૃથ્વીપતિ રાજા થા, તારી યેગ્યતાને શોભાવનાર એવી તારી પ્રિયાસહુ સુખને ઉપલેગ લે.. - કુમાર–હે માતા, મેં શત્રુને માર્યો તે વખતે તારા અને પુત્રોએ મારા પર ઉપકાર કર્યો છે. ત્યાં જ તેમણે પ્રવેશ કર્યો ન હોત તો પઘા સહીત હું આકાશમાંથી અધર જમીન પર પડયે હોત. છે. આ પ્રમાણે ગુણો સંભાળી કુમારે પ્રેમપૂર્વક વૃદ્ધ સ્ત્રી સાથે ભાષણ કર્યું. - પછી નમ્રતાથી કુમાર, ચંદ્રશ્રી પાસે ગયે, તે પણ ઉઠી જરા દૂર ઉભી રહી તેને માન દર્શાવ્યું. કુમાર યુદ્ધ કરતી વખતે ચંદ્રશ્રી જે દેહચેષ્ટા (હાવભાવ) ભયથી સંમીશ્ર થઈ હતી, તેજ હવે પ્રિયાના દર્શનથી શૃંગારરસ યુક્ત બની વિગ દુઃખથી અશક્ત થએલી તે ચંદ્રશ્રીને કુમારે કહ્યું “બંધુ વિરહનું દુઃખ ખબર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust