________________ - 113 વિરસેન–હુ મનુષ્ય છું પૃથ્વિ પર ફરતાં ફરતાં, સમુદ્ર કિનારા પરથી દેવગથી મારો અહિં પ્રવેશ કર્યો. છે, બંધુ જીવા–મનુષ્યમાં આવી શક્તિ નથી, કારણ તેમનાથી હાડી વગેરેના સાધન શિવાય સમુદ્રમાં ફરી શકાય નહિ. વત્સ, તેવા સાધન વગર તું તે અહિં તરીને આવ્યા. ત્યારે આ શી રીતે જાણવું? અહિ પ્રવેશ જ સંભવતુ નથી વત્સ, તું માણસ નથી એમ હું અટકળથી સમજુ છું, તું અહિં પ્રાપ્ત થયો છે તે અર્થે તારૂં ખરૂ સ્વરૂપ મને કહે તે વીરને તે સ્ત્રીએ આ પ્રમાણે પુછયું ત્યારે તેણે વિચાર કર્યો કે, મારું ખરું રૂપ કહેવામાં શું અર્થ છે? આ જગમાં હાલ દુર્દશાને પ્રાપ્ત થએલો છું ડાહ્યા માણસે, દેશ, કાળ, અને એગ્ય અગ્યને વિચાર કરી પ્રયત્ન કરે, તેથી આ પ્રસંગે ખરૂં કહેવું નહિ. એમ વિચાર કરી કુમાર બલ્ય, કુમાર--હું મારું સ્વરૂપ વળી આગળ કઈ વખતે કહીશ પણ માતુશ્રી મને હમણું તે અશોક ક્યાં છે તે કહો. વૃદ્ધ સ્ત્રી-ઠીક છે, તેમ થવા દે. તે અશેકની હકીકત તું પૂછે છે તે સાંભળ - વીરસેન પાસે આવ્યું કે શું? તે જાણવા માટે મેકલેલા તે આવી તેને (અશોકને) કહ્યું કે, પવનકેતુએ પિતાના ભાઈનું વેર વાળવા માટે તે વીરને (વીરસેનને) મારી નાંખે છે, આ સાંભળી ખરી હકીક્ત જાણવાના હેતુથી અશિક પણ તે તરફ ગમે છે, . વીરસેન–તે ચંદ્રગ્રી સાથે અશોકે લગ્ન કર્યું છે કે ? વૃધ્ધ સ્ત્રી–વીરસેન વગર ઈતરપતિ તેને માન્ય નથી તેને વશ કરવાના હેતથી ખેચરંદ્ર અશોકે શક્ય એટલા ઉપાય કરવાનું બાકી મુકી નથી, એકાગ્ર મનની તે તરૂણીને જે પૂછે તેને એવો ઉતર આપતી કે, “આ, અને આગલા જન્મમાં વીરસેન એ મારે રક્ષણ કર્તા છે.” કયા ઉપાયેથી ચંદ્રશ્રી મારી નજરે પડે એવી ચિંતામાં તે તરૂણ પુરૂષ હતે એટલામાં એક સ્ત્રીનું રડવું તેણે સાંભળ્યું. તેના દુઃખથી દુઃખ પામી . અને તેના તરફ ધ્યાનની લાગણું બતાવી તેણે પુછયું, “હે માતુશ્રી, અહિં દુઃખીત થએલી એવી કેણ સ્ત્રી રડે છે? * બંધુજીવા–તે ચંદ્રશ્રી જ રહે છે. વીરસેનના મરણની હકીકત સાંભળી તે બહુ દુઃખી થએલી છે. વત્સ, આ શેકકારક હકીકત સાંભળી તે એવી તે મૂર્શિત પડી હતી કે, તે જીવશે એવી આશા પણ અમને નહોતી. હે વત્સ, જે આ મારી દીકરીને સ્નેહ વીરસેન તરફ છે, તે કોઈને સ્નેહ તારા જોવામાં આવ્યો હતા? હે વત્સ, આ બારીમાં છે નિર્ભય ઉભો રહે ત્યાં સુધી તે શોક કરતી તરૂણ - તરફ હું જઈ તેનું સમાધાન કરી આવું. “તેમ કરો” એવી આજ્ઞા લઈ, તે વૃદ્ધ 'સ્ત્રી રાજમહેલ ઉપરના બંગલામાં ગઈ. તેજ તે કુમાર બીજે રસ્તે પગને અવાજ ન કરતાં ઉપરના બંગલામાં ચઢી ગયે. અને સાતમે મજલે જઈ બારણામાં ઉભું રહી જુએ છે તે તેણે ચંદ્રગ્રીને દુખથી પડેલી જોઈ. તે સ્ત્રીને જોઈને તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust