________________ જ શહેર રમણિય છતાં, તે વખતે ચંદ્રશ્રીને તેને પ્રાણ જે વીરસેન તેના વિયોગથી તત્કાળ, અત્યંત શક અને સંતાપ કર્તા થઈ પડયું. “અરે વીરસેન, તું મને શા માટે દેખાયો ? વારૂ દેખાય તે પછી ગુપ્ત કેમ થયો ? ત્યારે, ખરેખર તારું અંહિ આવવું ફક્ત મારા સંતાપને ઉત્પન્ન કરવા વાસ્તેજ હતું. મારા હૃદયમાં રહેનાર તે જે મારા હૃદયનું હરણ કરી લીધું છે, તે આનાથી વધારે દુઃખ કયું હશે તે તુંજ કહે. તારી મરજીમાં આવે ત્યાં તું જા, પણ મારા મનોરથ પુર્ણ કર આ જન્મમાં અથવા બીજા જન્મમાં તારા વગર મને બીજે આધાર નથી.” આ પ્રમાણે તેનું ચિંતન કરે છે એ જોઈ, તથા હકીકત લોકોના મુખમાંથી સાંભળી, ચારે તરફ તેને જોવાના હેતુથી રાજા રાજમહેલની અગાશી ઉપર ચઢ રાજા પરિવારસહ નજર ઊંચી કરી એક સરખો જેતે હતા, તે પણ રાજપુત્ર ગગન માર્ગે કોઈના જોવામાં આવ્યો નહિ. દૈવયોગથી તે ભૂમિપર ન પડે. એવા હેતુથી ઘેડેસ્વારોએ ચારે દિશામાં એક જન પર્યન્ત નજર રાખી હતી. છેવટે તેને પતો લાગે નહિ, અને ખરા બપોર થવાથી કપાળ ઉપર સૂર્યના પ્રખર તડકાને તડાકે પડવા લાગે ત્યારે રાજા અગાશી ઉપરથી નીચે ઉતર્યો. અને રાજમહેલના મધ્ય ભાગમાં એક ઉંચા સિંહાસન પર બેસી તે રાજા પિતાના મંત્રિ વર્ગને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. - “હે અમા વીરસેનને દેવે લઈ ગયા, વિદ્યાધર લઈ ગયે, અગર કોઈ દુષ્ટ બુદ્ધિવાળા પુરૂષ લઈ ગયે, તેને તમે વિચાર કરે.” ત્યારે અમાએ પિત- * પિતાની બુદ્ધિ પ્રમાણે જેને એમ લાગ્યું, તે પ્રમાણે ક્રમે કરી સર્વ જણાએ રાજાને : અભિપ્રાય આપે. મંત્રિઓમાં સવથી શ્રેષ્ઠ તથા રાજાને માનીતે મંત્રી પ્રજ્ઞાકર બે, “અરે આવા અવિચારના બેલ શામાટે બોલે છે ? મંત્રિજને મારે વિચાર તમને કબુલ હોય તે કહે.. જે તે પિતાને વીરગણી લેતે હશે તે તે એક પળમાં શરીરને કાંઈપણ ઈજા ન થતાં, અહિં આવેલે તમારી નજરે પડશે.” આણું તરફ રાજગઢના ચેકમાં હાથીએ તેના પગના બંધ તેડી નાખ્યાથી લોકોમાં માટે અમાટ થયો. હાથી તરફ નજર રાખી લેકના ટેળાં એક બીજાના શરીરપર પડવા લાગ્યાં. અને આખા શહેરમાં મોટી ગડબડ થઈ રહી પછી શહેરમાંના બાકીના લોકોમાંથી, કઈ રાજમહેલના, કેઈ છપરાના અને કેઈ ઝાડની ટોચે ચઢી બેઠા રાજા પણ તુરત સભાસદે સાથે ગભરાઈને રાજમહેલની આગાશી પર ચઢી મેટેથી બુમ પાડી કહેવા લાગે; “અરે જલ્દી દે, પકડે, હાથીને આગળ ધકકે મારે, અને ગજેની આસપાસ ઘોડેસ્વારના લશ્કરને ઘેરે ઘાલે. રાજમહેલ અસંખ્ય દ્ધાઓથી ભરાઈ રહયો હતો, પણ તેમાંથી કઈ પણ એ નીકળે નહિ કે જે તે હાથીને ઝાલી શકે. વિદ્યાધર સમુહ જેના પરાક્રમની તારીફ કરે છે, અને રાજમહેલમાં ઉપર ચઢી બેઠેલા લોકો જેની તરફ આશ્ચર્ય થિી જુએ છે, પિતાને જમણે હાથ વિદ્યાધરના ખભા ઉપર નાંખવાથી જે સુંદર દેખાય છે, એ તે કુમાર આકાશમાંથી ઉતરી પાછા આવી દાખલ થયે, કુમારને 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust