________________ એકાંતમતી, સુપધરા, એવી કલ્પ વલ્લી અથવા કામધેનુંજ એવી આ કન્યા મેં તને આપી.” ( આ પ્રમાણે યક્ષે ભાષણ કર્યા પછી કુમારના અંતઃકરણમાં આનંદ પ્રસ અને બેલ્યો કે મહાન જે હેાય છે તે અનુરકત હેય, કિવા વિરકત હોય પણ તેમનું સ્વરૂપ એકજ હોય છે. અને તેજ અતિ નિપુણ બુદ્ધિમાન હોય તો પણ, સમુદ્રમાં તાપ (ગરમી) હોય છે એની ખબર હોય છે શું? : '. જે કાર્ય થવાનું મને અશકય લાગ્યું તે પૂર્વ પુજના પ્રતાપથી તદન સિદ્ધ થયું છે. સુરેન્દ્ર નેત્રને રથમાં પણ કેવળ અપ્રાપ્યા તે ભૂવન સુંદરી મને સહેજ પ્રાપ્ત થઈ. નશીબ અનુકુળ હોય છે એટલે અશકય વાતો પણ, દેશાંતરમાં જંગલમાં ગમે ત્યાં, બની આવે છે. . . તાત, અને મહામંત્રી આગળ મેં જે ભાષણ કર્યું છે. તે સિદ્ધ કરવા આ યુવતીના લાભથી વાર લાગશે. અલંધ્યમાં રહેનાર મહા બળવાન શત્રુને જીત જોઈએ. તે શત્રુ તે રાજાને સન્યની મદદથી જ મારા સૈન્યનો નાશ કરે છે! હાલ સમય પ્રમાણે બે કાર્ય કરવાની જરૂર છે. આ વખતે જે હું દુર્લભ ભુવન સુંદરી સાથે લગ્ન કરીશ તે, મારે માથે વિષય લંપટપણને આરોપ આવી, અપકીર્તિ થશે અને પિતાની આજ્ઞાને ભંગ કયોને દોષ વધી, સિવાય શત્રુને જીતવા સમર્થ છું એવી પુનઃ અપકીર્તિ થશે, જોકે આ મને પૂર્વ પૂન્યાઈથી પ્રાપ્ત થઈ છે તેપણ દરમ્યાન વખત જાય પણ કેટલીક વખત પછી પણ મને આ સુંદરી પ્રાપ્ત થશે. આને માટે મેટ ગહન વિચાર કરવાની જરૂર શી છે? ત્યારે હવે પ્રથમ તે કાર્ય કરવા હું ઉદ્યાગ કરીશ. તે સિદ્ધ થાય એટલે પછી જે બીજી એગ્ય કાર્ય * હશે તે કરીશ.” :આ પ્રમાણે વિચાર કરી અજીત વિકમના પુત્ર હરિવિકમે યક્ષને કહ્યું કે છે તારું સર્વ વર્તન મને ઘણું પ્રિય લાગે છે. પરકાર્ય કરનાર જે સજજન હોય છે તે સ્વીકાર્યને અનાદર પ્રદશિતિ કરે છે ચંદ્ર પિતાના કલંકને સ્વચ્છ કરતા નથી પણ સકળ જગતને ઉજાવે છે. હેયક્ષ, મારૂં ચિત્ત બીજા કાર્યમાં નિમગ્ન થયું છે. . માટે તારી. સાથે સર્વ નકકી થયેલું કાર્ય છે તે પણ તે તરફ હું પ્રવૃત્ત થતા નથી.” . યક્ષ બે અરે, આવું . નિષ્ફર ભાષણ કરીશ નહીં. કારણ તે જે . આવું તારું ભાષણ સાંભળશે તે. મરણાવસ્થાને પ્રાપ્ત થશે કમાર બોલ્યા . આ સભાગૃહ છોડીને એકાંતમાં ચાલ એટલે તને અંતઃકરણની સર્વ વાત કહીશ. . * સર્વ પરિવાર જીન મંદિરમાંથી નીકળે ત્યારે સર્વ દીલગીર થયા સર્વ * ત્યાંથી યક્ષને ઘેર ગયા. : - ત્યાંની સર્વ બાતમી સાંભળવા આતુર થયેલી ભુવન સુંદરીને, તેની સખીએ, ' વગર બેલે દુઃખતા શ્વાસોશ્વાસથી રદયનું દુઃખ કહ્યું સખીની અવસ્થા જોઈ ભુવન સંદરીએ પુછયું “હું સખી, તમે સંતાપ શા માટે કરે છે ?" કુમારનું કહેવું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust