________________ 97 જીને ધર્મમાં લીન થએલા જીવને પ્રાપ્ત થયા વગર રહે. જેને જીન ધર્મ હસ્તમાં અવલંબન સરખે (હાથમાંની લાકડી સરખે ) થાય છે, તે નરકરૂપ ઘોર અધિકારની અંદર કેવી રીતે પડી શકશે ? તેથી હે શુકરાજા, તું પિોપટના જન્મથી ખરેખર કંટાળેલો હોવાથી, જીને કહેલા ધર્મને મેટા મનથી આદર કર, પાછા તે ધર્મ યતિ અને શ્રાવક આ ભેદે કરી બે પ્રકારને, ક્ષમા આદિ કરીને દસ પ્રકારને મુખ્ય, અને બાર વ્રતને બીજે. આ બંને પ્રકારના ધર્મોનું મૂળ બીજ શંકાદિ દૂષણથી રહિત અને શુદ્ધ આત્મ ભાવરૂપ સમ્યકત્વ એજ છે.” આ પ્રમાણે ગુરૂએ તે સભામાં સાધુ શ્રાવક ભેદથી જીન નિર્દિષ્ટ ધર્મ વિસ્તારથી કહી સંભળાવ્યું. તે સાંભળી સભામાં બેઠેલા ભૂપ આદિ સર્વ લેકપર અને તે પિપટપર તે જીન ધર્મ ના પરિણામની અસર થઈ. તે એટલે સુધી કે પિોપટને ઠેકાણે સમ્યકત્વ બોલવું થયું. પછી પિપટ આગળ જઈ ગુરૂને નમન કરી વીનવવા લાગ્યો. ભગવન, સંસારમાં રહેવા સંબંધી મનની અંદર તિરસ્કાર થયે, તમારા આધિન થયા છતાં પણ જીન ધમ કેવી રીતે સિદ્ધ થશે ? પછી રાજાની આજ્ઞા લેઈ, પ્રથમ પોપટે ગુરૂ મુખમાંથી નવકાર મહામંત્ર ગ્રહણ કર્યો. પિપટ બેલ્યો ભગવદ્ જે હું પીંજરામાંથી છુટયે, તેજ આપના ઉપદેશથી સંસારરૂપ પીંજરામાંથી મુક્ત થઈશ. . પછી ઘણા આનંદથી ગુરૂને નમન કરી અને રાજાની આજ્ઞા લઈ સર્વ લેક એક નજરે જુએ છે એટલામાં તે પિોપટ ગગન માર્ગો ઉડી ગયે. હે વીરસેન, તે પોપટ પ્રદેશની આજુબાજુ રહી, કહેલો દ્વાદશ વ્રતી ગૃહસ્થ ધર્મ પાળતે થયે. ધર્મ જ્ઞાનવડે કરીને, પ્રાપ્ત થએલા ગુણેથી તેને સર્વ પક્ષીઓના શબ્દનું ઉત્તમ જ્ઞાન થયું અને ઉત્તમ રીતે બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ. - આણી તરફ ભદ્ર પાસે જે પિોપટ પાંજરામાં રહ્યા હતા, તેને દૈવયોગથી બીલાડીએ મારી નાખે. એ મરી ગયા પછી નશીબના યોગે કરી તે જંગલની અંદર નિ પક્ષી થયો, અને પક્ષીઓનો સંહાર કરી કમે કરી મોટે થયો. એક દિવસે તે યેન પક્ષી, ભુખથી વ્યાપ્ત થએલે હોવાથી તે જંગલની અંદર ભ્રમણ કરતાં પિલે મોટે પિટ જે, જલદી દેડી તેણે પિલા શ્રેષ્ટ પિોપટને પકડ, ત્યારે જીનને નમસ્કાર એમ બેલી શ્વેન પક્ષીની ભાષામાં તે પિપટે તેને કહ્યું કે “હે શ્યન પક્ષી, તું ભુખે છે તેપણ, ન ખાવાનું વ્રત ધારણ કર, હું તારી પાસેથી સર્વ પ્રાણિઓ પર દયા કરાવું છું ત્યાં સુધી જરા થોભ.” તેનું કહેવું સાંભળી શ્યન મનમાં વિસ્મિત થયે, અને ત્યાંથી જરા દૂર ખસી જઈ પિપટ તરફ નજર કરી ઉભે રહ્યા. ' પિોપટે કહ્યું, હે મહા યેન પક્ષી, મને આજે એટલુંજ દુઃખ લાગે છે કે, મારા મોટાભાઈને જીન ધમ થયો નહિ. વિધ્યારણ્યની અંદર એક વડના ઝાડ પર અમે બે પિપટેએ એકજ માતાના પેટે પુત્રરૂપે જન્મ લીધો. શાલીક્ષેત્રની અંદર અમને બેને ભલે પકડીને ભદ્રને સ્વાધિન કર્યા. ભકે મને રત્નશેખર રાજાને. સ્વા. * 13. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust