________________ તેના બધા ગાત્ર ઢીલા થઈ ગયા. મુછી આવવાથી તેણે આંખ મીચી દીધી. તેને શૂરથી સંતુષ્ટ થઈ શૂરસેને પોતે પિતાના લુગડેથી વાયરો નાખ્યો અને તેના ઉપર ઠંડુ પાણી છાંટયું.. અને કહ્યું કે “તું મારા રથમાં બેશ.” પછી લડાઈ કર હું બીજા રથમાં જાઉં છું. અભિમાનરૂપી દ્રવ્યનો માલીક એવો જે ડમરરાજા એણે શરરાજાનો ઠાવકે વ્યવહાર જોઈ તેને કહ્યું કે “કન્યાની પેઠે જેનું દાન થતું નથી, માટે સારા પુરૂએ પસંદ કરેલા રસ્તેથી એટલે જબરાઈથી હું તારે રથ લઈશ. હે શૂરરાજ તું એવું બોલીશ નહિ. હવે તું સાવધ ન રહે એમ કહી તેણે શૂરને આકાશ માર્ગે ફેંકી દીધો. શૂર આકાશમાંતી નીચે પડવા લાગે એટલે અર્ધચંદ્ર બાવડે ઝડપથી વેધ કરીને તેને બંધન કરીએ, એવું ડમર મનમાં ઈચ્છે છે, એટલામાં આકાશમાંથી અનેક ખેચાએ ફેકેલી તરવારોના ઘાથી ડમર નીચે પડ. ડમર નીચે પડયો એટલે ઉત્તર દેશને બળવાન રાજા રણભુમીમાં આવ્યા. પહેલાં મરેલા જે પુર્વ, પશ્ચિમ અને દક્ષિણ દેશના અધિપતિઓ તેમની સેના અને અમલદારો સહિત રણભૂમિ વીશે જેથી તેની પછવાડે વિંટાઈ વન્યા. આ ઘણો ભારે શત્રુ છે એમ સમજી નરસિંહરાજાએ સઘળી વ્યવસ્થા બાજુએ મૂકી ચક્રવ્યુહના આકારે સેના સાથેએકદમ ધશીને આવ્યો આ સેના પિતાની ઉપર ચઢાઈ કરીને આવે છે. એમ જાણીને રાજાએ જેસથી રથ હાંક અને નજીક જાય છે એટલામાં શત્રુની સેનાએ તેની સેનાને ઘેરી લીધી પ્રથમથી ઠરેલા રસ્તે શૂરરાજાએ જઈને નરસિંહ રાજાને મળી તેને ધમકાવ્યો તે જેમ જેમ અંદર ચાલવા લાગ્યો, તેમ તેમ તેને શત્રુની સેના ઘેરતી ગઈ. આ ક્ષત્રિય ધર્મને ઓળંગીને એકદમ એકી વખતે બધી રીતના શસ્ત્ર સાધનથી શત્રનું સૈન્ય શૂરસેનને મારવા લાગ્યું તે વખતે આવું અણસમજુપણાનું કામ જોઈ આકાશમાં દેવ, વિદ્યાધર, વગેરે ઘણું દુઃખિ થયા અને હાહાકાર કરવા લાગ્યા. શત્રુના સૈન્યમાં બધા દ્ધા એકસરખી રીતે મારતા છતાં તે શુરરાજા બીલકુલ ન ડગમગતાં શત્ર પાસે ગયે, ત્યારે નરસિંહ રાજા બેલ્યો કે, અરે મારા લઢયાઓ આ શરરાજા મારી પાસે આવ્યો છે, એને ઘેરે અને મારે નરસિંડરાજાની સેનાએ તેના સારથીને મારી નાંખે. રથના કડકા કર્યા. તોપણ સેંકડે હાથીમાં જેમ સિંહ શોભે છે તેમ તે શુરસેન એ શત્રની સેનામાં શોભવા લાગ્યો. પછી આકાશમાં દેવની અંદર પરસ્પર એવો વિચાર થયે કે આ રાજાને હરણ કરીને દુશ્મનોથી તેનું રક્ષણ કરવું એ વિચાર કરી બધા ખેચરે અને વ્યવસ્થાપકે એ શુરશેન રાજા લઢતો હતો તે જ તેને ઉંચકી લીધો. સુરસેન તે દેવની સાથે પણ લઢતો હતે ! અને મારતું હતું, ત્યારે આકાશમાં દેવો સૂરસેનને કહેવા લાગ્યા કે “વાહવા ઘણું સારૂં અમે તારે પક્ષ તાણનારાને મારીશ નહીં અમે તારૂં હરણ કરીને તને મુખઈ ભરેલી લઢાઈમાંથી છુટ કર્યો છે એટલે શુરસેન શુદ્ધિમાં આવ્યો અને જુએ છે તો પિતાને આકાશમાં દેવ અને વિદ્યાધરે ઘેર્યો છે એમ તેને જણાયું: P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust