________________ ઉપાસકે કહ્યું, આપ કહો છે તે કઈ અહીં દેખાતું નથી. ગુરૂ બેલ્યા, આમાં શંકા શા માટે લે છે? મારું કહેવું અસત્ય થનાર નથી. અંડરૂદ્ર જ્યારે ગુરૂ પાસે ગયે તે વખતે તેની જટા બાંધેલી હતી. સર્વ અંગે ભસ્મ ધારણ કર્યું હતું, ખભાપર ખડગ હતું અને ડમરૂને વની કરતો હતે. તેણે ખભા ઉપર એક સ્ત્રીને ધારણ કરી હતી, તેના વાળ તેણે જોરથી ઝાલ્યા હતા. સ્ત્રીને જોઈને ગુરૂ બોલે, ચંડરૂદ્ર, આટલી વાર આથડી તને શું મળ્યું? એકાદ સુલક્ષણ યુવતિ કે તરૂણ તને મળ્યો કે શું? ચંડરૂદ્ર–હે ગુરૂ, સમુદ્રમાં કેઈએ એક પેટી ફેંકી, તે મેં આકાશમાંથી જોઈ હું તે પેટ પાણીમાંથી ખેંચી લાવ્યા. પિટી ઊઘાડી જોયું તો તેમાંથી આ ઉત્તમ સ્ત્રીરત્ન મને મળ્યું છે, આ સ્ત્રી રત્નના બળીદાનથી આજ આપણું કાર્યસિદ્ધિ થશે. છુપાઈ રહેલ કુમાર આ સર્વ સાંભળી મનમાં બોલ્યા કે, ત્રિશુળ સુલક્ષણ માણસને જોઈ પ્રકાશે છે તેની મઝા જે, આ કોઈ સ્ત્રી દિવ્ય લક્ષણયુકત છે. હવે આ અંધકારમાં શું થાય છે તે મને સમજાશે. ' ગુરૂએ ચંડરૂદ્ર, મારા ત્રિશુળે સપંગિ લક્ષણ મનુષ્યની સૂચના કરી હતી, તે પ્રમાણે દિવ્ય લક્ષણયુક્ત રત્ન પ્રાપ્ત થયું કે નહીં તે જે. શિવે કહ્યું હે ગુરૂ, તમારી આ મસલત સારી નથી. હાલ જે તમારા હાથમાં છે તે પ્રથમ સ્વાધિન કરી લ્યો. ગુરૂ બલ્ય, ઠીક ત્યારે હવે આ સ્ત્રીનું બળીદાન આપ. હવે આ કામમાં આ સ્ત્રી પર દયા લાવી કંઈ વિદ્ધ લાવીશ નહીં. પછી શિષ્ય, થરથર ધરૂજતા અને દીન અવાજથી રડી શેક કરનાર સ્ત્રીને તેના વાળ ઝાલી ભૈરવ મંદિરમાં લઈ ગયે એટલામાં કુમાર ઘણી ચાલાકીથી, પ્રથમજ દેવાલયમાં પેસી, નિર્દય કૃત્ય જેવા સારૂ એક સ્થંભની પાછળ ઉભે રહયે. તે પાપીએ સકુમાર સ્ત્રીના વાળ ઝાલી ભૂમી પર નાંખી. તે વખતે તેનું શરીર થરથર ધરૂજતું હતું. તે પાપીએ તેના હાથ પીઠ પાછળ બાંધ્યા હતાં; તેથી કરીને તેના સ્તન ઉંચા અને વક થએલા દેખાતા હતા. મનુષ્યની ચરબીથી દિવે સળગાવી પ્રથમ ભૈરવે પૂજાને સવ વિધિ પૂર્ણ કર્યો. પૂજા કરી તે કન્યા પાસે ગયો તેને સ્નાન કરાવી શરીર પર રક્ત ચંદન ચેપડયું. તેના ગળામાં લાલ કણેરના ફુલની માળા પહેરાવી. તેના આગળ ગુગળને ધૂપ કર્યો. પછી ચંડરૂદ્ર તીક્ષણ છરી લેઈ બોલ્યો કે “અરે, હવે તું કઈ દેવનું સ્મરણ . કર. અથવા ગમે તેને શરણ જા.” સ્ત્રી બેલી, મેં ચંદ્રપ્રભુ જીનેશ્વરનું સ્મરણ કર્યું. મારો પ્રાણ જવાને વખત આવે તે પણ તે પંચપરમેષ્ટીને નમસ્કાર કરીશ. તેમજ તે અહંન્નમસ્કાર મારો જન્મજન્મમાં સંરક્ષક છે. તે જ પ્રમાણે સ્વામિ કુમાર હરિવિકમ મારે બીજો સંરક્ષક છે. કાપાલિક (લાલચેળ થઈ)તારા નવકાર મહામંત્રથી અને ચંદ્રપ્રભ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust