________________ ધિન કર્યો, અને તેણે મારા ભાઈને કયાં આપી દીધે એ ખબર નથી. એકજ માતાના પેટે અમેએ જન્મ લીધે તે પણ જન્મમાંના શુભાશુભ કર્મનુબંધ ઘણુ કરી તેને તથા મારે જુદોજ થયે. આવું તેનું ભાષણ સાંભળી શ્યન મુઈિત થયા, અને સાવધ થયા પછી તેને જાતિ મરણ થઈ પિપટને તેણે કહ્યું. યેન બેલ્યો અરે બાંધવ, પૂર્વે તારે જે માટે ભાઈ થયું હતું તે હું જ મને બીલાડીએ મારી નાખે, હવે હું આ વનમાં ચેન પક્ષી થયે છું. 'પછી પિપટે તેની પાસે ધમનું નિરૂપણ કર્યું, શ્વેને પણ તેના ભાષણે એકાગ્ર ચિત્તથી સાંભળી લીધા. જે પ્રાણિઓને મારીને માંસ ભક્ષણ કરે છે, તેને લેશ માત્ર સુખ થાય છે, “પરંતુ પર્વત તુલ્ય દુઃખ પ્રાપ્ત થાય છે.” “એકને ક્ષણવાર સુધી આનંદ થાય છે, પણ બીજાના જન્મને નાશ થાય છે, તે ક્ષણક આનંદને સારૂ પ્રાણિઓની હિંસા કેમ કરવી?” જેને માંસ ખાવાની ઈચ્છા થઈ તેઓ બીચારા પરલેકના સુખથી ખચીત * મુક્ત થયા, અને તેમને જન્મપણ નિષ્ફળ સમજવો.” - “આ જગમાં, ક્ષણીક શરીર સુખ વાતે, જે બીજા જીવને મારે છે તે શું “જગમાં કાયમ રહેશે?” ' સ્પેને કહ્યું મેં આથી માંસ ભક્ષણ છોડી દીધું, હે ભાઈ મને હજુ વધારે ધર્મના અક્ષરે સંભળાવ. A પછી ગુરૂએ જે આદર પૂર્વક ધર્મ કહ્યા હતા, તેજ સમ્યકત્વથી અલંકૃત ધર્મ સ્પેનને, કહી સંભળાવ્યું. ત્યારે જીન નિર્દિષ્ટ ધર્મ, આદરથી શ્રવણ કરી વિશુદ્ધ ચિત્તવાળા સ્પેને સિદ્ધ એ જે ધમ તેને ભકિત પૂર્વક સ્વિકાર કર્યો. પછી શુદ્ધ ચિત્ત થએલ શુક, અને સ્પેને, ધર્મનું પાલન કરી અનશન વ્રત લઈ છેવટે બને દેવરૂપને પામ્યા. સાંગરાપુષ્ક સિાધર્મને ઠેકાણે રાશિ શેખર વીમાનમાં એકજ વખતે તે બન્ને જણ સરખા આયુષ્યથી દેવ થયા. ત્યારે સમાધી ગથી, પુર્વ જન્મ પુણ્યને કારણે થયો એમ સમજી તે બે જણ જે સ્થળે, શુક તથા સ્પેનના શરીર હતા ત્યાં ગયા, ત્યાં તે શુક તથા સ્પેનને દેવે તરફથી સંસ્કાર કરાવી, તે બન્નેએ ઉત્તર કાળમાં કલ્યાણ કરવાની ઈચ્છાથી, પરસ્પર એવો વિચાર કર્યો કે, કર્મથી પરતંત્ર એવા સંસારવાસિ જીવને આ દયામય જીનેકત ધર્મ દુર્લભ છે. સ્વર્ગમાંથી ટ્યુત થએલા એવા અમને જે ઉપાય થી બધિત સમાગમ થાય એ ઉપાય અહિં જાતિ સ્મરણ સારું કરી મુક, જે કર્યાંથી આપણે બન્નેને જાતિ મરણ થશે, અને કલ્યાણને રસ્તો દેખાડવાથી લેકેપર ઉપકાર પણ થશે. આપણને તથા બીજાને ઉપકાર કરનાર, અન્ય જન્મમાં - બધિત સંગતી કરી આપનાર, અને સંપૂર્ણ દુઃખ નાશ કરનાર એવું જીદ્ર” . મંદિર આપણે બાંધીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust