________________ રકત થવું એ દેષ યુક્ત જ છે. અનુરાગ પ્રાપ્ત થાય તો શું થયું ? તે જે પરસ્ત્રી પ્રત્યે થાય તે તે દેષ યુકત છે. એમ વિદ્વાન લોકે કહે છે. દષાનુરાગથી અપેક્ષા કરવી એ પ્રથમ નિંદય છે. અનુચિત એ સત્યથી ઉલટું છે. કામાંધ મારા રાજહંસ પ્રિયનું અનિષ્ટ કેમચિંતે છે. 1 ગજેરી જે સિંહ તેની મૃગની અગમ્ય એવી જે સ્ત્રિ તેના પ્રત્યે મૃગને અને નુરાગ એટલે કેવળ દુઃખનું જ કારણ છે, બીજું શું ? તારામા, આકાશ પંથે ફરવાની શક્તિ છે. એટલાક કારણથી તું પિતાને બળવાન સમજે છે ? હશે તેમાં તારે દેષ શે ? કારણ તારૂ સર્વ કૂળ પાપી છે. ચંડાળ કૂળ શિવાય બીજું કશું ગોમાંસ ભક્ષણ કરે ? અરે, તારા ભાઈને વધ થયે છે તેનું સ્મરણ કરી હજી તું ચેત. હજુ તું માહા મૂઢ રહી પરસ્ત્રિ હરણ કરવાનું પાપ છોડતો નથી. મૂઢ જન રક્ત, માંસ, પરૂ, મળ ઈત્યાદિ સેંકડો અશુદ્ધ પદાર્થથી ભરેલી વૈતરણી નદિમાં - ડુબીને રહે છે. પરિપકવ થએલાં ઘીલેડાં જેવાં જેના હોઠ છે અને રોમાંચ રૂપી કાટાથી યુક્ત એવું જેનું શરીર છે. તે પરસ્ત્રિ રૂપ શમીના ઝાડને મૂઢ લેક આસિંઘંન કરવાથી મહાપાપ થાય છે એટલું જ નહીં પણ પરસ્ત્રી જોગવવાની ઈચ્છા : ઉત્પન્ન થવી એ પણ મહાપાપનું કારણ જ છે. સ્ત્રી પ્રત્યે જેને આત્મ પરભાવ નથી, અને પરસ્ત્રી ચાતા અને બેન પ્રમાણે જે સમજતા નથી તે જન કુવા જેવા છે. જેના સેવનથી આ લોકમાં અને પરલોકમાં દુઃખ પ્રાપ્ત થાય છે એવી સ્ત્રીને અનુરાગ વિષયમાને અનુરાગથી સેવન કરવું, એગ્ય કેમ કહેવાય? “હું પરસ્ત્રી ભોગવું છું એમ કેણ જાણશે.” એમ માત્ર સમજીશ નહીં. કારણ અંતર આત્માજ આપણે શત્રુ થશે. માટે આવું કર્મ કરીશ નહીં. બેચર (મનમાં અતિ કેવી થઈ, નેત્ર લાલચેળ કરી) બે હે ચંદ્રગ્રી અમારાપર તારે અનુરાગ ન હોય તે ભલે, પણ આ લવારી શા માટે કરે છે? તારા દુષણનું ફળ હમણાંજ તને આપું છું. તે કેવી રીતે તે તું સાંભળ. તારી પ્રાર્થના વગેરે ન સાંભળતા, હમણાજ તારે ઉપગ લઈશ. - ચંદ્રશ્રીએ તેનું ભાષણ સાંભળી શીલ ભંગ થવાના ભયથી મલય પર્વતના અગ્ર ભાગપરથી નીચે પડતું મુકાયું. કૂળવાન સ્ત્રિયોને જીવ અને શીલ પૈકી શીલ અધિક પ્રિય હોય છે કારણ જીવિત પુનઃ પ્રાપ્ત થાય છે પરંતુ શીલ એક વખત . ભંગ થયું તે તે પુનઃ પ્રાપ્ત થતું નથી. તે સમયે ચંદ્રશ્રીએ ત્રિલોકમાં દૂર્લભ . એવા શીલના રક્ષણ માટે પિતાનું જીવિત તણ તુલ્ય માન્યું. તાત્પર્ય તેણે શીલ રક્ષણ માટે એવું કૃત્ય કર્યું. ત્યારે મલયાચલપર રહેનાર મલયમેઘ નામને જેવું તેણે તેને નીચે પડતી જોઈ.. - “તેના સત્યથી હું સંતુષ્ટ થયું, અને મને તેની દયા આવી તેથી મેં મમતાથી બંને હાથથી તેને ઉચકી દેવ સ્ત્રિ પ્રમાણે તે સ્વરૂપ ઝિને જોઈને મેં વિચાર કર્યો કે આ સુલક્ષણે કોઈ અત્યુત્તમ સ્ત્રિ હોવી જોઈએ, આને બંને કપિલ કિરણીત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust