________________ 11 વડીલોની (પિતા વગેરે પિતાથી મેટા) આજ્ઞા લેઈ આપણે આ કામ જલદી કરીએ. ' - તે બને ભાઈઓ માબાપની પરવાનગી લેઈ, આ અકલંક જીન મંદિરમાં ધર્મઘોષ ગુરૂ પાસે ગયા. (વ્રત લીધું ). હે શ્રદ્ધાવાન લકે, તેજ અમે આ બે મુનિ, હું શુક અને આ ચેન છે, આ અમારું ચરિત્ર ટુંકામાં મેં તને કહી સંભળાવ્યું.” વીરસેન બેલ્યો હે મુનિ, આ મેટી નવાઇની વાત છે કે ધર્મના બળવડે શુક અને સ્પેન પણ સ્વર્ગમાં ગયા. સાધુ બે ભાઈ, આમાં કાંઈજ નવાઈ નથી. આ જગતની અંદર આ ધર્મને અસાધ્ય એવી એક પણ ચીજ નથી. લોખંડ ઉપર “સિદ્ધ રસના ગે કરી જે પરિણામ થાય છે, તે જ આ જીન ધર્મ વડે સર્વ જીવપર પરિણામ થઈ કલ્યાણકારક થાય છે આ ધર્મના વિશેષ આચરણની વાત બાજુ ઉપર રહેવા દઈએ, પરંતુ આના ઉપર ફક્ત વિશ્વાસ રાખનાર માણસ પણ પાપમાંથી મુક્ત થાય છે. વિત્તરત્ન ઈડેલા પદાર્થોની પ્રાપ્તિ કરી આપે છે, આમાં કાંઈ વિશેષ નથી, કારણ ધર્મના ગથી જ્યાં વિચાર પણ જતા નથી એવા અત્યંતિક કલ્યાણને સુખ પ્રાપ્ત થાય છે. તેથી હે મહતભાગી, સર્વ ગુણોથી યુક્ત એવું મનુ તને પ્રાપ્ત થયું છે તે જીન ધર્મને તું સારી રીતે સત્કાર કર. આ પ્રમાણે મુનીએ કહ્યા પછી મિથ્યાત્વતમને નાશ થઈ વીરસેન ઉપર - ફક્ત સમ્યકત્વને જ પરિણામ થયે, અને તે બોલ્યો; “હે ભગવાન આ યતિ. ધર્મનું આચરણ કરવાનું મારામાં સામર્થ્ય નથી, માટે હમણા ગૃહસ્થ ધર્મ આપવાની કૃપા કરે.” પછી મુનીએ નવકાર મહામંત્ર પૂર્વક કુમારને ગૃહસ્થ વ્રતે આપ્યાં અને કહ્યું “કુમાર શ્રેષ્ઠ, આમંત્ર સર્વ કાર્ય કરનાર છે, જલ, અગ્નિ, શસ્ત્ર ઈત્યાદિને અટકાવ એકપળની અંદર કરી શકે છે. તારા ઈચ્છિત અર્થે પ્રાપ્ત થશે, તું હમેશા સાવધ રહેજે આના વડે કરી મનુષ્યને દુખ થતું નથી, અને, આ જગતમાં એવી એક પણ વસ્તુ નથી, કે, જે આના વડે સાધ્ય થાય નહિ.” ' વીરસેને કહ્યું માહારાજ, મારા પર ભેટી કૃપા કરી. આ પ્રમાણે બેલી વીરસેન સરોવર તીરે ગયો, અને નવકારમંત્રના બળે કરી પાણીમાં ભ્રમર ઉલ્લંઘન કરી ચાલ્યા ગયે. જગલની અંદર પણ સુદુર્લભ ધર્મરત્ન મને પ્રાપ્ત થયો એ મનમાં વિચાર કરો માર્ગ કમણ કરવા લાગે. અહિં મારૂં આવવું કયાંથી થાય? અર શ્યની અંદર જીનમંદિર કયાંથી? મેઘ ન છતાં વૃષ્ટિ થવી તે આ સાધુ સમાગમ કયાં? પુર્વ પુણ્યના ભેગે કરી જેમ આ સર્વ વાતે બની આવી તેવીજ રીતે . ચંદ્રશ્રી પણ જરૂર મને મળશે. પછી જંગલ પસાર કરી કુમાર:જલદી જતો હતે. જંગલના છેડા નજીક એક શહેર હતું ત્યાં સાંજે જઈ પહોંચે. વીરસેન મુકામ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust