________________ હવે આ કિલ્લોઆ પરિવાર, આ ખજાને, સ્ત્રી પુત્ર સર્વ તું ગ્રહણ કર. લોહાર્ગદેવે મને પહેલેથી જ કહ્યું હતું કે, હરિવિકમ પ્રાપ્ત થશે એટલે મારે રસ્તો બંધ થશે. - યક્ષે કહયું વાહવા, શરણ આવ્યું છે તે બહુ સારું કર્યું, સર્વાગ સમર્પણ કરવું એજ સ્વામીની ભકિત છે. મનની એકાગ્રતા ધારણ કરી, તને કુમારની બાબતમાં વિવેક કરતા આવડો અને કાર્ય નિર્ણય કર્યું, તે પ્રમાણે બીજા કોને આવડશે? કોઈને નહીં આવડે. . - રાત્રિ વહી ગયા પછી તિમિર સમુદાયને નાશ કરી, સૂર્ય પર્વતના મસ્તક પર જણાય. હરિને (હરિવિકમ) ઉદય થયો એટલે સંચિત પ્રજાપિ કમળ પ્રકુટિલત થયાં. યક્ષની સાથે કુમાર જીત મેળવી બહાર નીકળી ગયા. . . મહાબલે પિતાના અમાત્યની હીલચાલ બંધ કરી, હાથ ઉચા કરી, લઢવાને તૈયાર થયેલા સિન્યને કહયું કે “હે સર્વ સામત, અને સિન્યનાયક હું કહું છું તે સાંભળે. અતુલ્ય શકિતના પ્રતાપે જેને પરાક્રમ અદ્દભુત છે એવે, અને તેજ પ્રમાણે જેના ભયથી દેવલેપાર્ગ પણ નાશી ગયા એ અજીતવિકમ હરિવિકમ નામને પુત્ર છે. તેને તમે સર્વ પ્રભુ માને અને હવે તેની સાથે વિરોધ કરે મૂકી દે. અને તે હરિવિક્રમના વાદ કમળનું, વંદન કરે. આ પ્રમાણે પ્રતાપી હરિવિક્રમને નમસ્કાર કર્યો. નગરમાં સર્વત્ર હરિવિકમે અભય દર્શાવનારી આણ ફેરવી. પછી વિરિસિહ નામના પિતાના સેનાપતિને બોલાવી, તેને નગરના અધ્યક્ષ નીમી પ્રજાનું મન શાંત કર્યું, જયાંથી મલયમેઘ હરિવિકમને લઈ ગયો હતો, તે મલય પર્વત પાસેથી પિતાનું સર્વ સત્ય બોલાવ્યું. મહાબળ રાજા તેની સ્ત્રી અને તેને પ્રજાને સર્વ લશ્કરને સ્વાધિન કરી, હરિવિકમ પોતાના પિતા તરફ જવા નીકળ્યો. : - આ પ્રમાણે અલંધ્યપુરીમાં હરિવિકમ રાજા રાજય અને સંપત્તિને ઉપભોગ લેઈ સ્વદેશમાફક આનંદથી રહ્યા છે એ કુશળ વાર્તા તમો સર્વને કહેવાને, યક્ષે મને અહીં મોકલ્યો છે તેથી હું અહીં આવ્યો છું. સ્વામીએ તમને એ સંદેશે કહેવડાવ્યા છે કે તમે અંતઃકરણથી ભુવનસુંદરીની ભક્તિ કરે.” : " યક્ષના દુતનું ભાષણ સાંભળી સર્વ સેવક વગેરે આ કુશળ વાર્તા કહેવા તેને આશ્રમમાં લઈ ગયા. સર્વ બાતમી ચંદ્રશ્રીને કહ્યા પછી ચંદ્રશ્રી બેલી કે, તે મારી વહાલી ભુવનસુંદરી કયાં ગઈ? તેની મને ખબર નથી. દૂતે ચંદ્રશ્રીને યક્ષ કયાં છે વગેરે કહ્યું યક્ષપનિએ તેને પુનઃ યક્ષ પાસે મોકલ્યો. યક્ષ તે યક્ષ પાસે આવી ભુવનસુંદરીને વિયેગ વગેરે સંબંધી સર્વ હકીકત કહી ભુવન સુંદરીની હકીક્ત દુતે યક્ષને કહી ત્યારે હરિવિક્રમના હૃદયમાં ત્રિશુળને ઘા થયે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust