________________ છુપાવી સર્વ સખી બોલી કે “હે બાઈ અમારી સ્વામીનીના સવ સંતાપ જલ. દીથી જ દૂર નાશી જશે” - સખીયે બેલી તારા પ્રસાદથી અમને બિલકુલ દુઃખ નથી, અમારા મન પ્રસન્ન છે અને દુઃખ જે નથી તે સંતાપ કયાંથી થાય? આ સાંભળી ભુવન સુંદરીને શંકા આવી અને થોડી સખી સાથે લઈ તે ત્યાંથી ચાલતી થઈ ને ઘેર ગઈ અને પિતાની પ્રેમાળ સખીને ખરી હકીકત શું છે તે પછી ભુવન સુંદરી દુઃખી ન થાય માટે તે સખીએ પણ સત્ય વાત ન કહેતા તેનું તેવી જ રીતે સમાધાન કર્યું. બેટા જવાબથી તે વધારે ક્રોધાયમાન થઈ અને સત્ય વાત જાણવાને અનેક ઉપાયો જવા લાગી. તે યક્ષનું ઘર છોડી બીજા યક્ષના ઘરમાં ગઈ અને તદન અપરિચિત યક્ષને તેણે તે હકીકત પુછી. એક યક્ષને તેના પુછવાનું કારણ માલુમ ન હોવાથી તેણે તેના આનંદ માટે જે સાંભળ્યું હતું તે કહ્યું. તે સત્ય કે અસત્ય હતું તેને નિર્ણય કરવાને પુનઃ પુનઃ પુછતી હતી ત્યારે તેણે કહ્યું “અરે દીકરી, તું નકામી શા માટે લવરી કરે છે. હરિવિકમનું ચિત્ત અન્યમાં આશક્ત થયું છે.” આ ભાષણ સાંભળી તેના મનને નિશ્ચય થઈ ગયું અને નેત્ર મીંચીને મૂર્ણિત થઈ પડી. પ્રિયના વિયોગથી દુખિ થઈ, પિતાને એક હાથ છાતી પર મૂકી તે સૂતી હતી. તેની આવી સ્થિતિ જોઈ ત્યાંના લોકોએ હાહાકાર કર્યો તેથી તેના ઘરના આપ્તજન ત્યાં દોડી ગયા એક - સખો હાથમાં પંખે લેઈ પવન નાં ખેતી નાંખતી ચંદનનું પાણી છાંટતી હતી. સખીનું દુઃખ જોઈ તેના નેત્રમાંથી અશ્રુધારા વહેતી હતી. એકે તેને પોતાના ખોળામાં સુવાડી હતી, બીજીએ તેને કેશપાશ ભૂતલ પર લબડતો હતો તે ડીક કરીને બાંધ્યો, ત્રીજી તેનું માથું ચળતી હતી, ચેથી હાથ ચોળતી હતી, પાંચમી પગ ચળતી હતી. બાકી જૂદા જૂદા થંડા ઉપચારથી તે જરા શુદ્ધિમાં આવી, પછી તે ભુવન સુંદરીને સર્વ સખીયોએ કહ્યું કે “હે સખી, તને આટલે સંતાપ કેમ થયો, તે અમને કહે. આ ન જાણવાથી અમને બહુ દુઃખ થાય છે તે દુબ” કહીશ એવું વચન આપી દૂર કર. . પછી તેણે જરા નેત્ર ઉઘાડ્યા. નેત્ર ઉઘાડી જોયું તે તેને તેના પ્રિયનું સ્મરણ થયું, તેની સાથેજ દુઃખને ઉચ્છવાસ નાખી પિતાને હાથે પિતાના કપાલ પર જોરથી ઠોકો અતિ પ્રવર્તકી , કરૂણ સ્વરથી દુઃખ કહી પિતાને મહર પ્રિયને વિયેગ કરાવનાર નશીબની નિંદા કરવાની શરૂઆત કરી. ભુવન સુંદરી બોલી “હે દેવ, તે મારી આશા કેમ ભંગ કરી ! અરે તે આમ શા માટે કર્યું? હાથમાં રત્ન આપી તું પાછું શા માટે છીનવી લે છે? હે પ્રિય દુર્જનના મુખમાંથી પણ જે ભાષણ નીકલતું નથી, તેવું ભાષણે તારા સજજનના મુખમાંથી કેવી રીતે નીકળ્યું ? હેવિધ ઇચ્છિતાગ બની આવવાથી તેને અપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust