________________ સુધી સુરસેન રાજ જીવતે છે એમ સમજજે. અને આના વધની બાતમી બને ત્યાં સુધી લેકામાં જાહેર ન થાય એવી તજવીજ કરે. રાજાના સેવકે મને ચાંડાલને વાધિન કરી શહેરની અંદર જતા રહ્યા, પછી ચાંડાલો મને વધ કરવાની જગા ઉપંર લઈ ગયા. . . . . . . હાથમાં તીણ શસ્ત્રો લેઈ તે ચાંડાલો બોલ્યા કે, હે મંત્રિ તારાપર નૃસિંહ રાજા કેપ થએલે છે, તો હવે તું તારા ઈષ્ટ દેવતાનું સ્મરણ કર, એટલામાં એમાંના એક ચાંડાલને મારી દયા આવવાથી તે કહેવા લાગ્યું કે, આ પુરૂષને ભોળ આપવા માવા તાબામાં આપે. મેં પ્રથમ એક વખતે માતાને પુરૂષનો ભંગ આપવાનું કબુલ કરેલું હતું, તેથી હવે આને લઈ જઈ ચામુંડા માતા અગાડી આને વધ કરીશ. આ ચાંડાલનું કહેવું બાકીનાએ કબુલ કર્યું, પિલા ચાંડાલે મને ચામુડા. અગાંડી આયે, અને બાકીના ચાંડાલે પિતપોતાને ઘેર ગયા. તે ચાંડાલે એને નમસ્કાર કર્યો અને કહ્યું “મેં તને છેડી દીધું છે. તું જા, પરંતુ અમારે કુલ ન થાય એવી તજવીજ રાખજે.” . .' : તેણે મને છોડી દીધા પછી રાત્રે ફરતો ફરતો તે દેશ છેડી આ અરણ્યમાં હું આવ્યું. હું તાપસીઓના આશ્રમમાં આવ્યા પછી ગુરૂ મને કહેવા લાગ્યા કે હે મંત્રિ તારા અંતઃકરણની અંદર વિવેક શકિત જાગૃત છતાં આ શક કેમ કરે છે? અરે અધર્મથી દુઃખ પ્રાપ્ત થાય છે, અને ધર્માચરણથી સુખ પ્રાપ્ત થાય છે. જે તેને દુઃખથી ભય લાગતું હોય, તે સુખ આપનાર જે ધમ તેનું આચણ કર, 2 : ' . . . ' , ' ' , , , , , ગુરૂ મહારાજશ્રી બૈધ સાંભળી મેં મનની અંદર વિચાર કર્યો ત્યારે મને ખબર પડી કે ગુરૂએ જે કહ્યું તે યથાયોગ્ય છે. * : ' પૂર્વ જન્મમાં અધર્માચરણ કર્યું તેથી મને, સ્વામિ મરણનું પુત્ર અને ભાર્યાના વીગનું દુઃખ ભેગવવું પડે છે. ગુરૂએ જે કહ્યું તે બરાબર લાગવાથી તેજ કુલપતિની પાસેથી મેં સંસાર ત્રાસથી મુકત થવા તાપસવૃત ગ્રહણ કર્યું. કુલપતિએ પિતાની જગાએ મને સ્થાપન કીધે, અને તાપસિને યોગ્ય એવા માળથી પિતે સ્વર્ગવાસી થયા હે વત્સ આ પ્રમાણે મારી હકીકત હતી તે મેં તને કહી” એમ કહી તે કલપતિએ મિાન ધારણ કીધું. 4. એટલામાં દંભી અવાજ કાને પડશે, અને કુમારને બોલાવવા સારૂ કોઈ દેવ આવ્યો. :: : : : : , , , - - દેવે કહ્યું છે કુમાર, કેવળ જ્ઞાન પ્રાપ્ત થએલા મુની પાસે બેઠેલી તારી માતુશ્રીએ તને બોલાવવા મોકલ્યો છે. કુમાર બે દેવથી વેષ્ટિત થએલા એવા કેવલજ્ઞાની સાધુને હું મળવા વાસ્તે જાઉં છું, “બહ સારૂ” એમ કહી તે સર્વ કેવલજ્ઞાનીઓ તેમની સભામાં ગયા અને પરમધ્યક્તિથી મુનીના પદને વંદન ક્યું. કેવલી મુનીએ સભાસદને દયાને સાગર એ ધર્મ સંભળા, પછી તાસિએમાંના શ્રેષ્ટ તાપસિએ હાથ જોડી પુછયું, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust