________________ કહેવા લાગ્યો, " આજે તેં મને જીવતે કર્યો. " તમારા જેવા પોષકારી હદયવાળા મનુષ્ય ટૂંકમાં નથી એમ મને લાગે છે. સર્વ પ્રાણ પર ઉપકાર કરનાર આપના જેવા સંતજને ધણા થડા મળી આવશે. હે, વિદ્યાધર, હું તદ્દન નિર્જલ, નિષ્ફળ એવા જંગલની અંદર પડ હતા, એવા વખતે તું આજે એ ફકત મારા પુણ્યનું જે ફળ છે. હે ખેચરેશ્વર આ જંગલની અંદર જે તું ન હેત તે, મારી મરણ અવસ્થા થઈ હોત, આમાં જરાક પણ ફેર નથી. ખેચર બે જે માનવી સંપત્તિ મેળવવાની ઈચ્છા કરે છે તે પુણ્યવાનને તેમના પુણ્યાનુભવથી સર્વ કાંઈ પ્રાપ્ત થાય છે. ( પુણ્યશાળી જનેના પુણ્ય પ્રતાપથી ભુખ્યા પ્રાણીઓને અન્ન પ્રાપ્ત થાય છે, અને તરસ્યાને પાણું મળે છે. તે સાધુ, શ્રેષ્ટ, દુઃખને નાશ કરી લેકનું કલ્યાણ કરવાના લક્ષણે તારામાં દેખાય છે. આ ખેચરને સ્વામિ બે તું સામાન્ય મનુષ્ય છતાં, સર્વ લક્ષણથી ભરપુર છે. વીરસેન–હેમહા કીતિવાન ખેચરના સ્વામિ, મેં મોટું કાર્ય માથે લીધું છે, તે મારા કાર્યમાં મદદ આપજે. વીરસેને ખેચરાધીશની આજ્ઞા લઈને, મોટા જંગલને પસાર કરી ચંપાનગરીમાં પ્રવેશ કર્યો. વીરસેનને ચંપાનગરીમાં આવેલો જોઈને ત્યાંના લોકોને ઘણુ નવાઈ લાગી. આ રાજપુત્ર એકવાર ચપાનગરીની અંદર પેઠે એટલે પાછા ન ફરતાં ત્યાં ને ત્યાંજ રહેશે. એ બીકથી વનદેવતાએ પછવાડેથી કુમારના શરીરનું રક્ષણ કરવા બે દેને મોકલ્યા હતા. તે બે દેવે તેની સાથે લેવાથી તેનાથી ચંપા નગરીમાં પ્રવેશ થઈ શકે નહિ. એ ત્યાં હતો એટલામાં માર્ગની અંદર કેઈએ બે બ્લેક કહેલા તેના સાંભળવામાં આવ્યા. તેને અર્થ નીચે પ્રમાણે - - મનુષ્યને કોઈ પણ કાર્ય સાધવું હોય તે તેણે ધીરજ રાખવી, પરાક્રમને ઉપયોગ કર્યો તે પણ જે અનુકૂળ કાળ હોય તેજ પરાક્રમ લાગુ પડે છે, અકાળે લાગુ પડતો નથી. કેઈ પણ કાર્ય અથવા ફળ કાળે કરીને, પરિપકવ થાય છે, પણ જે તે અયોગ્ય વખતે લેવામાં આવે તે, સુંદર ન લાગતાં મનને ઉલટે અણગમો કરે છે. સ્થિર બુદ્ધિના કુમારે વિચાર કર્યો કે મારૂ કાર્ય કાળે કરીને સિદ્ધ થશે. સર્વ શુકન કરતાં શબ્દનું બલ જે હું વિશેષ માનું છું તે અર્થે હવે મને વિપરિત શકનને ભય નથી. હશે? ચાલો, આપણે સહેજ શહેરની અંદર ફરી આવીએ એ વિચાર કરી રાજકુમાર રાજ માર્ગની અંદર આવે છે કે હાથી પર બેઠેલો એક રાજાને સામંત રાજ ગૃહમાં જ તેની નજરે પડશે. વીરસેને તેને દૂરથી જોતાજ ઝપાટાથી સિંહ પ્રમાણે કુદકે મારી હાથીની પીઠ પર જઇને બેઠે. આવું આનુ કૃત્ય જઈ, અરે આ કે? એવા પ્રકારને લેકે મધ્યે બુમાટે થયે. તે જોઈ કુમાર સામંતને કહેવા લાગ્યા. “હે, સામંત તું બીક રાખીશ નહિ. - સામંત બેલ્યો તું કેણુ? અંહિ થા વાસ્તે આ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust