________________ એ વિચાર કરી તે બન્નેએ સુવર્ણ રત્ન મણિ ખચિત શ્રી શાંતિનાથનું મંદિર તૈયાર કર્યું. સંસાર સાગર તરી જવાને હોડીરૂપ એ જે શ્રી શાંતિનાથ દેવ તે અહિં તે બને એજ સ્થાપન કર્યો. દુષ્ટ લોકોથી રક્ષણ થવાના હેતુથી આજુ બાજુ સરોવર કયું છે, અને તરનારાઓને પણ અટકાવ થાય એવા હેતુથી પાણીને ભમરે કર્યો છે. આ પ્રમાણે કરી તે સ્વર્ગમાં ગયા અને બન્ને જણા દેવરૂપ ધર્મ પરાયણ થઈ દિવ્ય સુખને ઉપભાગ લેતા કાળ ક્રમણ કરવા લાગ્યા. ત્યાંથી નીકળી વિતાઢય દેશમાં શ્રેષ્ઠ એવા સિદ્ધાર્થ નગરમાં અમિતવીર્ય અને શીલવતી એમના પેટે પુત્ર રૂપે ઉત્પન્ન થયા. સાથે સાંપડેલા તે બંને છોકરાનાં નામ યોગ્ય વખતે માબાપે અકલંક અને અમલ પાડયા. | સર્વ વિદ્યા સંપાદન કરી તે તરૂણ અવસ્થામાં આવતાં સ્ત્રી પરીગ્રહ (વીવાહ) કરી મરજી પ્રમાણે વિહાર કરવા લાગ્યા. નાનપણથી જ આ બન્નેએ ધર્મશેષ ગુરૂના મુખમાંથી ભવસાગરમાં નકારૂપ એ ધર્મ ગ્રહણ કર્યો હતો. મુળથીજ પાપ તરફ પ્રવૃતિ નહી, એવા તે બન્ને જણ પ્રમાદ રહિત, પુર્વ જન્મમાં સંબંધ થએલા નેહવડે સુખમાં રહેવા લાગ્યા. એક દિવસે સુવર્ણમય જીન શ્રેણીને વંદન કરવા સારૂ ગયા હતા ત્યાં તેમણે વિમાનગPસહ સાધમેંદ્ર (સુધર્માધિપતિ ઈદ્ર) આવે છે એમ જોયું. તે પ્રથમથી જ આવેલા હોવાથી જીનપૂજા કરતા થયા, તેમને જોઈને ઈદે હર્ષથી ઈંદ્રાણને કહ્યું. ઈદ્રિ-દેવી, તારી આગળ દેવ સેવામાં લીન થએલ જે બે જણ દેખાય છે, તે આ સૈધર્મવાસી યેનકીરાંક દેવ છે. પછી વંદન કરી તે બે જણને કહ્યું કેઃ “સ્પેનકીરાંક, તમે કુશળ છે ને?” દેવ જન્મના નામે યાદ નહેવાથી તે બે જણાએ ઈદ્રને કહ્યું “હું ઈદ્ર ત- . મારી કૃપાથી અમે હમેશા કુશળ છીએ. હે દેવેંદ્ર તને અમારા નામે ખબર છતાં બીજાજ નામથી અમને કેમ બોલાવે છે? આ વિદ્યાધરના તરફના અમારા નામ નથી.” ઈ કહ્યું પહેલા સ્વર્ગમાં તમે જે નામથી પ્રસિદ્ધ હતા, તેજ નામથી મેં તમને હાંક મારી “આ શી રીતે થયું?” એમ તેમના પુછવા ઉપરથી ઈદ્ર કિર_જન્મના આરંભથી સુવર્ણ રચિત જનશ્રેણીને વંદન કરવા ગયા ત્યાં સુધીનું ચરિત્ર કહ્યું. . . . . . પૂર્વ જન્મ શ્રવણ કરતાં હતાં, તેવામાં તેને જાતની સમૃતિ થઈ અને તેમનું . મન પિતાનું મંદીર જવાના હેતુથી આતુર થયું પછી જીન પુજા કરી ઈદ્ર બલ્ય “વિદ્યાધર કુમારે ચાલો આપણે તમારા મંદિરમાં જઈએ.” જ ઠીક છે " એમ બેલ્યા પછી શકવિદ્યાધરાદિ સર્વ જણ પિતાના વિમાનગણોથી સર્વ દીશામાં થઈ ત્યાં ગયા ત્યાં આવ્યા પછી મેટાસમારંભથી અષ્ટહિનકા મહોત્સવ કરીને પછી દેવરાજે પોતે તે બન્નેની સ્તુતિ કરી. . . . . અહી" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust