________________ પોતાના બાહુ દંડના પરાક્રમવ કૃસિંહ રાજાને પરાભવ કર્યો અને તેના સેનાપતિને બાંધ્ય તેજ આ. આ કુમાર સંસારને સાર છે, આ ઘણું વર્ષ સુધી રાજ ભગવે, આજ અમને ગર્ભવાસ પ્રમાણે બંધનમાંથી મુકત કર્યા છે. અહે, રૂપ, લાવણ્ય, વૈદધ્ય, પરાક્રમ, ઉપશમ, ગુણો પૈકી જ્યાં એક છે ત્યાં બી. જાને અભાવજ હોય છે, પણ આને ઠેકાણે તે તે સર્વ એકજ મળ્યા છે. આના દર્શનથી જેનારાના નેત્ર, અને ગુણ કીર્તનથી મુખ, અને આના ચિંતનથી ચિત્ત, એ સફળ થાય છે” ઈત્યાદિ અનેક વિચારને પાત્ર થએલા તે રાજ કુમારને મોટા સમારંભથી તે રાજા તેને. રાજ્ય મહેલમાં લઈ ગયે, વિચિત્રયશ રાજાએ પોતાના મિત્રના પુત્રને એમ કહ્યું કે, હે કુમાર હવે પછી અહિને રાજા તું જ છે, અને અમે તે તારા ચાકર છીએ. જે જે વખતે તને જે કાંઈ જોઈએ તે બાબતનું બેલા શક ફરમાન કરવું, અને આ રાજ્ય સંબંધી પારકાપણાને વિચાર કઈ દિવસ લાવતે નહિ, રાજાએ વીરસેનને રહેવા વાસ્તે પિતાનેજ મણીથી જડેલો મહેલ આપે અને ઓચ્છવ કરાવ્યું તે કુમારે કેદખાનામાં પકડાએલા રાજાને છુટકારો કરી, પિતાના શહેરના જેવી તેના શહેરની અંદર વસ્તી કરી. એ રાજાના રક્ષણ વાતે વનદેવતા તરફથી જેમને નીમવામાં આવ્યા હતા તે સુરસેવકે પોતપોતાની જગાએ ગયા. . . . સ 8 મે. આ તરફ એ રાજાની વિજયના પિંટે ઉત્પન્ન થએલી ચંદ્રશ્રી નામની કન્યા વરતાદક થઈ. વીરસેનનું નીર્મલ ચરિત્ર પુરેપુરૂં કાને સાંભળીને પણ તૃપ્તિ ન થવાથી તેને અવલોકન કરવાના હેતુથી તે બારણામાં આવી ઉભી રહી. પછી મસ્તક ઉપર છત્રી ધારણ કરેલો, હાથી ઉપર બેઠેલે, અને બંને બાજુએ બે ચામરોથી શેર્ભિત એ વીરસેન રાજસભાની અંદર આવેલો તેણીએ જે. કેવળ મદનનું જાણેજ પુતળુ ન હોય એને ચંદ્રશ્રીએ વિરસેનને જે ત્યારે તેના મનમાં અલકીક નવિન વિકાર ઉત્પન્ન થયા ચંદ્રશ્રીનું મન તરતજ આકુળ વ્યાકુળ થઈ ગયું કુમારે પણ દષ્ટિમાં થએલા ફેરફાર ઉપરથી તેને અભિપ્રાય જાણી લીધે. - જે ચંદ્રશ્રી તેને પિતાના પર આસકત થએલે જુએ છે, એટલામાં અકસ્માત તેણે ઉંચી નજર ફેંકી. પછી વીજળીની માફક મોટા વેગથી આકાશ તરફ પર્યાણ કર્યું, તેને આ પ્રપાણે જ જોઈ તેણીને ખેદ તધા આશ્ચર્ય ઉત્પન્ન થયાં, અને આ કેઈ શ્રેષ્ઠ વિદ્યાધર હવે જોઈએ. એ તેણીના મનમાં શ્રમ ઉત્પન્ન થશે. રાજમહેલના ચેકમાં “અહો, નવાઈની વાત, આ ઉચે શી રીતે ઉ ?" એમ લેકે મોટેથી બોલવા લાગ્યા તે વીરસૂર્યના વિગ વડે કમળાકરરૂપી સર્વ પરિવારના મુખકમળો મેલાં થઈ ગયાં. બજારમાં, દેવળમાં, રસ્તામાં, ઘરમ, રાજ મહેલમાં જ્યાં જોઈએ ત્યાં નગરવાસી જનો ખેદ યાને આશ્ચર્યયુક્ત થઈ ગયાં. તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust