________________ માટે ખોટું લગાડવાનું કારણ નથી. પુત્રિ ખેદ કરીશ નહિ, હે સખી હું વારંવાર * દુઃખને પ્રતિકાર કરીશ. તું મારું સ્મરણ કરીશ કે હું તારી પાસે આવીશ. આ પ્રમાણે વાતચીત કરી તે બહુ દુઃખે ચાલતી થઈ. ત્રીજે મુકામે અમરસેનને પહોંચાડી રસ્તામાં વૈરિસિંહને અલંઘપૂરીમાં રાખી હરિવિકમ પિતાની રાજ્યધાની તરફ ગયે; ઠેકઠેકાણે પોતાની પ્રજાને સંતુષ્ટ જોઈ હરિવિક્રમ પિતાના સન્યાસહુ અયોધ્યા નગરીમાં પહોંચ્યા. તે હરિવિકમ આવ્યાની વાત રાજાને કહી. આ સાંભળી રાજાને આનંદ થશે અને શહેરમાં ઉત્સવ કર્યો. શહેરમાં ઘેર તે રણો બંધાવ્યા મહેલ ની મને ડર અગાશીના ઉંચા ભાગ પર વજા બે ચઢાવી. રાજેન્દ્ર અજીતવિકમે શહેરમાં સર્વ શિક્ષા કરવી મેટા વૈભવથી પોતાના પરિવાર સહ કુમારને લેવા ગ. હરિવિકમે પિતાને નમસ્કાર કર્યો; અજીતવિક મને બહુ સંતછે. પછી તેણે શહેરમાં વધુ વરને પ્રવેશ કરાવ્યો. ભુવનમુંદરીનું રૂપ જોઈ સવને આશ્ચર્ય લાગ્યું ને પરસ્પર કહેવા લાગ્યા કે આજ બાપણું નેત્ર કૃતાર્થ થયા. તારે ઉત્પન્ન કતાં, જેનારની બે આંખો અને બાપને તથા સાસરીઆના બંને કુળો એ પાંચ તારા જન્મથી કૃતાર્થ થયા. આ પ્રમાણે સસરાને આશીવાદ લઈ વધુ પિતાના મંદિરમાં ગઈ. પછી હરિ. વિકમ ઘણું ભક્તિથી પોતાની માતાને નમસ્કાર કરવા ગયે. કુમાર હરિવિકમે ભુવનસુંદરી સડ અથે અને ધર્મ કોઈ પણ રીતે વિરોધ ન કરતા વિષય સુખને ઉપગ લીધે, પતિ પત્નિમાં બહુ પ્રેમ થયોતેમને વીરહના દુઃખની - તે ખબરજ નહેતી. પરસ્પર પર અતિશય વિશ્વાસ હતો, ઈર્ષા અને વિષાદ એમનું નામ પણ નહોતું. બંનેની વર્તણુંક એવી હતી કે સર્વ જગત્ તેમની પૃડા કરતું તે હમેશા અમુક મંડળી સાથે સંબંધ રાખતા, બંનેના મનમાં સદા આનંદ વસતો હતે. અજીતવિકમે સમસ્ત રાજકારભાર હરિકમને સોંપી ભાયા અમાત્ય ઈત્યાદિ સહ દિક્ષા લીધી. હરિવિક્રમ રાજાએ સમસ્ત ભૂમંડળમાં સર્વ શત્રુને નાશ કરી એક છત્રી રાજય કરી પ્રજાનું પરીપાલન કર્યું. મારાણું ભુવનસુંદરીના પેટે વિનયયુકત સૂરવિકમ નામને પુત્ર થયો. કુમાર તરૂણ થઈ સકળ શાસ્ત્રમાં નિપૂણ થયો એમ જોઈ રાજાએ શુભ દિવસ ખેળાવી તેને યુવરાજ કર્યો. પુત્રને યુવરાજ સંપત્તિ પર સ્થાપન કરી મહારાણી સહુ રાત્ર દિવસ મહેંન્દ્ર હરિવિકમે સ્વર્ગો પમ રાજયનું ચીરકાળ પાલન કર્યું. - આ પ્રમાણે આગમીક શ્રી ચારિત્રપ્રભસૂરી શિષ્ય જયતિલક સૂરિએ રચેલા શ્રી હરિવિકમ ચરિત માડુ કાબે પૈકી પૂર્વભવ સંબંધ રાજયાભિષેક વર્ણન * નામક પંચમ સર્ગ સમાપ્ત . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust