________________ 48 ચતુથ સગ. * -- - - 0. -9-- - ત્રીજા સગમાં લખ્યા પ્રમાણે બનાવ બન્યા પછી લોકોને યક્ષનું વૃત્તાંત જાણવાની ઈચ્છા થવાથી, કેઈ એક દેવદૂત યક્ષના મંદિરમાં ગયે. તે યક્ષિણીની મુખ્ય સભામાં ગ્ય આસન પર બેઠે. કેણ જાણે કંઈ અનિષ્ટ છે કે શું? એવી શંકા લાવી યક્ષ સ્ત્રીએ તેને પુછવાથી તે યક્ષ વાત કહી તે નીચે પ્રમાણે - તે સમયે નિર્જન અને એકાંત દેવાલયમાં હરિવિકમે યક્ષને પિતાના પિતાને હુકમ સંપૂર્ણ કહયે, તે સાંભલી યક્ષ બે હરિવિકમ, તે જે વિચાર કર્યો છે તે યોગ્ય જ છે, કારણ મહત્વનું કાર્ય હોય તે પણ પિતૃકાર્યને તે મહત્વના કારણથી અડચણ આવે છે. જનની, જનક, સ્વામી, અને વિશેષે કરી ગુરૂ, એમની આજ્ઞા બીજા સર્વની આજ્ઞા કરતા વધારે પ્રબલ હોય છે. પ્રથમ આ રીતે પુજ્યનું કાર્ય કરી, પછી તું મારી પુત્ર સાથે વિવાહ કર. હે, હરિવિકમ, તું અહીં બેસ. હું એક ક્ષણમાં તે તારા મહાબલ નામના શત્રુને બાંધી તારી રાખ્યુખ લાવું છું. - હરિવિકમ–તું તેમ કરીશ એ વાત ખરી છે, પણ તે રાજાને કોની મદદ છે, કે જેથી કરીને તે અજેય થયો છે. ' યક્ષે કહ્યું, તેને મદદ કરનાર જે દેવ છે તે વ્યંતર છે. તે મારા જેવાને પણ પરાભવ કરે છે. આમ છે તે પણ તારા પરાક્રમના સાયથી હું મેટે બલાઢય થઈ દેવને પણ પરાભવ કરીશ. પછી શત્રુને શે હિસાબ છે? : - હરિવિકમ બો –હે મહાસુ, તારું સામર્થ્ય કોણ નથી જાણતું ? પરંતુ તને ત્રાસ શા માટે આપ જોઈએ? હું શત્રુને જીતવા સમર્થ છું. યદ્દો કહ્યું,'. તું હા ના કરીશ નહીં. ચાલ, આપણે બને અલંધ્ય દુર્ગમાં જઈએ. યક્ષના અતિ આગ્રહથી અને વિનંતિથી હરિવિકમે સર્વ કબુલ કર્યું. પછી યક્ષ, કુમાર અને અમે સર્વ ત્યાંથી એકદમ નીલી પડ્યા. હરિવિકમે કહ્યું–પ્રથમ વ્યંતર તરફ જવું, તેની સાથે યુદ્ધ કરી તેને આપણે સ્વાધિન કરે અને પછી અલંધ્યત્તન તરફ જવું. યક્ષે કહ્યું, હે હરિવિકમ, એમ નહીં. આમ કરીશું તે રાજનીતીન દેપ આવશે કારણ રાજનીતીને સિદ્ધાન્ત એ છે કે જેની સાથે આપણે વિરોધ છે તેને પ્રથમ સાધ્ય કરે. તમે શગુને વશ કરો ત્યારે તે તમારી સાથે શત્રુત્વ રાખશે તેની સાથે કરવાનું છે તે પછીથી કરજે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust