________________ 79 નીહાળવા લાગ્યા. તે છોકરાનાં સર્વોતમ લક્ષણે જોઈ વનદેવતાં પરસ્પરમાં બોલવા લાગ્યા કે “અહું નાના પ્રકારના નવીન વિભવ એવા નજરે પડે છે કે, તે જુવે તે દેવ વગેરેને અભિમાન પણ નાશ પામે.” જે વજના જોરથી ઈંદ્ર તેના શત્રુ સાથે મોટું અભિમાન ધરાવે છે, તે વા આના પગ તળે દેખાય છે. જે કુળનું ભૂષણ છે, મસ્ય, સંખ, અને કમલ જેનાં ચિહો છે. એ બીજે પદ્મનાભ શ્રી નિવાસ સરખે આ પુત્ર ભાસે છે. આ કંઈ મોટા પુરૂષના વંશની અંદર ઉત્પન્ન થએલે દેખાય છે, અને શત્રુએ હરણ કરી વનમાં ફેંકી દીધું હોય એમ લાગે છે. જ્ઞાનના ગે કરી સર્વ વાત જાણનાર વન દેવતાઓએ તેનું મહાન પ્રયત્નથી પાલન કર્યું. ઈચ્છા થતાજ સર્વ વાતે પ્રાપ્ત થતી હતી એવી વન દેવતાઓને કોઈ . પણ વાતની ત્યાં બેટ નહોતી. કુમાર દિવસે દિવસે મોટે થતે ગયે, એવી રીતે રહેતાં રહેતા તે કુમાર સ્થીતિને પ્રાપ્ત થયો. પુર્ણ જ્ઞાન વડે કરીને સર્વ કલા કૌશલ્યની અંદર તે રાજ પુત્ર નિપૂણ થયે, અને વન દેવતાઓએ તે રાજપુત્રને સર્વ બાબતોમાં કુશલ કર્યો. તે રાજપુત્ર ચાલતું હોય અગર ઉભે હોય ત્યારે, દિવ્ય પ્રભાવથી તેના મસ્તક પર ધેલું છત્ર નજરે પડતું અને પછવાડેના ભાગ પર બે ચમરીઓ દેખાતી હતી. પર્વતના શીખરેપર, નદીના તીર ઉપર, મનહર જંગલની અંદર તે મેટા આનંદથી ભટકતે હતે. તેથી આ કોને છેકરો વગેરેની કોઈને પણ માહિતી ન હતી. તે રાજકુમાર વનની અંદર મરજી મુજબ આમ તેમ ભટકતું હતું. તેણે બ્રહ્મચર્ય ધારણ કર્યું હતું. તેના ઉપર એક છત્ર હતું. અને તેની આસપાસ હમેશા વન દેવતા હાજર હતા. સગ 7 મે. એક વખતે તે શુરરાજ પુત્ર ફરતે ફરતા પર્વત ઉપરની નદીના કાંઠા પર ગમે ત્યાં તેણે સ્નાન કરીને ધ્યાનની અંદર બેઠેલા તપસ્વિને સમુદાય જે. પ્રથમ કઈ દિવસ જેએલો નહિ એ રાજપુત્ર જઈ તપસ્વિઓ કહેવા લાગ્યા, કે “આ નિર્ભય ફરનારે છોકરે કઈ વિદ્યાઘરના રાજાને છેક હશે કે શું ? અગર અંહિનાજ (મૃત્યુલોકનાજ) કોઈ રાજાને પુત્ર હેઈ કઈ પણ કારણથી જંગલમાં આવેલો હોવો જોઈએ આ રાજપુત્રની મોટાઈ કાંઈ વિચીત્રજ દેખાય છે, આનું છત્ર જોતાં તેને કાંઈ આધાર દેખાતો નથી તેજ પ્રમાણે ચમરીઓને પણ કોઈએ ઝાલેલી દેખાતી નથી. આની આસપાસ જે સેવકને સમુદાય દેખાય છે તેમને આચાર વિચાર મનુષ્ય પ્રાણિથી જુદો જ દેખાય છે, ઈત્યાદિ લક્ષણ ઉપરથી આ દેવકૂમાર દેખાય છે. જે તેમ ન હોય તે આની પાસે દેવદાસ કયાંથી આવ્યા ? : તે તપસ્વિઓ આવા પ્રકારના વિચાર કરે છે એટલામાં સુરના તેથી જેનું રક્ષણ થાય છે એ વીરસેન ત્યાં ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust