________________ * 77 શરસેન દેવોને કહેવા લાગ્યો કે, “હે દેવે તમે મારૂં કેમ હરણ કર્યું. મારા જીવતા છોકરાને શત્રુઓ મારે છે એવું મારાથી કેમ જોવાશે? હું મરી ગયા પછી ગમે તેમ થાય. તેનું મને દુઃખ થવાનું નથી હવે મને જલદી છોડી હું હજુ પણ શત્રુને નાશ કરીશ. દેવાદિકે કહ્યું આ રાજાએ કેવળ પુત્રના રક્ષણ સારૂં આ વખતે લઢાઈને આરંભ કર્યો છે એ વાત ખરી છે. આ રાજાઓ પણ શામાટે લઢે છે? આના છોકરાને મારવા માટે હશે. તે પછી આના પુત્રનું અને સ્ત્રિનું સર્વથા રક્ષણ કરવું જોઈએ. - એવો વિચાર કરીને દેવોએ શુરસેનને તથા તેના છોકરાને અને શંગારવતિને ત્યાં આણ્યાં. આ તરફ શુરસેને મારેલા શત્રુની ફોજને કઈ માલિક નહાવાથી જેને કોઈ એક શત્રુ નથી એવા નરસિંહને તે ફોજે આશ્રય લીધો. શૂરસેનની ફેજમાંના લોકે શરસેન રણમાં મરી ગયો એમ સમજી તેના છોકરાને માલિક વિનાને ગરીબડો સમજ. વા લાગ્યા અને નરસિંહના પ્રબલ સૈન્યથી ઘેરાએલી એવી ચંપાનગરીમાં પેશીને હવે શું કરવું એ સુઝતું નથી, વગેરે વિચાર કર્યા પછી કેટલા એક દિવસે બાદ અનાજ ઘાસ વગેરે ખુટયું ત્યારે નરસિંહ રાજાએ એકદમ વચમાંજ પિતાની મુખ્ય કેજમાંના લોકોને જગાડીને નગરીમાં પ્રવેશ કર્યો. નરસિંહ રાજા સંપૂર્ણ ભૂતલ ઉપર અમલ કરવા લાગ્યો અને તેણે શુરસેન રહિત ચંપા નગરીમાં પોતાની રાજધાની કરી. - જેણે શુરસેનનું હરણ કર્યું હતું તે દેવોએ એ વિચાર કર્યો કે, આપણે. શુરસેનને પહેલાં કરતા વધારે સ્થિતીના રાજ્ય ઉપર સ્થાપવો. એ પ્રમાણે દેવોના પરસ્પર વિચાર ચાલુ છતાં તેમાંથી એક દેવ બોલ્યો મેં બધી પૃથ્વિ પર ભ્રમણ કર્યું ત્યારે ભરતખંડમાંના ધાતુકીખંડ એ ભાગમાં અયોધ્યા નગરીમાં હાલમાં ચકવતિ રાજા પિકી વીમલ નામને રાજા નિસ્પૃત્ર થઈ દૈવયેગથી મરણ પામે છે એમ જોવામાં આવ્યું છે તે હે દેવો હવે બળવાન એવા શુરસેનને ત્યાં જઈને સુરાદ્વીપમાં રાજ્ય ઉપર સ્થાપન કરે તે પ્રમાણે કામ કરવા લાગ્યા અને શુરસેન રાજાને તેની સ્ત્રી અને પુત્ર સહિત લઈને તે તરફ ચાલ્યા એટલામાં પાછલી રાત્રે કેડમાને છેક દૈવઈચ્છાથી નીચે પડયો, અરેરે આ છોકરો પડયો રે પડયો " એમ બોલતાં તે બન્ને માબાપ મૂર્શિત થયાં, તેમને દેવોએ ઝાલ્યા તે પણ તે જમીન પર પડયાં. પછી દેવોએ કંડપચાર કરી તેમને શુદ્ધિમાં આપ્યાં. દેવેએ તેમની આગતા સ્વાગતા કરી, અને છોકરાને ભૂમી ઉપર શેધ કર્યો. .. દરેક પર્વત ઉપર, ઘરમાં, ઝાડ ઉપર, અને સર્વ ઠેકાણે તેને શોધ કર્યો પણ તેમને છોકરે કઈ પણ ઠેકાણેથી જડે નહિ. છોકરો જડે નહિ ત્યારે રાજા બોલ્યા, “મને રાજ સંપત્તિ જોઈતી નથી હવે હું અહિંજ, અરણ્યની અંદર પ્રાણ ત્યાગ કરીશ. પછી રાજાએ ચંદન, અગર વગેરે કાર્ટોથી ચીતા ખડકી પિતાની પત્નીસહ મરણની ઈચ્છાથી ચીતા પાસે આવ્યો. એટલામાં આકાશમાંથી ચારણરૂષિ જતો હતો તે કહેવા લાગ્યો કે, “હે P.P.AC. GunratnasurfM.S. Jun Gun Aaradhak Trust