________________ બીજી તેના પગ ચળતી હતી. ત્રીજી તેના મસ્તકના બાંધેલા વાળ છોડતી હતી. ચોથી દાસી તેને પવન નાખતી હતી અને બીજીએ તેને સારૂ લાગે માટે વીરસેનની * વાત કરતી હતી. - તે સમયે વિલાસશ્રી મુની ત્યાં ગયા તેમણે રાણીને કહ્યું કે “કેમ મહારાણી, હજુ વીરસેન પ્રત્યેના અનુરાગને વિચ્છેદ નથી થતો કે? હે દેવિ, જે થવાની તે થઈ ગઈ હવે ગત્ થએલા સુખને શામાટે ખેદ કરે છે? હે દેવિ તું વીરસેનને ગુરૂ સમજી તેને પૂજ્યમાન. હવે તેના પ્રત્યે અનુરાગકરો એગ્ય નથી. ગ્રહસ્થાશ્રમ છેડીને જેણે દિક્ષા લીધી છે તેના પ્રત્યે અનુરાગ કર, એ તેના ધર્મથી વિરૂદ્ધ હોવાને લીધે, પરમ નિદ્ય છે. ચંદ્રશ્રી બેલી હે સખી. મારું મન નેહથી કેમ દ્રવી ગયું? અનેલંપટ થઈ દાસ્યત્વને પામ્યું? આ પ્રમાણે સંભાષણ થતાં હતાં એટલામાં આકાશમાંથી એકદમ એક માટે સપ નીચે પડયો. તે સર્પ કાળ દંડવત્ જેવો દેખાતો હતો. સર્ષ આગળ ચાલતે હતા ત્યારે તેના મુખને અગ્ર ભાગ અત્યંત ઉન્નત થએલે દેખાતે હતે. દેવીને હાથ ઝાલવાને માટે કે શું, તેણે પિતાનું મસ્તક ઉંચુ કર્યું હતું. સર્પ રૂપી રાક્ષસે, દેવીને ડંશ કરવાને માટે કે શું, પિતાની જીહા બહાર કાઢી હતી. દુઃખથી ગ્રસ્ત થએલી દેવીને ડંશ કરવાને લાગ સાધી તેણે પિતાની જી હા વધારે બહાર કાઢી. સર્ષની બહાર નીકળેલી જીલ્ડા દેવીને સુશવતી હતી કે આજે તેનું મરણ કિંવા હરણ આવી પહોંચ્યું. અત્યંત જયંકર કાળ સર્પને ઈ સર્વે એ ભયથી નાસવા માંડયું. રાણું તુરત સચેતન થઈ, નવકાર રૂપ મહા મંત્રનું સ્મરણ કરવાને આરંભ કર્યો. તે મહામંત્રના પ્રભાવથી સર્પનું ચલનવલન બંધ થયું. અને તે પાનગેશ્વર તત્કાળ નિષ્ટ થઈ પડે. જેણે વિદ્યાબળથી મોટું ભયંકર વાદળ ઉત્પન્ન કર્યું, જેના યોગે મંદાર પર્વતના શિખરે તૂટી પડયાં, જેણે ધુળથી નેત્રને આચ્છા દન કરી, પૃથ્વિ અને આકાશ વચ્ચે અંધકાર કરી, આકાશ પાતાળ એક કર્યું, એ ચંડકેતુ નામને ખેચર (આકાશ ગામી) ત્યાં ગયે; અંધકારમાં અદ્રશ્ય રૂપે જઈ તે પરિવારના સમક્ષ, તેણે વીરની સ્ત્રીનું હરણ કર્યું. સુંદર ગાદીપર તેને સુવાડી, ચડકેતુએ તેના શરીર પર હાથ ફેરવ્યા ત્યારે ચંદ્રગ્રીને માલુમ પડયું કે ખેચરે પિતાનું હરણ કર્યું છે તે મનમાં વિચાર કરવા લાગી કે " આ પાપીએ મારું શામાટે હરણ કર્યું હશે ? થયું તે થોડું જ થયું છે કારણ મારા પ્રિય પતિ એ મારે ત્યાગ કર્યો છે ત્યારે હજુ મારે ઘણું દુખ સહન કરવું બાકી છે આ પાપી ખેચર કેણ હશે ? હવે આ મને શું કરશે? હશે. રાગ શ યુકત કાંઈ પણ થશે, તેને વિચાર કરવાથી શું ફળ પ્રાપ્ત થશે? કોઈ પરસ્ટિનું હરણ કરે તો તે પ્રીતિ પૂર્વક કરે છે કિંવા છેષ પૂર્વક કરે છે, પ્રીતિ પૂર્વક કર્યું હોય તે કામવષ થઈને તેણે આ કૃત્ય કર્યું કહેવાય, અને દૈષ પૂર્વક કર્યું હોય તો શત્રુનું વેર વાળવાના ઈરાદે આ કૃત્ય કર્યું કહેવાય. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust