________________ રાધ કર્યો છે? તેનું કારણ અ૫કાર નથી પણ ઉપકાર છે એમજ લાગે છે? સર્વની અપકાર તરફ પ્રવૃતિ હોય છે કારણ અપકાર કરવો એ સહેલું છે. જે દુષ્કર છે તેનું જ સાધુજનોએ વિધાન કરવું.” : - વ્યાધ્રરાજ બોલ્યો તે સાધે, સર્વ પ્રાણીનો ઘાત કરનાર સ્વભાવતઃ કુર, એવા પ્રાણી પ્રત્યે તમે દયા શામાટે ધારણ કરે છે? : - મુની-નિર્દયની તપેક્ષા કરવી. ગુણીની ઉપેક્ષા કરવાથી ફરી તે સંસારી થાય છે. અહીંથી વીસ જનપર મારા સંસર્ગથી વનમાં સર્વ પશુ સમુદાય સત્વગુણથી વાસ કરે છે ! માટે હે પેલી પતિ ગુણવાન અને નિરપરાધી સિંહને તું મારીશ નહીં. તારા બાપુના ભયથી તે નાશી ગયે એમ સમજીશ નહીં. તે કેવળ દયાથી તારા શરીપર ધસ્યો નથી. તેં કેવળ ક્રોધાવેશથી નિર્દય થઈ આ સિંહપર પ્રહાર કર્યો છે. અને હું તેને વધ કરે છે ત્યારે તે તારાપર દયા કરે છે ! હે રાજા, ક્રોધ એ એક (ઈધણ વિનાનો) નિરિધન અગ્નિ છે. કે એ અત્યં. તર પિશાચ છે. ક્રોધ એ ચોરની માફક ગુણ રતને ઘેર જઈ, ક્ષણમાત્રમાં, લોકોમાં અત્યંત નિઃસ્વ મનુષ્ય પ્રમાણે દુઃખ દે છે. ક્રોધની વધારે સંગત કર્યાથી, લજા તજી દઈ, તે સત્ય વચન બોલે છે. ( વ્યહવારમાં, મનમાં, એકાદ કઈ બદલ બુરા વિચાર ઉત્પન્ન થયા હોય તેને બીજાને કહેવા નહીં જોઈએ, પણ ફેધમાં તેનું ભાન રહેતું નથી અને એકદમ મનમાં આવે તે ભાષણ બેલી જવાય છે. કેપ કુરત્વા ગાધ અને દુસ્તર છે. જે તેવા સમુદ્રમાં પ્રવેશ કરે છે, તે એકદમ મોટા વેગથી બુડી જાય છે. કોઈ ક્ષણમાત્રમાં ઉત્પન્ન થઈ કણ માત્ર વિષ લેશ પ્રમાણે ચિરસંચિત પ્રેમને અતિત્વરાથી નાશ કરે છે. - મેં બીજા માણસને કેધથી અપકાર કર્યો એમ અજ્ઞાન પુરૂ માને છે. પરંતુ આ કરતાં પટપટ હોય તો પણ અમારે સહન કરવું જોઈએ એમ સમજતા નથી. આપણે બીજા પ્રત્યે જે કાંઈ કરીએ છીએ તે સર્વ શુભાશુભ તેજ વખતે આત્મામાં સંક્રાંત થાય છે. આપણે બીજા પ્રત્યે દૂભષણને આ ઘાત કરીએ તો બીજાઓ તર્કથી તેવાંજ દુર્વચનને ઘાત પ્રાપ્ત થાય છે. આ વાતથી પ્રત્યક્ષ પરલેકની પરીક્ષા કર. માટે હે પલ્લીશા ! સિંહ સાથે અને સર્વ પ્રાણી સાથે મિત્રતા રાખી કેાધ મુકી દેહે પલ્લીશા નાનપણથી તું વિષયવૃક્ષ પ્રમાણે મેટો થયેલ છે. પરલોક માટે તું પરાડ મુખ થઈ જગતુના સંહારને હેતુ ભુત થયે છે. મનુષત્વ પ્રાપ્ત થાય અને તેને ધમ વર્જીત હોય તે, મનુષત્વ પ્રાપ્ત થયું ને થયા જેવું જ છે. આ ન્યાયથી હે પાપી તું કુર કર્મથી પાપ સંપાદન કરે છે તેથી તારૂ મનુષત્વ નિષ્ફળ છે. પ્રાણિ હિંસા, મિથ્યા સત્વ, મદ્યપાન, ચેરી અને પર નારી પરીરંભ આ તારૂ કુલવૃત છે. આ વ્યસને ખરેખર માણસને મોટા ખાડામાં નાખે છે. કારણ મહાવિષ ખાઈએ તો તે પિતાનું સામર્થ્ય જણાવે છે. હજુ તારા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust