________________ પિપટ મંગાવી રાજાને સ્વાધિન કર્યો. પિપટે આવ્યા પછી જયજય શબ્દ ઉચ્ચાર્ય, અને ષટ્રપદ વગેરે શ્લોક (રચેલી કવિતાઓ) બેલી દેખાડયાં. પછી રાજાએ તેને કુશળ સમાસાર પુછતાં પિપટ બેલ્યો; “હે રાજન, ભદ્રનું ચિંતન કરું છું તે પછી મને અભદ્ર (અકુશળ ક્યાંથી હોય)?” ના રાજા બોલ્યો આ શુકરાજ, બીજા પિપટ પ્રમાણે, અવજ્ઞાને પાત્ર નથી માટે હે સેવક, આનું લાલન પાલન કરવા માટે આને રાણીને સ્વાધિન કરે. - સંતોષ પામેલા રાજાએ ભદ્રને વસ્ત્રાદિ શીરા આપી, તેને સત્કાર કર્યો. ભદ્ર પિપટના વિયોગથી દુખીત થતે પિતાને ઘેર નીકળી ગયા. પછી રત્નાવતી રાણી પોપટને ઘણી મહેનતથી હજારો સુભાષિત શીખવી પુત્રવત્ તેનું પાલન કરવા લાગી, રાજા રાણીના કરકમલ રૂપ પીંજરામાં બેશી, અનેક રીતની લીલા કરતાં કરતાં, પિપટનું એક વર્ષ ઝપાટાથી પસાર થયું. પછી કલ્યાણ કમળને સુર્ય અને જેને શિષ્ય પરિવાર ઘણા માટે હતે એ મેહમુલક નામને ગુરૂ ત્યાં ગયે. સ્ત્રિ ઇતર પરિવાર, નગરના લોક વગેરેને સાથે લઈ તે રાજા ગુરૂને વંદન કરવાના હેતુથી જતું હતું તેવામાં પિપટ બેલ્પે. - ': પોપટે કહ્યું રાજેદ્ર, તમારી સાથે હું પણ આવું છું. દર્શનીય વસ્તુ જોઈ હું પણ મારી આંખનું સાર્થક કરી લઈશ. * ઠીક છે, ચાલ એમ રાજાએ આજ્ઞા આપ્યાથી પિપટ પણ હાથી પર બેસી રસ્તાની અંદર રાજા સાથે ધર્મની વાત કરતો કરતે ચાલ્યા રાજાએ પરિવારસહ મેહમલ્લગુરૂને નમન કરી, તેની પાસેથી આશીર્વાદ લીધે, અને પિપટને ખોળામાં લઈ નીચે બેઠે. તે જ્ઞાનિ શ્રેષ્ઠ પોપટ, મુનીને નમસ્કાર કરી આગળ કહ્યા પ્રમાણે તેની સાથે બોલવા લાગ્યા, ત્યારે સર્વના નેત્ર કમળ કેતુકથી પ્રફુલ્લીત થઈ પોપટ શું બેલે છે તે તરફ લાગી રહ્યા. - - - પિપટે કહ્યું, હે ભગવાન, આ જન્મમાં મને પક્ષીને જન્મ મલ્યો છે, આ મારા પૂર્વે કરેલા દુષ્કૃત કર્મોનું ફળ છે એમ હું સમજુ છું, તે એ દુકૃત જેના યોગે નાશ પામે એ ધર્મ મને શીખવે. હે મુનિ શ્રેણ, આ પિપટના જન્મથી ' પછી મુનીએ ગંભીરવાણીથી સંસાર સમુદ્રની અંદર હોડી રૂપ એ ધમ પિોપટ અને સભાસદને કહે “જીવ પિતાના કર્માનુસાર આ સંસાર સાગરના ચાર પ્રકારના માર્ગમાં હજારો વખત ભ્રમણ કરે છે. નાનીનિ રૂપ વૃક્ષેથી પ્રાપ્ત, અત્રે આ ભયંકર અરણ્યની અંદર ચંચલ સ્વભાવને જીવ વાંદરા પ્રમાણે ફરે છે. એક ઈદ્રિય વગેરે પ્રાણિયાની અંદર ઘણી વખત ફરી ફરી તું હવે પંચેન્દ્રિય વિશિષ્ટ પક્ષી નીમાં દુઃખ ભોગવે છે. જીન ધર્મના નિશ્ચયથી તું ફકત પક્ષી જન્મમાંથી મુક્ત થઈશ એટલું જ નહિ, પણ એકંદર સંસારમાંથી તું મુક્ત થઈશ. હે પિોપટ, સંસાર સાગરની અંદર પડેલા પ્રાણિને મોક્ષના તીરે પિચવા સારૂ જીન ધર્મ એ હાડી રૂપ છે. આ જગતની અંદર ક૫ હૃમ વગેરે એવી એકે વસ્તુ નથી કે જે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust