________________ 115 . . છે, તે પ્રમાણે તું મારા ક્રોધાગ્નિની અંદર પકડાઈશ એમ નક્કી ખાત્રી રાખજે. મારા રીસાયા પછી આ પૃથ્વિ ઉપર મારે આડે કોણ આવનાર છે? તું જેની આશા કરે છે, તે તારે મિત્ર પણ માર્યો ગયો. મારે તે લગ્ન કરવાનો નિશ્ચય છે, પછી તને જે યોગ્ય લાગે તે તું માગ. તારે જીવવાની ઈચ્છા હોય તે મને જ પતિ માની લે, નહિ તે તું ખાસ મરવાની જ.” આ પ્રમાણે કહેવા છતાં તેને તેણીએ કાંઈ પણ ઉત્તર આપે નહિ, ત્યારે તે વિસ્મય પામી આંખો લાલ કરી ફરી બોલ્યો.. અશક–જુઓ, મારૂં તે કેવું અપમાન કરે છે? આ મુમતી સ્ત્રીને હું વારંવાર કહું છું તે પણ તે ઉત્તર જ આપતી નથી. એટલે આજ્ઞા ભંગ કર્યાનું ફળ ભેગવ. આ પ્રમાણે બોલી તે ખેચર હાથમાં તરવાર લેઈ એકદમ ઉઠયો. બંધુજીવા–હે બેચરાધિપતિ, અશેક! નહિ ! નહિ! આવું વિલક્ષણ કૃત્ય કરીશ નહિ. (કારણ) સ્ત્રી હત્યા કરવી એ સારું નહિ. ક્રોધરૂપી અંધકારના યોગે કરી, તેની બુદ્ધિ મલીન થઈ, વૃદ્ધ સ્ત્રીનું અપમાન કરીને એકદમ તે બાળા તરફ દેડી ગયો? અને પછી તરવાર કાઢી અશોકે તેને કહ્યું કે, “હે દુ, હવે તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે.” - . . * અશકકાળ સરખો પાસે આવેલો જોઈ ભયથી થરથર ધ્રુજતી ચંદ્રશ્રી માટેથી બુમ પાડી બોલી, “ચંદ્રના પ્રમાણે જેની કાંતિ છે તે જીનેશ્વર મારૂં હમેશ રક્ષણ કરે. અને બીજો વીરસેન જે શરણ આવેલા ઉપર દયા કરે છે, તે પણ મારું રક્ષણ કરે. આ સાંભળી અતિશય રીસાએલ મેચર તરવાર કાઢી મારે છે એટલામાં વીરસેન તેને ધમકાવતે પાસે આવ્યો. વીરસેન–હે દુષ્ટ કર્મ કરનાર, કઠોર, નિર્લજજ; ખેચરાધમ, સ્ત્રીને ભયથી ગભરાવી ને શું કરવાનું છે? અરે નીચ બેચર, તારે જે બે હાથ સ્ત્રીને મારવાને તૈયાર થયા તેના ભાગીને કકડે કકડા કેમ ન થાય? દયાને પાત્ર એવા ઉપર પણ જે નિર્દયે દયા કરતા નથી, એવા તારા જેવા દુષ્ટનું નામ. પણ લેવું ન જોઈએ. ખરી નીતિ એટલે ગુણહીને તિરસ્કાર કરવા એજ છે. એમ છતાં તે તે મુખઈથી ગુણવાન ઉપર માટે કેપ કર્યો એ કેવું કહેવાય? પ્રથમથીજ જેના કર્મો પા૫ સ્થાનને યોગ્ય છે, એવા પાપિયો સાથે ગુણનું આચરણ કરીએ તો, તેનું પરિણામ દેષ રૂપજ થાય છે. આ પ્રમાણે થએલા ભાષણ ઉપરથી પ્રકટ થએલા ઉદાર વીરસેનને જોઈ, તે ખેચરે (અશોકે) એવો વિચાર કર્યો કે, આને પવનકેતૂએ માર્યો એ વાત ખાતરીથી : ખોટી ઠરી. આવા ઉંડા સમુદ્રની અંદર આને પ્રવેશ શી રીતે થયો? આની ખરેખર ઘણી નવાઈ લાગે છે. અમુક જગાએ નથી, આ વિભાગ આવા લોકોત્તર વીરને કેમ લાગુ થાય? (બીલકુલ નહિ) પછી કેટલાક દીવસોએ મરવાનું તે છેજ. તે માન હાની ન થતાં હવે આનાજ હાથથી મારું મૃત્યુ થાય એજ સારૂ આવે વિચાર કરતો હતો એટલામાં વીરસેને ખેચરને કહ્યું “અરે દિલગીરી શાની કરે P.P.AC. Gunratnasuri Ms. Jun Gun Aaradhak Trust