________________ જોઈને લોકોમાં હર્ષ ફેલાયે, અને તે હર્ષથી વધારે ઘંઘાટ થયે. તેથી હાથી વધારે ચીડાયે, હાથીના ગંડસ્થળ ઉપર કુમારે પિતાને પગ મુકો. સિંહના બચ્ચા પ્રમાણે કુમાર હાથી પર ચઢ કે હાથી મર્મસ્થાન ઉપર તાડન કરવાથી જેમ એકા એક પડે છે તેમ તે મદહીન થઈ ગયું. રાજાએ અને સર્વ લોકોએ હાથી ઉભે રહેલે જે. ત્યારે રાજાનું અંતઃકરણ હર્ષથી ભરાઈ જઈ તે સૂરપુત્રની સ્તુતિ કરવા લાગ્ય: , ' ' - “હે પ્રજ્ઞાકર જ્યાં આકૃતિ ત્યાં ગુણ રહે છે, એવું લોકોનું કહેવું છે. તે આ કુમારના સંબંધમાં ખરૂં કર્યું છેસર્વ દષથી ભરેલો આ સંસાર જેની અંદર ગુણને જગ્યા ન જડવાથી રાજકુમારને યોગ્ય જાણી ગુણએ તેને આશ્રય લીધો છે. ચંદ્રનું પણું કૃત્ય પણ દેષ યુકત હોવાથી હું તેની સ્તુતિ કરતો નથી સુરનું કૃત્ય માત્ર આ જગતની અંદર દેષ રહિત હોવાથી તે જ ખરૂં પ્રકાશવાને છે. આવી અનેક રીતે રાજા તેના ગુણની વાત કહેતો હતો, એટલામાં પ્રજ્ઞાકરે કહ્યું, " મહારાજ, એ એમજે છે ગજ શિક્ષણની અંદર અતિશય કુશળ એવા વીરસેન કુમારે, મમ્મત થએલા હાથીને તત્કાળ વશ કર્યો રાજમહેલ વગેરેની અંદરના લેકે “જય. જય” ના પિકાર પાડવા લાગ્યા અનેક આશીર્વાદ આપવા લાગ્યા, અને જ્યાં ત્યાં અતિશય આનંદ ફેલા. પછી વિદ્યાધરોએ આકાશમાંથી ભ્રમરનાદ યુક્ત પુષ્પોની વૃષ્ટિ કુમાર ઉપર કરી. વીરસેને હાથીને એટલે સુધી વશ કર્યો કે, છેકરાઓ પણ તેને સહેલાઈથી પકડવા લાગ્યા એટલે શાંત સ્વભાવને તે થશે. પછી હાથીને થાંભલા સાથે બાંધી, પિતે હાથણપર બેશી વિદ્યાધર પરિવાર સહ કુમાર રાજા પાસે ગયે વિદ્યાધર યુકત વીરસેન રાજાને શીશ નમાવી વંદન કરી સભાની અંદર બેઠે ત્યારે રાજાએ તેને પુછયું કે;-“અરે, વીર, લોકોને ખરૂ . ન લાગે એવું અસંભવનીય તારું કેવું મોટું ચરિત્ર જે જોઈને મોટા પુરૂષોને પણ આશ્ચર્ય લાગે છે, વત્સ, વીરસેન, અમારું અંતઃકરણ તારી લીલા જોઈ આશ્ચર્યથી ભરાઈ ગયું છે, હવે તું તારી હકીકત કહે કે જેથી કરી સભાસદોને સંતોષ થાય” : - આ પ્રમાણે રાજાએ કહ્યા પછી, વિનયથી પિતાનું મુખ નીચે કરી વકતાઓની અંદર શ્રેષ્ટ એ વીરસેન કુમાર બેલ્ય. - “હે મહારાજ, અમારા જેવા અજ્ઞાન છોકરાના અટકચાળાં તું કેટલા બધા સાંભળી શકીશ? આજ્ઞાભંગ કર્યાને દેષ મને ન લાગે એજ કારણથી હે ચંદ્રશેખર તું હવે થએલી હકીકત કહે” ત્યારે તે વિદ્યાધરે શ્રેષ્ઠ ચંદ્રશેખરે તેની હકીકત કહી ચંદશેખરે કહ્યું ભુપતિ, આ પિતાની હકીકત કહેવાને લજવાય છે માટે હું તેની સંમતાથી તે આપને કહું છું. હી વૈતાઢયની દક્ષિણ બાજુએ શ્રીનીવાસ નામના મોટા નગરમાં કમલકેતુ નામથી વિખ્યાત એ એક વિઘાધર પુત્ર છે. તે મુળથીજ સ્વરૂપવાન હોઈ, જુવાન ' શ્વિને પ્રીય, વિષયાસકત, અને નિંદનીય આચરણોમાં તત્પર એવો હતે. ગામ શહેર મોટાં સરવરે, ઈત્યાદિક રમણીય સ્થળોમાં સ્વઈચ્છા પ્રમાણે વિહાર કરતે હતે ; P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust