________________ હું તેને પ્રધાન હતું. તે રાજા મારૂં વચન બાપના વચન પ્રમાણે માની કોઈ દિવસ મારા વચનને ભંગ કરતો નહી. તેને પેટે કાંઈ સંતાન નહોતું. પણ ઈદ્દે સંતુષ્ટ થઈ તેને એક પુત્ર આપ્યો, તે ચાર વર્ષને થયે ત્યારે સર્વ દેશના રાજાઓએ મળી તેના નગરને ઘેરો ઘાલ્યો. તેણે પિતાના છોકરાનું નામ વીરસેન રાખ્યું, તે હમેશા લઢાઈની અંદર શત્રુને પરાભવ કરતે. પણ આવા રાજાને એક ક્ષત્રિએ ઠાર માર્યો. શૂરસેનની ચંપા નગરીને રાજા નરસિંહ થયા? સુરસેન રાજાને વધ થયા પછી અમે તેના પુત્ર તરફ ગયા, પણ તે તથા તેની મા બન્ને જણ અમારા જેવામાં આવ્યા નહિ. આગળ શું કરવું તે બાબત અમને કાંઈ સુઝ ન પડવાથી અમારાં મન અત્યંત દીલગીર થયાં. એટલામાં નરસિંહ રાજાએ અમને સર્વને પકડયા. મુખ્ય સરદારે હતા તેમાંથી કેટલાકને વધ કર્યો, કેટલાકના દંડ કર્યા, કેટલાકને દેશપાર કર્યા, અને કેટલાકને કેદમાં નાખ્યા એ દુષ્ટ મને મારી સ્ત્રી તથા પુત્ર સાથે પકડ અને મારે વધ કરવાને ચંડાળને હુકમ કર્યો. પછી તે લોકોએ મને કછિન્ન નામના પર્વત ઉપરથી નીચે ધકેલી પાડયો. દૈવયોગથી તે પર્વત નીચે એક વૃક્ષ હતું તેની ડાળી મારા હાથમાં આવી. તેની સાહ્મતાથી હળવે હળવે ઉતરી અતિ ભયભિત થતે થતું, પર્વતની ગુફામાં પિશી, ત્યાં આપે દિવસ ગાળ્યો. અને રાત્રિની શરૂઆતમાં ત્યાંથી બહાર નીકળ્યા. પુત્ર પ્રેમથી પાછો હું તેને મળવા વાસ્તે ચંપા નગરીમાં ગયો, પરંતુ છોકરાની મુલાકાત થઈ નહીં, કારણ તેને અનેક બંદીવાનોએ પિતાના પહેરાની અંદર રાખ્યું હતું. ત્યાં આગળ એક પડી ગએલું દેવાલય હતું. તેના ઉપલા ભાગ પર બેશી, ગેળ મીશ્રીત પિવાના લાડુ ખાઈ ત્યાં સર્વ દિવસ ગાળવે અને રાત્રે શહેરની અંદર ફરી છોકરાને શોધ કરો, અને પાછું દિવસના વખતે ત્યાં રહેવું, આ પ્રમાણે છોકરાને છોડવવા સારૂ ઘણા પ્રયત્નને વિચાર કર્યો પણ તેને છુટકારે મારાથી થયો નહિ. તે દેવળ ૫ર હું હતો ત્યારે દિવસના પ્રથમ પહેરની વખતે એક પહેરાવાળા ત્યાં આવ્યા ત્યાં નીચેની બાજુની અગાશી પર તે જરા બેઠે હતા તેવામાં થાંભલાને લટકાવેલી એક પિટલી જેની અંદર ગળની રોટલીઓ હતી તે હું કાઢતે હતે. તેમાંથી એકાએક એકાદ કકડે નીચે પડે તે તેણે છે. ત્યારે તેણે મનની અંદર વિચાર કરી ચાકરેને હુકમ કરી કહ્યું કે ઉપર ચઢી તપાસ કરે, કોઈ પણ માણસ ઉપર છે તેને શોધ જલદીથી કરો. તે ઉપર આવી જુવે છે તે ભયંકર માણસની નજરે હું ચઢ, તેમણે તરતજ મને પકડ મારા હાથ પગ બાંધ્યા, અને પાપીઓએ મને ઉચેથી ગબડાવી પાડયો. પછી તેઓ મને રાજા પાસે લઈ ગયા ત્યારે રાજા કહેવા લાગ્યું, આને પર્વત ઉપરથી ધકેલી પાડયે છતાં આ જીવતે શી રીતે રહે? હે શીક્ષાધિકારીઓ હવે જલદી જન્મથીજ ફર એવા ચાંડાલ લેકેને સ્વાધિન કરે. પછી ચેર લેકે પ્રમાણે મારે વધ કરવાને હુકમ આપી મને ચાંડાલને . સ્વાધિન કર્યો, અને કહ્યું કે આ સૂરસેન રાજાને મંત્રિ છે. આ જીવતે છે ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust