________________ માટે પેટીનું ઢાંકણું બંધ કર, અને સાંધામાં ગાન વગેરે લગાડી પુનઃ ત પર . ઢાંકણું મુક. ગરીબ ભોળી કુમારિકાએ, તેના કહયા પ્રમાણે કર્યું અને વિદ્યાધરના ભયથી તે તપોવનમાં જતી રહી પછી ત્યાં વિદ્યાધર પુનઃ આવ્યું અને પેટીમાંની ભુવન સુંદરીને ઘુમરી ધારી મેટા કર્કશ અવાજથી કહ્યું “અરે અંત આવ્યો છે એ સમજ. હે મુખ, પાપિષ્ટ તને બિલકુલ ચાતુર્ય નથી, નેહ નથી, કંઈ નથી. જલદી તું મને પતિ કહે છે કે નહીં? હું મુખ જે કેટલા દિવસ તારી પ્રાર્થના કરું? હજારે મત્ય, અને મોટા માછલાવાળો ઘોર સમુદ્રમાં તને નાંખીશ એટલે તું મરીશ” વિદ્યાધરનું ભાષણ સાંભળી વીરસેનસુતાના અંગપર રોમાંચ ઉભા રહ્યા અને તેણે મરવાનો નિશ્ચય કર્યો અને બોલી “પ્રિયાના તિરસ્કારથી દુખિ થએલા, અરે ! હું મારી શકીજ નહીં” આ વાક્ય સાંભળી તે અતિશય ક્રોધાયમાન થયો અને પેટી ઉંચકીને આકાશ માર્ગે ચાલતે થયો, ગુસ્સાથી તેણે આકાશ માર્ગમાંથી બહ જોરથી પેટી સમુદ્રમાં નાંખી દીધી પછી તે વિદ્યાધર મલય પર્વત તરફ ગયો. ત્યાં થોડીવાર બેસીને પુનઃ ઘણા વેગથી સમુદ્રના મધ્ય ભાગમાં ગયો. તે વિદ્યાધર શીરોમણું થોડો શાંત થઈને, પોતાના વિદ્યા બળથી તે પેટી સમુદ્રમાંથી કાઢવા .. . યન કરવા લાગ્યો તેણે વિદ્યા બળથી બધો સમુદ્ર શોધ્યો પરંતુ તેને તે પેટી જડી નહીં અને કયાં ગઈ તેની પણ ખબર પડી નહીં. તે પેટી જડતી નથી એમ જોઈને મનમાં બોલ્યા " સ્ત્રી હત્યાનું પાતક મને લાગ્યું તેનું નિરાકરણ કેમ થશે? આજ સુધી મેં સમુદ્રમાં પેટી અનેક વખત નાખેલી, અને ફરી બહાર કાઢેલી પરંતુ આ વખતે ઘણું તપાસીને તે જોયું તે પણ પેટી જડતી નથી.” આ પ્રમાણે મનમાં અનેક વખત શેક કરીને ફરી સમુદ્રમાં તે પિટી તેણે .. ધી તે પણ તે જડી નહીં. પિતાના કૃત્ય બદલે ઘણે પશ્ચાતાપ પામીને તે વિત્ત- " વેગ પિતાના ઘર તરફ ગયે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust