________________ - 110 . શાસ્ત્રના ઉપદેશથી અત્યંત મોહીત થઈ, મેક્ષ માર્ગ છેડી દઈ સંસાર માર્ગની જ અંદર પડે છે. - તેથી તે લોકે, અજ્ઞાન ગુરૂએ ઉપદેશ કરેલા મિથ્યા કરેલા માર્ગને છેડી દઈ, યથાર્થ વકતાએ કહેલું સમ્યજ્ઞાન માર્ગને સ્વિકાર કરે” પછી પ્રસન્ન થએલા રાક્ષસને કુમારે કહ્યું કે, “તારી આજ્ઞાથી આ રાજાને લેકે સહનગરની અંદર પ્રવેશ કરવા દે.” રાક્ષસ ગુરૂની સમક્ષ બે , ઈતર પ્રાણિયને પણ મેં પીડા કરવાનું છોડી દીધું, તે પછી સમાન ધર્મના * લેઓને હું કેમ નહીં છોડું?” પછી સાધુને આદરથી વંદન કરી કુમાર રાજાના આગ્રહથા, નગર જનેના મુખમાંથી વખાણના ભાષણ સાંભળતો રાજમંદિરમાં ગયો. સ્નાન, દેવપૂજા, ભજન ઈત્યાદિ નીત્ય કર્મ કરી, ગુરૂની સેવા કરતા કેટલાક દિવસ ત્યાં રહ્યો. રાજાના મન ઉપર જીન ધર્મને સંસ્કાર થયે. એમ જાણે તે ચંદ્રશ્રી ની મુલાકાત વાતે ઉત્સુક થઈ તે શહેરમાંથી નીકળ્યો. અનેક નગર, શહેર, ગુફાઓ, પર્વ વગેરે ઠેકાણે ચંદ્રશ્રીને જતો વીર ભુમિપર ઘણું ફર્યો. એક સરખા પ્રમાણથી સર્વ પૃવિ પ્રદક્ષણું કરીને વીરસેન એક સમુદ્રના દેશમાં આવી પહોંચ્યો. અને સમુદ્ર તરફ નજર ફેંકી તે તે સાગર, અગમ્ય, અપાર અને જેના આકારની કલપના થઈ શકે નહિ એ જણાવ્યું. સમુદ્રને જોઈ વીરસેને મનની અંદર ઘણા વખત સુધી વિચાર કર્યો કે, આટલી ભુમિ ફરી આવ્યો તો પણ ચંદ્રશ્રી કોઈ ઠેકાણે જણાઈ નહીં. પ્રિયાની મુલાકાત વગર સર્વ મહેનત ફેગટ ગઈ, કેઈ ઠેકાણે મેં સાંભળ્યું નહિ. એવું હલકાપણું મને પ્રાપ્ત થયું. આ પ્રમાણે આકુળ વ્યાકુળ-ચીત્તથી, વિચાર કરતો તે એક સરખો આમતેમ ફર છે, એટલામાં - ત્યાંજ તેના સંબંધમાં જે કાંઈ અકસ્માત બનાવ બની અવ્યિો, તે શ્રવણકર . . . . . . . . . . સંગ નવમા. . . . * પૂર્વે નાશિકય નગરની અંદક કેમકેતુ નામને જે વિદ્યાધર માર્યો ગયો, - તેનો પવનકેત નામનો એક સગોભાઈ હતું. તેણે પિતાની વિદ્યાના બળે એ વાત -જણી, અને બંધુ વધ વિષે બહુ ક્રોધ ઉત્પન્ન થયા તેથી જલદી ત્યાં ગયે શત્રને નમા વનાર એ એક છોકરો તેણે તે જગાએ જે, તે છોકરો એકલે છતાં પણ અનેક વીરેના સમુદાય સરખો બળવાન્ દેખાતો હતો. પિતાની વિદ્યાના સામર્થ્યથી અદ શ્ય રહી દૂરથી આકાશમાંથી તે છોકરાને જોઈ પવનકેતુ-વંટેળીઆની અંદર છોકવને અધર ઉચકી લેઈ ગયે. ત્યારે તે છોકરો મનમાં બે કે “મને સમદ્રમાં * માખવાના દુષ્ટ ઈરાદાથી કઈ પણ વિદ્યાધરે ઉંચકી લીધો છે. આમાં તેને પણ શો દેષ છે? આપણા કર્મનું જ આ ફળ છે, બીજા ઉપર દોષ મુકવો એ અવિચારી | "મૂનું કામ છે.. આ જગતમાં વેરી અગર રનેહિ કોઈ પારકું થતું નથી, પણ આપણ પિતેજ તેવાં થઈએ છીએ આપણે જેવા હેતુથી તેમની સાથે વર્તન રાખીએ, તેવા હેતુથી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust