________________ તરફ જો! પાપ ક્રિયા છોડી દે, અને પરલોકમાં સુખ આપનાર સર્વ દયામય ધર્મનું આચરણ કર. હે પલિપતે, સિંહ પશુ જાતને છે તથાપિ તેને દયા ઉત્પન્ન થઈ અને તું મનુષ્ય જાતિને હોવા છતાં પાપ કરવા તૈયાર થયા, ત્યારે તારા કરતાં સિંહને સારો કહેવો જોઈએ. પલીપતી છે. મહારાજ, આપ કહો છે તે સત્ય છે મારા જેવા ગૂણહિન કરતા ગુણસંપન્ન સિંહ સારો છે. હે મહામુની, આવા ક્રિયાશુન્ય ભાષણને ઉપગ ? જે હું ધર્મને 5 હેઉ તે મને વિશુદ્ધ મતને ઉપદેશ કરે. આ પ્રમાણે ઉપદેશ સાંભળીને રાજાનું મન શાંત થયું અને, ધનુષ્ય, બાણ વિગેરે વધ કરવાના હથીયારને ત્યાગ કર્યો. પછી તે પલિપતિએ સ્તુત્યકમાં કરવાના ઉદ્દેશથી સર્વ સંગને ત્યાગ કરી પ્રવજયા ગ્રહણ કરી. ધર્મદત્ત મુનીની * સવે પ્રશંસા કરી. ભિલ મુનિ ધર્મદત્તને ઘડીવાર પણ છોડતા નહોતા, વનમાં તે તેમની સાથેજ ફરતા હતા. ધર્મદત્ત અને મૃગેન્દ્ર વચ્ચે સ્નેહ થયો. ઘાડા સંબંધપછી સિંહનું અંતઃકરણ શુદ્ધ થયું. બાદ તે અપવાસ કરી નમસ્કારનું સ્મરણ કરી મને - રણુ પામ્ય. . ' મરણ પામ્યા પછી તે સનકુમાર નામને દેવ થ. - ધર્મદત્ત ભિટ્ટ સાધુ સહિત વિજ્યા નામના નગરની બાર વનમાં ગયો. રૂષભદત્ત ધર્મદિક્ષા લીધી તે માટે સર્વ જણને આનંદ થયો. રૂષભદત્ત યોગ્ય સમય જોઈ મુનિ પુંગવને પુછયું કે-માહારાજ મેં એમ સાંભળ્યું છે કે સંગતિના યોગે કુર પશુ સમુદાય હોય તે પણ તે જાગૃત થાય છે.. મુની–તમે જે સાંભળ્યું છે તે સત્ય છે તેનું દ્રષ્ટાંત એ છે કે આ પદ્ધિપતિ પ્રત્યક્ષ મુનિ પુંગવ થયા છે તેથી તિર્થક પ્રબંધ શક્તિનું આ મુનીને જ્ઞાન થયું છે. સ્ત્રીત્વ એ માયાનું મિથ્યા ફલ છે. પછી સર્વ શ્રેષ્ટિ જન નમસ્કાર કરી તેની પાસે જઈ બેઠા. . તે બને મુનીઓ એગ્ય વ્યવસ્થા કરી અનશનથી પ્રાણત્યાગ કરી સનકુમાર નામના દેવ થયા. ત્રણે જણ સ્વર્ગમાં પૂર્વ જન્મની એલખાણથી રનેહિ થયા ને કાલ ગમન કરવા લાગ્યા. પછી સિંહજીવ સ્વર્ગમાંથી નીચે આવી પૂર્વના ભરતખંડના એક શહેરમાં - મહેન્દ્રપાલ નામને રાજા થયા. : ધર્મદત્ત મુનીને જીવ, તેજ નગરમાં વેશ્યાને પેટે મદનમંજુષા નામની પુત્રી થઈ... . ભિલ્લુજીવ રાજાને સુમતિ નામને મંત્રી થયો. : સુમતિ નામને મંત્રી મદનમંજુષા સાથે અનુરકત થયે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust