________________ નવામાં આવી, 112 નાશિકય નગરમાં ગયો. ત્યાં વિચિત્રયશ નામે રાજાની કરી તેના જેવ નું નામ શ્રી હતું, તે ચંદ્રકાંતિ પ્રમાણે સદર હતી. તે એક સુંદર માસ બને કઈ સાથે પ્રીતીથી કીડા કરતી હતી. એવામાં અશોકને તેના વીશે પ્રતિ ઉત્પન્ન થઈ, ત્યારે તેણીને એકદમ ઉંચકી ચાલતો થયો. આકાશમાગમાંથી જ તેણે એક વિદ્યાધરને પુછયું. " મહારાજ, મારી આ સ્ત્રી મારી પાસે રહેશ કકારક ઉત્તર આ કે. 8 વીરસેન તારી પાસથી આ કન્યા જલદી ચુદ્ધમાં જીતી લેશે. આ ઉપરથી વીરસેનને કોઈ પણે અસાધ્ય નથી એવો વિચાર કરી, અશોક ભયથી ગાંડ બની સર્વ પૃવિપર ફરવા લાગ્યા. પછી તેણે એ વિચાર કર્યો કે, " આ પ્રવિ ઉપર ચંદ્રશ્રીને સંતાડેલ જેવું, અને તે વીરસેનને અગમ્ય એવું ગપ્ત સ્થળ ખાસ જડનાર નથી." * પ્રમાણે વિચાર કરી તેની વિદ્યાના સામર્થ્યથી કેઈને ખબર નહિ એવો એક મહેલ આ પાણીની અંદર નિમૉણ કર્યો. તે આરસપાસના પથ્થરનો અને, સાત એ લાને હાઈ ત્યાં દેવને પણું પેસવાના સાંસા, તો પછી મનુષ્યની વાત છે કરવી ? એ ચંદ્રશ્રી વીરસેનને સંભાળતી તે સ્થળે પડી છે. મને બંધુજીવા કહે છે, અને તે અશોકે મને અહિ રક્ષણા મુકી છે, મારા દુઃખનું મૂળ: આજ છે. કારણ તે વીરસેન મારા કરાનો પ્રિય મિત્ર છે. અને બીજી તરફ અશાક શેખર આ મારે પાલક ઘણી છે. ચંદ્રાપીડ અને બેગ નામના અને બે પુત્રો છે કમલર્કતુને વધ થશે ત્યારે તેની સાથે (વીરસેન સાથે ) તેમની દસ્તી થઈ, ચિત્રગતી રાજાએ મારો પહેલાને ધણી છે, તેને પુત્ર જે અશોક એ પણ હાલમાં અમારી રાજા છે. એની અંદર એકલા સપડાયાથી મટી હાની થાય છે. અને તેમ છે તે હે બાળક. મારા છોકરાની સારી દશા નથી, તેથી મને દુઃખ થાય છે આ સમુદ્રમાં ઘણા સંકટે છે, એમ મનમાં આણી, હાથમાં તરવાર લેઈ, હું હમેશા અહિં સાવધ થઈ ઉભી રહું છું. દીકરા, તે અશોકે મારા પર વિશ્વાસ રાખી મારા બડું કાલાવાલા કરી, અહિં બારણામાં રક્ષણાર્થે મને ઉભી રાખી છે, વત્સ, આ પ્રમાણે મારા દુઃખનું કારણ છે. હાલમાં જે, એક જણ મારા પુત્રને નેહિ, અને બીજે તે અમારા ધણીને છોકરો અને તે એ બન્ને સરખા દૈવગતીથી તે બન્ને વચ્ચે વિરોધ પડે છે. મહેલને સંબંધ વગેરે સર્વ હકીગત મેં તને કહી. મારા દુઃખનું કારણ ગુપ્ત રાખવા સરખું છતાં, તે પણ મેં તારી પાસે જાહેર કર્યું. કરે સમુદ્રની અંદર પડે એમ કહ્યું. ચંદ્રશ્રી ત્યાં છે, એમ સાંભળી, સમુદ્રને તળીએ તેણે ડુબકી મારી અને કહયું કે “દૈવયોગથી મારી પ્રિયકર ચંદ્રશ્રીની ખબર મને અહિ મળી તેથી મને આ આપત્તિ નહી પણ સંપત્તીજ મળી. - બ્રહ્મ દેવે જે પ્રમાણે કપાળમાં લખ્યું હોય, તેજ પ્રમાણે થાય છે, આ પ્રમાણે વિચાર કરી ધૈર્યવાન પુરૂષ સંકટમાં પણ ડરતા નથી. - આનંદના જોરથી રૂંવાટી ઉભી થએલી જઈ, તે સુંદર છોકરાને તે સ્ત્રીએ પૂછયું કે–દીકરા, તું કેણ? અહિં કયાંથી આવ્યો? તું દેવ છે કે આકાશમાં ફરનાર છે? આ મહેલ તે શી રીતે જાણે તે સર્વ મને કહે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust