________________ 182 કરવાના હેતુથી શહેરમાં પ્રવેશ કરે છે તો પગની ફેંચે ભરી આવેલી છે, પાછાફરી પછવાડે રડતાં છોકરાઓને કોઈએ પીઠ ઉપર, કેઈએ ખભા ઉપર લીધેલા છે એવી સ્થીતિમાં લેક ચિંતાથી ગભરાઈ ત્યાં આવતા તેની નજરે પડ્યાં. વીરસેને તેઓ તરફ નજર નાંખી, કિંચીત હાસ્ય વદનથી વિસ્મિત અંતઃકરણથી તે નાસનારા લોકેને “શું છે? શું છે? એમ પુછયું. - તેના દર્શનથી લેકના મનની અંદર પુજ્યભાવ ઉત્પન્ન થવાથી તેઓ બોલ્યા, “હે સુકુમાર, આગળ જઈશ નહિ, પાછલા પગે તરત પાછા ફર” કુમારે કહ્યું પાછા ફરવાનું કાંઈ કારણ નથી. કોઈ પણ વધારે કરવાના હેતુથી હોંશ ધરી હું આગળજ જઈશ. '' લેકે બેલ્યાં અરે, અંહિ રાત્રે ગાળી સવારે સૂર્યોદય થયા પછી કામ સારૂ આગળ જવું હોય તે જજે. કુમારે કહ્યું છે કે, તમે ડર રાખશો નહિ નિશ્ચિત રહો તમને ભય કયાંથી ઉત્પન્ન થયું? કે જેથી તમે ગભરાઈ નાશી જાઓ છે અને લોકે તમે તમારા છોકરાઓને તથા સ્ત્રીઓને રડતી છેડી પિતાના પ્રાણના બચાવ સારૂ ના છે તે પછી તમારું પુરૂષત્વ કયાં ગયું? 3 . મરણ ધમી જીવને આગળ કઈ વખતે મરણ છે જ, તે આવા પોપકારના વખતે જે પુરૂષત્વ ઉપગમાં ન આવે તે પછી તેનું શું કામ છે? બાયેલા લોકોને ભયથી મુક્ત કરનાર પુરૂષને જે મૃત્યુ આવે છે તે મહોત્સવ જ છે પરંતુ રક્ષણ ન કરનારનું જીવવું માત્ર મરણ સરખું જ છે. ) - આ પ્રમાણે કુમારનું ધૈર્યભરેલું ભાષણ શ્રવણ કરી ઘણું લોકને તેના પર વિશ્વાસ બેઠે અને તેઓ તરતજ તેની આસપાસ એકઠાં થયાં જુવાન બાળકે વૃદ્ધ વગેરે સર્વ શહેરવાસી લોકે હે વીર, અનાથી અમને બચાવ અમને બચાવ એમને સુરપુત્રને કહેવા લાગ્યા. - વીરસેને કહ્યું છે કે તમે બીશ નહિ જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તમારા સામું પણ કોઈ જોઈ શકનાર નથી. આ તરફ એ વીરસેનની આસપાસ અનેક લોકો એકઠા થએલા છે, એમ જોઈ નગરને રાજા પણ ઘોડા પર બેસી ત્યાં ગયે, ભયથી કંપનરે લોક સમૂહ આની આસપાસ વીંટાળાએલો રાજાએ જોયો વીરસેને પિતે મનની અંદર ન ગભરાતાં, નગરવાસીજનને શાંત કરે છે, એમ જોઈ રાજા પણ ઘેડા ઉપરથી નીચે ઉતર્યો. નેહ યુક્ત ભાષાના પ્રવાહથી રાજાએ તેને પુછયું કે, “હે વીર તારું શરીર સારું છેને ? તું કયાંથી આવ્યું? 1, , . વિરે કહ્યું હે ભૂપતિ, આજ તારા દર્શનથી મારૂં સર્વ કાંઈ કુશળ છે, હું નાશિકય નગરથી આવનાર એક મુસાફર છું. હે નરેશ્વર, આ વડના ઝાડના થડ આગળ બેશી. તારા ભયની સર્વ હકીકત મને કહે રાજાએ “ઠીક છે” એમ કહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust