________________ 114 વિચાર કર્યો કે “અરેરે, મારે વિયેગ કરાવી તે દુઝે, મારી પ્રિયાને કેવી દુઃખમાં નાખી છે?” ખરેખર આના વિરહાગ્નીથી આ સમુદ્ર સૂકાઈ જઈ પાછા તેના શોકમય આંસુથી પૂર્ણ ભરાઈ ગયું છે એમ મને લાગે છે. આ પ્રમાણે તે સંતાઈ વિચાર કરતે ઉભે હતો એટલામાં એકાએક અશોક આવી તેની પાસે ઉભો રહ્યો. પ્રલિત મુખથી, મોટા જોરથી પગથીયા ચઢી, તે મહેલ તેણે હલાવી દીધું હતું, તેને તે વૃદ્ધ સ્ત્રીએ આસન આપ્યા પછી તે ત્યાં બેઠે. પછી વીરસેને પાસે આવેલા શત્રુને જોઈ, એકદમ તેના શરીરના રૂંવાટા ઉભાં થયાં. તે આવેલે ક્રોધ સમાવી દઈ મનમાં બે ; આ અહિં શું શું કરે છે વગેરે સાંભળીએ તો ખરા, અને પછી સવડ પ્રમાણે યોગ્ય કરીશું.” આ પ્રમાણે વિચાર કરી તે કુમાર બારણું પછવાડે સંતાઈ તેમનું ભાષણ સાંભળવા સારૂ ઉભે રહ્યો. અશોકે તે વૃદ્ધ સ્ત્રીને પુછ્યું; “માતુશ્રી, તે શત્રુને પવનકેતૂએ મારી નાખ્યાની વાત સંભળાય છે. ઓસડ વગર રેગ જો, અથવા ત૫ શિવાય પાપ જવું. એ પ્રમાણે યુદ્ધ વગર એ શત્રુ માર્યો ગયો. પાપ ઉઘાડું થતાંજ, પ્રાણિને નાશ થાય છે, આમાં કાંઈ આશ્ચર્ય નથી. માતુશ્રી જમ્યા દિવસથી આજે જ મારા મનને સ્વસ્થતા મલી છે. તે હવે સમુદ્રમાં રહેવાની આપણને શી જરૂર છે? હે માતુશ્રી હવે આપણે આપણું વૈતાઢ્ય (પર્વત) તરફ સવારે પાછા જઈએ? વૃદ્ધ સ્ત્રી–ભાઈ, તે જે હોય તે તું જાણ આ પ્રમાણે તેને બંધુજીવાએ ઉત્તર આપ્યા પછી, પિતા તરફ પૂઠ કરીને બેઠેલી ચંદ્રશ્રીને તેણે કહ્યું. અશક–હે મૃગનયની, તું હવે વીરસેન બાબતને નિશ્ચય છેડી દે. તું પતિહીન થઈ છે, તે હવે હું તને પસંદ ના હોઉ તોપણ તું મને જ વર. અરસપરસ પ્રેમ જડાએલા જોડાને સંગ પૂર્વ પુન્યથી થાય છે, પરંતુ સ્ત્રીને ભરથાર જો કે ના પસંદ હોય, અને ભરથારને તેના ઉપર પ્રેમ હોય તે, . કંઈક વખત પછી તે તેના ઉપર પ્રેમ કરે છે. - માતુશ્રી, આપણે વૈતાઢય પર્વત તરફ જવાના એ તું એને કહે, ત્યાં ગયા પછી ચંદ્રશ્રી મારા પર ખુશી થશે. બંધુજીવા–અરે, એવી બડબડ તું જ કર, વત્સ હું વાવૃદ્ધ હોવાથી આવા કામમાં મારી હોશિયારી ચાલતી નથી. . . . અશોક-માતુશ્રી, એણે મને જવાબ આપ્યો નહિ, તે એણે ફરી કોઈ વખતે મારી સાથે દુરથી બોલવું જોઈએ. જાણી જોઈને જે તે બોલશે નહિ તે - પછી મારા અંતઃકરણમાં આગ ઉત્પન્ન થશે. : આ પ્રમાણે બલી પછી તે પેલી તરૂણને કહેવા લાગ્યું; દુષ્ટ, ઉઠ. હજુ - સુધી તારો લગ્નને નિશ્ચય થયો નથી ? આ વખત સુધી નરમાશથી તારી સાથે વર્તન રાખ્યું, હવે હું તારી સાથે કુર શબ્દોથી બોલું છું, તું ઉઠ, આમ આવ, ! મારી પાસે આવીને ઉભી રહે, નહિ તે જે પ્રમાણે - અગ્નિની અંદર તીડ પકડાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust