________________ તે મિત્રને શરણેન રાજા બંધુ પ્રમાણે માનતો હતે. તે બ્રહસિંહ રાજાને હુકમ માનતો નહોતો તેથી ગ્રહસિંહ રાજાએ તેના શહેરને ઘેરે ઘા તે વાતને આજ બાર વર્ષ થયાં. તે શહેરમાંથી અનાજ તથા ઘાસ સર્વ નાશ પામ્યા છે. શહેરના માણસો કંટાળી ગયા છે, આજ અગર કાલ એ શહેર ઉજજડ થઈ જશે. . - આ સાંભળતાં વાર જ વીરસેન પોતાના કેટલાક માણસને સાથે લઈ પોતાના શહેરમાંથી નાશીકય નગરમાં જવા નીકળ્યા, તે નગર શત્રુ સૈન્યથી ઘેરાએલું જોઈ; તેણે બંધુ દત્તને છુપી રીતે કહેવડાવી મે કહ્યું કે, હે નરાધિશ, તું સ્થિર રહે, મનમાં ડર રાખીશ નહિ, ગરીબડાં વચને બેલીશ નહિ, અને તારે અભિમાન છોડીશ નહિ. જો હું શુરસેનને પુત્ર હઈશ તે આજ ને આજ તારું નગર શત્રુ સિન્યના ઘેરામાંથી મુકત કરીશ. દ્વારપાળે. રાજાની આજ્ઞા ઉપરથી બંધુદત્તને છોડી દીધો, અને વીરસેન દ્વારપાળને લઈ પિતે શત્રુના સિન્યની અંદર પિઠે. અને હરિધર્મ નામના સેનાપતીને ઘેર જઈ વીરસેને તેના હાથ પગ બાંધી લીધા, અને સર્વના દેખતા તે સેનાપતિને આગળ કરી તે શરશેનને પુત્ર નાશિકય નગરના ગોપુરામાં ગયે. તેને પકડયા પછી શત્રુ સૈન્યમાંના સર્વ રાજા નાશી ગયા, અને ઘેરો ઉઠી જવાથી સર્વ લોક ત્રાસ મુક્ત થયા ચને સુખ ભોગવવા લાગ્યા. બંધુદ તે કહેલી હકીક્ત સાંભળી વીરસેનનું મન સ્વસ્થ થયું અને વીરસેનની વાત સાંભળી વિચિત્ર ને ઘણું આશ્ચર્ય લાગ્યું. ' અણ તરફ વીરસેનના પ્રધાને પુરૂએ નૃસિંહના હરિધમ નામના સેનાપતિને વિચિત્રયશની આગળ ચલાવ્યું, અને કહ્યું કે, વીરસેને ચેર પ્રમાણે બાંધી આપણી તરફ મેક છે, તે આપને લાગે તે પ્રમાણે તમે આની વ્યવસ્થા : " કરે, એવું કુમારે મને આ૫ તરફ કહેવા મોકલ્યો છે. તે આ વિચિત્ર–હું વીરસેનના શહેરની અંદર તરતજ આવું છું, ત્યાં સુધી વીરસેન, ત્યાંજ રહે, પછી ચેપદાર તરફથી રાજધાનીની અંદર શોભા કરાવી બંધુદત્ત સહારાજા વીરસેનને સામે લેવા ચાલ્યું. તે રાજાને કુમારના દર્શનની ઘણું ઈચ્છા હતી, તેથી તે હાથી ઉપરથી ઉતરી હાથ ઉંચા કરી કુમાર વીરસેનને આલિંગન આપવા લાગે. આણી તરફ કુમારે પણું રાજાને પિતા સમાન ગણ નમસ્કાર કર્યો, રાજાએ પણ તે કુમારને પુત્ર સમજીને મોટા પ્રેમથી તેના મસ્તકનું ચુંબન લીધું. લોકોની નજરે ચંદ્ર સરખો જણાતે કુમાર વીરસેન હાથી ઉપર બેસી તે રાજાના પ્રધાનજનથી વેષ્ટિત થઈ શહેરની અંદર પ્રવેશ કર્યો. કુમારને જોતાં જોતાં લકોને પિતાનું ભાન હતું તે પણ હું કયાં જાઉં છું, હું કયાં ઉભે છું, હું કોણ અને મારે શું કરવાનું છે, વગેરે કાંઈ સુઝયું નહિ. જોકે એ પિતાનું સર્વે લક્ષ કુમારનું શરીર જેવા તરફ દોર્યું અને તે વખતે જે કઈ વચ્ચે અડથળે આવે અગર લાવે તે તેની નિંદા અને તિરસ્કાર કરતા, કુમારને જોઈને ઘણે વિસ્મય તથા આનંદ થયે, અને તે પરસ્પર બોલવા લાગ્યું કે અહે, જેણે એકલાએ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust