________________ 74 રાજા લોકોએ પૃથ્વી ઉપર જગને ક્ષય કરવાને કેમ આરંભ કર્યો છે? એ પ્રમાણે આકાશમાં દેવતા લોકમાં વાતે ચાલવા લાગી. સુર તથા અસુર બનેએ નીચે લડનારા બન્ને પક્ષ તરફ તેમના હિત માટે એક દૂતને મોકલ્યો. તે દૂત સુરસેન પાસે જઈ બે " યુધ્ધમાં અનેક પ્રાણિને સંહાર શા માટે કરે છે? જેનુ જેનુ વેર હોય તેમને જ લડવા દે. અને તેમની જીત અગર હાર થાય તેજ પ્રમાણે બાકીનાએ સમજી લેવું.” છે. સુરસેન બેલેં–હે સૂરત, આપ કહે છે તે મને કબુલ છે, પરંતુ સામી બાજુએ એકત્ર થએલા દુષ્ટ રાજા લોકને આ પ્રમાણેને ઉપદેશ કરે. . . આ પ્રમાણે તેને બંધ કરી તે દૂત બીજા રાજાએ તરફ ગયે, અને વ્યવસ્થાથી પાયદળનું યુદ્ધ કરવાનું કબૂલ કર્યું. શુરસેન આઠ ઘેડા જોડે તથા જેની ઉપર હજાર વજાઓ, અને અનેક આયુધથી ભરપૂર એવા રથની અંદર બેઠે આણી તરફ બળવાન તથા પરાક્રમી હરિપેણ નામને પૂર્વ દેશને રાજા - શુરસેન સાથે લડાઈ કરવા તૈયાર થયે, હરિપેણ રાજા શુરસેન તરફ જોઈ ગુસ્સે થયો, અને શત્રના પ્રાણ લે એવા પાંચ બાણ તેની તરફ છોડ્યા. સુરસેને તેનાથી બમણું બાણ છેઠી અરધા બાણથી સામેના સર્વ બને છેદ કરી નાખે. અને બાકીના અરધાથી તેના છત્ર ઉપરના વિજ ચિન્હોને નાશ કર્યો. આ જોઈ હરિપેણ બહુ ક્રોધાયમાન થયો, આંખો લાલ થઈ અને તેણે વીસ બાણ એકદમ શુરસેન ઉપર છોડી દીધા. શુરસેને ચાલાકીથી હરિફેણના બાણને પાછા કાઢયા, અને બેમણા બાણથી તેની ધજા, ચાપ, અને ઘડાને નીચે પાડયાં. હરિપેણ ઝપાટાથી ઉડી કુદકે મારી શુરસેન સામે દેડતે આવે છે એટલામાં અર્ધચંદ્રબાણ વડે તે માર્યો ગયો અને ત્યાંજ પડયો. હરિગુ પડે કે તરત જ શુરસેન તરફના લોકોએ “શત્રુ પડયે એવી બુમ પાડી. બુમોને અવાજ સાંભળી દેવ જેવા તેજને રાજા દ્રવિડેશ્વર શુરસેનનું અપમાન કરી સ્વસ્થ ઉમે રા. અને એકદમ ધનુષ્પ ચઢાવી એક મુઠીથી શુરસેન ઉપર ત્રીસ બાણ છોડયા. સુરસેને પિતાના બાણથી કકડા કરી નાંખ્યા, અને પાછા ધનુષ્યને બાણ જેડે છે એટલામાં એના તરફ (દ્રવિડેશ્વર તરફ) દસ બાણ છોડયા. સુરસેને તેમાના એક બાણ ધનુષ્ય તેડવુંબીજા ની છત્ર, ત્રીજાથી સારથી, ચોથાથી મુગુટ, અને બાકીના છથી ઘોડા એ પ્રમાણે નાશ કર્યો. નાશ થવાથી દ્રવિડેશ્વર બીજા રથ ઉપર બેઠે, અને શુરસેન પાસે ફકત ધનુધ્વજ છે એમ ધારી તેણે પોતાના હાથમાં યમદંડ સરખું કુંતના નામનું ધનુષ્ય લીધું. શુંરસેને શત્રુ તરફથી આવેલા કુંતના નામના ધનુષ્યને, પિતાના મુઢ૨ નામના ધનુષ્યથી રસ્તામાં જ છેદ કર્યો. પછી તેણે એક ભાર પ્રમાણ વજનનું લેઢાનું કયુદ્ધનામનું શસ્ત્ર લઈ હાથ વતી આમ તેમ ફેરવી શુરસેન ઉપર ફેંકયું પ્રાણિના મૃત્યુ સરખું ભયંકર અને દુનિવારણીય શાસ્ત્ર આકાશમાં જઈ સુર તથા અસુર એ બને એ હાહાકાર કર્યો. શુરસેને આકાશમાંથી સૂય સરખું શસ્ત્ર પિતાના પર આવતું જેમાં એકદમ કુદકો મારી હાથમાં ઝીલી લઈ પાછું તેજ શાસ્ત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust