________________ - વીરસેન છે એ જાણીને તારે શું કરવું છે? ‘સામંતે કહ્યું તારાપર મારો વિશ્વાસ બેસતો નથી તેથી તું નીચે ઉતર વીરસેન તરત નીચે ઉતર્યો અને હાથીની પુંછડી ઝાલી.. કે તેણે હાથીની પૂછડી ઝાલ્યાથી તેનાથી એક પગલુ પણઆગળ ચલાયું નહિ. ત્યારે ચાકર વગેરે લોકે હથીયાર લઈ. તેને મારવા લાગ્યા વીરસેને ઘણે ચાલાકીથી સર્વના હથિયાર ખેંચાવી લીધા, અને દિવ્ય પ્રભાવથી હથીયારે સર્વ ભાંગીને ફેકી દીધાં. સામંત તેના હાથમાંથી છુટતાંજ, રાજા પાસે ગયે, અને બનેલી સર્વ વાત રાજાને કહી.. રાજા નરસિહ બોલ્યો આ કેશુ? તે કેને કરે છે? આ નાને છતાં આનુ વર્તન મોટું છે. તેના અંગમા સામર્થ્ય ઘણું તેને માટે અભિમાન છે. દરબારીઓ બેલ્યા મહારાજ, આ છોકરે કયાં છે વગેરેની કોઈ માહિતી નથી તેના કુળને શેધ કરવું જોઈએ) આનું અદ્ભુત પરાક્રમ જણાય છે.. - બીજે દિવસે રાજા, પિતાની સાથે હાથી, ઘોડા, રથ, પાયદળ વગેરે ફેજ લઈ છત્ર ચામરેથી સુશોભિત થઈ જયવારણ નામના હાથી પર બેસી, રાજય વિભવ દેખાડવા માટે ફરવા સારૂ નીકળે, ભાટ ચારણ વગેરે લકે તેની કીર્તિ કહેતા તેની પછવાડે જતા હતા, આવા ઠાઠમાથી રાજાની સ્વારી શહેરની વચ્ચેવચ આવી ત્યારે વીરસેને સરશ્રીને રાહુ રૂપે ગ્રહણ કરનાર નૃસિંહ રાજા તે આજ એવી વાતો સાંભળી પિતાના બાપને તિરસ્કાર ભરેલા સ્તુતિપદે કુમારના કાને પડ.. તાજ તેને ફ્રિોધાગ્નિ જાગૃત થયા. ભ્રમરે ઉંચે ચઢાવી દીધાથી તેનું કપાળ ભયંકર દેખાવા લાગ્યું, આંખો લાલ કરીને મેટેથી સિંહના જેવી ગર્જના કરી, આ ગર્જ. નાથી સૈન્યના અગ્ર ભાગના મેટા મેટા લઢવૈયા ત્રાસી ગયા અને નૃસિંહ રાજાનું સર્વ સૈન્ય ઘોટાળામાં પડયું. વીરસેને દંડ ઠેકી સિન્યની અંદર પિશી : શત્રના સર્વ સિન્યને નસાડી મુકી હાથીની ફ્રજ તરફ જઈ એક રથ લઈ હાથી સેનાને વિખેરી નાખી મોટા ઉમંગથી નૃસિંહ રાજાના હાથી પાસે ગયો અને સહેલાઈથી કુદકે મારી શત્રુના હાથી પર બેઠે. ત્યાં તેણે નૃસિંહને મુગુટ ફેંકી દઈ, તેની ચોટલી ઝાલી, અને તેને ચારની માફક બાંધી તેને જમણે હાથ ઝાલી કહેવા લાગ્યો કે, “હે સામતે, જેને સર્વ જણું સૂરરાહુ એ પ્રમાણે કહે છે, તે રાજાને સૂરપતી બાંધી લઈ જાય છે, તે તમારામાં કોઈ બળવાન ચોધે હોય તેણે આવી આને છેડા, આ તમને કહેવાનું કારણ એટલું જ કે તમે એમ કહેશે કે તેણે અમને કહ્યું નહિ. મુગુટ ઘાલેલા મેટા મોટા સામતની આંખે વિરમયથી પ્રફુલ્લિત થઈ તેઓ અંદર અંદર કહેવા લાગ્યા કે, આજ ઊંઘની અંદર કુલદેવીએ મહારાજ સાથે જે બાબતનું ભાષણ કર્યું હતું તેજ આ શુરસેનને પુત્ર વીરસેન આ ઘણુ તે વીસ વર્ષને દેખાય છે, આ ઉપરથી શુરસેનને પુત્ર થયાને હાલ વીસ વર્ષ થવા જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust