________________ * 120 જ પાછા આવી તમને જોયા વગેરેની ખબર કહી ત્યારે પ્રદ્યુમ્નને તે ખરૂં ન , લાગવાથી અમને મેકલ્યા, હું એને જ ખલાશી હોઈ દરેક કામ કરનાર આ નેકરે છે. આ વહાણની હકીકત સાંnળી તે કુમારે એ વિચાર કર્યો કે “હવે સામા તીરે નીકળી જવા વાસ્તે આ વહાણ સરસ છે.” વીરસેન–હું મનુષ્ય હોઈ, દેવગતિથી અહિં આવી પડ છું, અહિં મારા જેવા બીજા કોઈ નથી તે સામે તીર જવાની મારી ઈચ્છા છે. ખલાશી-ઑાંથી બેલી શે ઉપગી પણ જે પવન અનુકુળ થશે તે સામે તીરે પહોંચાડી દઈશું. પછી તેઓ વીરસેન સાથે રાજ કન્યા તરફ ગયા, અને કુમારે તેને કહ્યું કે હે સુંદરિ આપણે વહાણમાં બેસીને જઈશું “હે પ્રિય, તારૂં વચન મને માન્ય છે.” એમ બેલી તે ચંદ્રશ્રી ત્યાંથી ઉઠી ખલાસીએ ચંદ્રશ્રી અને વીરસેનને કહ્યું કે “આ વસ્તુથી તમે તમારા નાક, કાન અને આંખો ઢાંકી દઈ અમારી પછવાડે સમુદ્ર ઉપર આવે” આ સાંભળી તે રાજકન્યા અને કુમાર બંને બંધુજીવાને નમસ્કાર કરી વહાણ પાસે જઈ પહોંચ્યા. તે જેડું વહાણ આગળ આવી ઉભું રહ્યું, વહાણના માલિકે તેમને જયાં મંદર પર્વતથી ડેહાળાએલા સમુદ્રમાંથી ઉપર આવેલા ચંદ્ર અને લક્ષ્મી પ્રમાણે તે બે જણા દેખાતા હતા. પૂર્વે સાંભળ્યા પ્રમાણે જ કોઈ દિવસ ન જોએલાં, એવા રૂપ યુક્ત એ રાજકુ મારને જોઈ પ્રદ્યુમ્ન ઉતાવળથી પોતાની મંડળી સહ ઉઠી તેમને સત્કાર કર્યો. પ્રથમ ચંદ્રશ્રીને ઉપર બેસાડી પછી કુમાર વહાણ ઉપર ચઢો, ત્યારે પ્રદ્યુમને પિતાના હાથ પાસે બેસવાની તેને જગા આપી. કુમારને સમુદ્રમાં પડયા બાબતની હકીકત પુણ્યાથી તે તેણે કહી પ્રદ્યુમ્ન તે ઉપરથી તેને અતિશય પરાક્રમ સમજાય. આવા પ્રકારના મનુષ્યને આ પૃથ્વી ઉપર કાંઈપણ અશકય નથી, આ પ્રમાણે તે નકાધિપતી (વહાણને ઉપરી માલીક) વિચાર કરે છે, એવામાં પવન પણ જોઈએ તે કુંકાવા લાગે ત્યારે તે વહાણવાળાએ લંઘર ઉપર ખેંચી લીધું, અને તરતજ વહાણમાં પવન ભરાઈ ગયે. પવનના જોરથી વહાણ મનની સાથે તેમને વેગ પ્રમાણે) સ્પર્ધા કરતું ચાલ્યું. પાંચ દિવસ પછી વહાણવાળાએ પવનમાં દૃષ્ટિ ફેંકી જોયું તે, પથરાને એક ઉંચે પર્વત જણ, પ્રદ્યુમ્ન પર્વત જોઈ કુમારને કહ્યું કે, “મહારાજ, આકાશ સુધી જેના શિખર પહોંચ્યા છે, એ સામે પર્વત છે તે જુઓ. આ પર્વતથી આગળ બસે જન ઉપર (800 મિલ) સમુદ્ર કિનારે છે, 'હે પુરૂષ શ્રેષ્ઠ, જે આજ પવન રહેશે તે આપણે ઝપાટામાં પહોંચ્યા સમજે શાક ભાજી, બળતણ, પાણી વગેરે ઉપર બહુ સપાટ ઉડયાથી તે સર્વ થઈ રહ્યાં છે, માટે અહિંઆ પર્વત ઉપરજ આ વહાણ ભાવીશું આ વિસ્તીર્ણ પર્વતના શીખર પર તમે પણ ઉતરે, અને મનયુકત વિશ્રાંતી લેઇ, પાછા આ વહાણમાં બેસી મુસાફરી કરે.” આ પ્રમાણે વાતચીત થયા પછી એક ક્ષણવારમાં તે વહાણ ત્યાં પહોંચ્યું, પ્રદ્યુમ્ન, કુમાર અને રાજકન્યા પણ ત્યાં ઉતરી પડી ગગનને અડેલા એવા મેટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust