________________ જઈ દરજ નગરમાંથી એક એક માણસે આપવાનું કબૂલ કર્યું. તે પાપ કર્મ કરનારે રાક્ષસ આ પ્રમાણે લેકને સંહાર કરે છે, તેને આજ એક વરસ થયું હજુ તે શાંત થતું નથી. ' ' આ હકીક્ત સાંભળી કુમારને ઘણું દુઃખ લાગ્યું, અને તે બોલ્યા “હર, હર, દુઃખની વાત, જગત્ અજ્ઞાનતાથી મેંહીત થયું છે. - જેમ પૃથ્વિ ઉપર ચંદન વૃક્ષ સુગંધ ગુણથી યુક્ત છતાં નિષ્ફળ તેમ ધમ ક્રિયા યુક્ત છતાં તે નિષ્ફળ જ છે. એટલામાં જેની પછવાડે એક આંધળી વૃદ્ધ સ્ત્રી છે, અને કેડ ઉપર એક કરૂં લીધું છે એવી એક તરૂણું કુલવાન સ્ત્રી અતિશય રડતી ત્યાં ગઈ અને બેલી, હાય, હાય, હે ભૂપતિ, હું અતિશય ખરાબ દશામાં આવી ગઈ છું, આ વૃદ્ધ અિને પુત્ર તે મારે પતિ, અમારા બે તારનારે, તેનું આ દુષ્ટ રાક્ષસથી રક્ષણ કર. કુમારે રાજાને પુછયું “આ કેમ વિલાપ કરે છે.” રાજા બોલ્ટે આજે એની વારી હશે. પછી વીરસેન તે વૃદ્ધ સ્ત્રિ અને તેની વહુને જોઈને, તેમના દુઃખથી દુઃખિત થઈ તેમનોપરે ઉપકાર કરવાના હેતુથી રાજાને કહ્યું. “હે રાજન હવે વિચાર રહેવા દે હું: શહેરની અંદર જાઉ છું, અને આગળ જેમ સારું કલ્યાણકારક હશે તે જ હું કરીશ. : : રાજા અને નગરવાસીઓ તેને ના, ના, કહેતાં છતાં તેમને ન ગણકારતાં કુમાર શહેર તરફ ચાલતે થયે, જે શહેરમાં રાક્ષસે મનુષ્યનું જવું આવવું બંધ કર્યું છે, તે શહેરમાં વીરસેન પેઠે, ત્યારે તે રાક્ષસ તેની તરફ ભયથી જોવા લાગ્યું પરંતુ કુમાર નિશ્ચિત અંતઃકરણથી શહેરમાં પીશાને ગમ્મત કરતાં, કેઈ ઠેકાણે ભયંકર. વેતાળને આમથી તેમ દેડતા, અને કોઈ ઠેકાણે ભયંકર રાક્ષસીઓ નર કપાળની ખાપરીઓ હાથમાં લઈ આમ તેમ ફરતી જેતે જેતે, એક મકાન આગળ આવી ઉભું રહે, તે મકાન આગળ રાક્ષસની આજુ બાજુ રાક્ષસ, પિશાચ, વેતાળ ભુતે વગેરે વીટળાઈ રહ્યા છે, અને તે વૃક્ષપત્ર પ્રમાણે બીકથી કં૫નારા રાજાએ આપેલા માણસની ચોટલી ઝાલી, ક્રોધથી ભૂમીપર પાડતે કુમારે , કુમાર તે રાક્ષસને જોઈ જલદી તેની પાસે ગર્યો અને કહયું કે “ભયથી મરેલાને મારીશ નહીં.” આ ભૂમી પર દયાવાન ગુરૂનું ગુરૂત્વ, ડેરેલા મનુષ્યનું રક્ષણ કરવાથી જ છે આ જન્મમાં જે આપીએ તેજ આગલા જન્મમાં પુષ્કળ મળે છે, દુઃખ દેનાર માણસ દુઃખી અને સુખ આપનાર સુખી થશે. બીકથી ડરેલ, અતિશય દુર્બળ, . નિસ્પરાધી, રક્ષણ રહિત, કૃપાપાત્ર એવા માણસ વીશે સાધુ નિર્દય કેમ થશે? આ પ્રમાણે પ્રસન્ન અને દૈધ રહિત એવું ભાષણ સાંભળી “આ કોણ?” એમ રીસથી રાક્ષસ વીરની સામું જોવા લાગ્યો. * - રાક્ષસ-તું કેણ શી ઈચ્છાએ રાક્ષસ અને ભૂતથી વ્યાપ્ત થએલી નગરીમાં રાત્રીને વિશે પ્રવેશ કર્યો છે? તે આ રાક્ષસોએ તને ખાધે નથી ત્યાં સુધીમાં તું નારી જા, તું નવીન છે તને આ નગરનું સ્વરૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust